NEET · Biology · STD 11 - 8. Cell the unit of life
આદિ કોષકેન્દ્રી અને સુકોષકેન્દ્રી કોષોમાં આવેલ પટલ વિહિન કોષીય અંગીકાઓ__________ છે.
- A રીબોઝોમ્સ
- B લાયસોઝોમ્સ
- C તારાકેન્દ્રો
- D કણાભસુત્રો
Answer & Solution
Correct Answer
(A) રીબોઝોમ્સ
Step-by-step Solution
Detailed explanation
(A) રીબોઝોમ્સ
રીબોઝોમ્સ એ પટલવિહીન અંગિકાઓ છે જે આદિકોષકેન્દ્રી અને સુકોષકેન્દ્રી બંને પ્રકારના બધા જીવંત કોષોમાં જોવા મળે છે.
લાયસોઝોમ્સ એ એકલ પટલમય અંગિકાઓ છે જે ફક્ત સુકોષકેન્દ્રી કોષોમાં જ જોવા મળે છે.
તારાકેન્દ્રોએ પટલવિહીન અંગિકાઓ છે જે ફક્ત પ્રાણીકોષોમાં (જે સુકોષકેન્દ્રી હોય છે) જ જોવા મળે છે.
કણાભસુત્રો એ દ્વિપટલમય અંગિકાઓ છે જે ફક્ત સુકોષકેન્દ્રી કોષોમાં જ જોવા મળે છે.
રીબોઝોમ્સ એ પટલવિહીન અંગિકાઓ છે જે આદિકોષકેન્દ્રી અને સુકોષકેન્દ્રી બંને પ્રકારના બધા જીવંત કોષોમાં જોવા મળે છે.
લાયસોઝોમ્સ એ એકલ પટલમય અંગિકાઓ છે જે ફક્ત સુકોષકેન્દ્રી કોષોમાં જ જોવા મળે છે.
તારાકેન્દ્રોએ પટલવિહીન અંગિકાઓ છે જે ફક્ત પ્રાણીકોષોમાં (જે સુકોષકેન્દ્રી હોય છે) જ જોવા મળે છે.
કણાભસુત્રો એ દ્વિપટલમય અંગિકાઓ છે જે ફક્ત સુકોષકેન્દ્રી કોષોમાં જ જોવા મળે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- શૂળત્વચી પ્રાણીઓમાં જલવાહક તંત્રની ભૂમિકા _______ છે.
A. શ્વસન અને પ્રચલન
B. ઉત્સર્જન અને પ્રચલન
C. ખોરાક ગ્રહણ અને વહન
D. પાચન અને શ્વસન
E. પાચન અને ઉત્સર્જન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Easy - મનુષ્યના શરીરમાં પ્રવેશતો પ્લાઝમોડીયમનો ચેપી તબક્કો ............ છેNEET 2020 Easy
- પ્રોસ્થેટિક સમૂહો સહ-એન્ઝાઇમ્સથી અલગ પડે છે કે,NEET 2019 Medium
- ભાષાંતર (ટ્રાન્સલેશન) નો પ્રથમ તબક્કો આ છેઃNEET 2020 Easy
- ફેફસાની વાઈટલ કેપેસિટી એટલે \(.........\)NEET 2023 Medium
- સ્ટીરોઈડ અંતઃસ્ત્રાવો કેવી રીતે કોષીય ક્રિયા વિધીને અસર કરે છે ?NEET 2019 Hard
More PYQs from NEET
- નીચેની સ્પીસિસ ને ધ્યાન માં લો \(CN^+, CN^-, NO\) અને \(CN\) આમાંથી કયામાં સૌથી વધુ બોન્ડ ક્રમ હશે?NEET 2018 Hard
- ..............નું મૂલ્ય જાણતા હોય તો કોઈ પણ રાસાયણિાક પ્રક્રિયાની સક્રિયકરણ શક્તિની ગણાતરી કરી શકાય છે.NEET 2024 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\): \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\) અને \(\left[\mathrm{CoF}_6\right]^{3-}\) બંને સંકીણો અષ્ટફ્લકીય છે, પણ તેમની ચુંબકીય વર્તણૂક જુદી છે, વિધાન \(II\): \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\) એ પ્રતિસુંબકીય છે, જ્યારે \(\left[\mathrm{CoF}_6\right]^{3-}\) એ અનુસુંબકીય છે. ઉપરનાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- 0.5 kg દળનો એક દડો 40 m ઊંચાઈએથી નીચે પાડવામાં આવે છે. દડો જમીન સાથે અથડાઈને 10 m ઊંચાઈ સુધી ઉપર આવે છે. જમીન સાથેની તેની અથડામણ દરમિયાન દડા પર લાગતો આઘાત ....છે (\((g =9.8 m / s ^2)\) લોNEET 2025 Medium
- જ્યારે \(I^-\) ધરાવતા પાણીમાં \(HgCl_2\) અને \(I_2\) બંને દ્રાવ્ય કરવામાં આવે ત્યારે ઉત્પન્ન થતા ધટકોની જોડ (species) જણાવો.NEET 2017 Hard
- પૃથ્વીની સપાટી પરના કોઈ એક બિંદુ \(A\) પર નમનકોણ (angle of dip) \(\delta = + 25^\circ \) છે. પૃથ્વીની સપાટી પરના બિંદુ \(B\) પર નમનકોણ (angle of dip) \(\delta = - 25^\circ \) છે. આપણે એમ સમજી શકીએ કે ...NEET 2019 Easy