NEET · Biology · STD 11 - 12. Respiration in plants
આ પૈકીનું કયું વિધાન ખોટું છે ?
- A હાઇડ્રોજન ગ્રહણ કરતાં \(NAD\) જયાં સુધી પૂરા પાડવામાં આવે ત્યાં સુધી ગ્લાયકોલિસિસ ચાલ્યા કરે છે.
- B \(TCA\) ચક્ર માટેના ઉન્સેચકો કણાભસૂત્રીય આધારકમાં આવેલા હોય છે.
- C કણાભસૂત્રના બાહ્યપટલમાં ઓક્સિડેટીવ ફોરફોરાયલેશન થાય છે.
- D ગ્લાયકોલિસિસ કોષરસ આધારકમાં થાય છે
Answer & Solution
Correct Answer
(C) કણાભસૂત્રના બાહ્યપટલમાં ઓક્સિડેટીવ ફોરફોરાયલેશન થાય છે.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- પતંગિયાકાર દલપુંજમાં સૌથી મોટા પ્રમાણિત દલપત્રને પણ શું કહેવાય છે?NEET 2016 Medium
- નીચે બે વિધાનો આપેલ છે જેમાં એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) તરીકે દર્શાવેલ છે. કથન \(A:\) ગર્ભકોષ્ઠ કોથળીના ગર્ભસ્થાપન માટે એન્ડોમેટ્રીયમ જરૂરી છે. કારણ \(R:\) ફલનક્રિયા ન થવાને લીધે કોર્પસ લ્યુટીયમ નાશ પામે છે, જેના કારણે એન્ડોમેટ્રીયમ તૂટે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium
- “સ્મેક” દવાઓ મેળવવા માટે પોપી વનસ્પતિનો કયો ભાગ ઉપયોગમાં લેવાય છે?NEET 2018 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : નિવસનતંત્રમાં ઊર્જાનો પ્રાથમિક સ્ત્રોત સૌર ઊર્જા છે.
વિધાન II : નિવસનતંત્રમાં પ્રકાશસંશ્લેષણ દરમિયાન કાર્બનિક દ્રવ્યના ઉત્પાદનનો દર ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા (NPP) કહેવાય છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2025 Easy - પરિવર્તકો (ટ્રાન્સ્પોસોન્સ) નીચે પૈકી ક્યારે ઉપયોગમાં આવે છે ?NEET 2022 Hard
- રંગસૂત્રીય આનુવંશિકતાના સિદ્ધાંતની પ્રાયોગિક ચકાસણી કોણે કરી?NEET 2020 Easy
More PYQs from NEET
- જો સમાંતર પ્લેટ સંધારકની પ્લેટ કે જેને બેટરી સાથે જોડવામાં આવેલ છે ને એકબીજાની નજીક ખસેડવામાં આવે છે ત્યારે. . . . . . . . . \(A\). તેમાં સંગ્રહિત વિધુતભાર વધે છે . \(B\). તેમાં સંગ્રહિત ઊર્જા ધટે છે. \(C\). તેની સંધારકતા વધે છે. \(D\). વિધુતભાર અને તેના સ્થિતિમાનનો ગુણોત્તર સમાન રહે છે. \(E\). વિધુત ભાર અને વોલ્ટેજનો ગુણાકાર વધે છે. નીચ આપેલા વિકહ્પોમાંથી સૌથી યોગ્ય ઉતર પસંદ કરો.NEET 2024 Medium
- \(200\, cm\) લંબાઈ અને \(500\, g\) દળ ધરાવતા એકસમાન સળિયાને \(40\, cm\) નિશાન આગળથી ફાચર \((wedge)\) પર સંતુલિત કરવામાં આવેલ છે. \(2\, kg\) ના દળને સળિયાથી \(20\, cm\) અંતરે અને બીજા અજ્ઞાત દળ \(m\) ને સળિયાથી \(160\, cm\) નિશાની આગળથી લટકાવવામાં આવેલ છે, આકૃત્તિ જુઓ. \(m\) નું એવું મૂલ્ય શોધો કે જેથી સળિયો સંતુલન સ્થિતિમાં રહે. \(\left({g}=10\; m/{s}^{2}\right)\)
NEET 2021 Medium - પેશી સંવર્ધન પદ્ધતિમાં રોગિષ્ઠ વનસ્પતિમાંથી નવો તંદુરસ્ત છોડ વિકસાવવા વનસ્પતિનો કયો ભાગ લેવામાં આવે છે ?NEET 2014 Medium
- નીચેનામાંથી સંયોજનના જલીય દ્રાવણમાં ઇલેક્ટ્રિક પ્રવાહનો શ્રેષ્ઠ વાહક છે?NEET 2015 Easy
- લેન્થેનોઈડ આયનોના યુગ્મ કે જે પ્રતિચુંબકીય છે તે -NEET 2024 Medium
- યાદી I ને યાદી II સાથે જોડો:
યાદી - I (આયન) યાદી - II (કેટાયન વિશ્લેષણમાં સમૂહ ક્રમાંક) A. \(\text{Co} ^{2+}\) (I) સમૂહ - I B. \(\text{Mg} ^{2+}\) (II) સમૂહ - III C. \(\text{Pb} ^{2+}\) (III) સમૂહ - IV D. \(\text{Al} ^{3+}\) (IV) સમૂહ - VI NEET 2025 Medium