NEET · Biology · STD 11 - 8. Cell the unit of life
આદિકોષકેન્દ્રી કોષમાં આવેલી એક વિશિષ્ટ પટલમય રચના જે કોષદિવાલ નિર્માણ, DNA સ્વયંજનન અને શ્વસનમાં મદદ કરે છે, તે _______ છે.
- A મેસોઝોમ
- B ક્રોમેટોફોર્સ
- C ક્રિસ્ટી
- D અંતઃકોષરસજાળ
Answer & Solution
Correct Answer
(A) મેસોઝોમ
Step-by-step Solution
Detailed explanation
મેસોઝોમ એ બેક્ટેરિયલ કોષમાં આવેલ એક પટલમય વિસ્તરણ છે જે કોષદિવાલ નિર્માણ, DNA સ્વયંજનન અને શ્વસન માટેના ઉત્સેચકો ધરાવે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) તંતુમય સાંધો \(I.\) અડીને આવેલી કશેરકાઓ, મર્યાદિત હલનનચલન \(B.\) કાસ્થિમય સાંધો \(II.\) ભુજાસ્થિ અને સ્કધમેખલા, ગોળાકાર હલનચલન \(C.\) મિજાગર સાંધો \(III.\) ખોપરી, કોઈ પણ પ્રકારનું હલનચબન થવા દેતો નથી \(D.\) કંદુક ઉલૂખલ સાંધો \(IV.\) ધૂટન, પ્રચલનમાં મદદ કરેે છે. NEET 2024 Medium - સુવિકસિત કોષકેન્દ્ર શામાં ગેરહાજર હોય છે?NEET 2015 Medium
- નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો.NEET 2019 Easy
- \(E.coli\) ની જાતિમાં જનીન \(i\) વિકૃતિ પામે છે અને તેની નિપજ પ્રેરક અણુ સાથે જોડાતી નથી.જો લેક્ટોઝ સાથેનું વૃદ્વિ માધ્યમ પુર પાડવામાં આવે તો તેનું પરિણામ શું હશે ?NEET 2022 Hard
- ઉડાનરહિત પક્ષી કે જેના અગ્ર ઉપાંગો તરવા માટે અનુકૂલિત હલેસાં જેવી રચનાઓમાં રૂપાંતરિત થયેલા હોય, તે __________ તરીકે ઓળખાય છે:NEET 2026 Hard
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I (પ્લેસેન્ટેશન) સૂચિ II (ઉદાહરણ) A.ધારાવર્તી I.રાઈ B. અક્ષવર્તી II. વટાણા C. ચર્મવર્તી III. ગલગોટા D. તલસ્થ IV. લીંબુ NEET 2026 Hard
More PYQs from NEET
- નીચે આપેલી પ્રક્રિયા ધ્યાનમાં લો જેમાં એન્થાલ્પીમાં થતો ફેરફાર ધન છે. \(2 A ( g ) + B ( g ) \rightleftharpoons C ( g )+ D ( g )\) નીચે આપેલામાંથી કયું એક સંતુલન પર અસર કરશે નહી ?NEET 2017 Easy
- નર પ્રજનનતંત્રમાં શુક્રકોષોના વહનનો સાચો માર્ગ પસંદ કરો.NEET 2019 Hard
- \(Column- I\) માંના આંતરહેલોજન સંયોજનોને \(Column -II\) માંની તેની ભૌમિતિક રચના જોડી સાચો કોડ નક્કી કરો.
Column \(I\) Column \(II\) \((A) \,XX '\) \((i)\) \(T-\) આકાર \((B)\,XX'_3\) \((ii)\) પંચકોણીય દ્વિપિરામિડ \((C)\,XX '_5\) \((iii)\) રેખીય \((D)\,XX '_7\) \((iv)\) સમચોરસ પિરામિડ \((v)\) સમચતુષ્ફલકીય NEET 2017 Medium - દુગ્ધસ્રાવના શરૂઆતના દિવસોમાં માતા દ્વારા સ્ત્રાવ કરવામાં આવતું પીળાશ પડતું પ્રવાહી \(-\) કોલોસ્ટ્રમ, નવજાત ઈન્ફન્ટ્સને રોગપ્રતિકારક્તા મેળવવા માટે ખુબજ જરૂરી છે. કારણ કે તે આ ધરાવે છેNEET 2019 Medium
- નીચે પૈકીનું કયુ વિધાન સાચું છે?NEET 2020 Easy
- આકર્ષકો અને બદલો ............ માટે જરૂરી છે.NEET 2017 Medium