enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 4. principal of inheritance and variation
\(A\) રુધિરજુથ ધરાવતા પુરુષ ના લગ્ન \(B\) રુધિરજૂથ ધરાવતી સ્ત્રી સાથે થાય છે.તેના સંતાનનું રુધિરજૂથ \(AB\) અથવા \(B\) છે.તો સંતાનના માતા પિતા નું રુધિરજુથ શું હશે ?
- A \(\mathrm{I}^{\mathrm{A}{i}}\) (Male) \(: \mathrm{I}^{\mathrm{B}} \mathrm{I}^{\mathrm{B}}(\text { Female })\)
- B \(\mathrm{I}^{\mathrm{A}} \mathrm{I}^{\mathrm{A}}\) (Male) \(: \mathrm{I}^{\mathrm{B}} \mathrm{I}^{\mathrm{B}}(\text { Female })\)
- C \(\mathrm{I}^{\mathrm{A}} \mathrm{I}^{\mathrm{A}}(\text { Male }): \mathrm{I}^{\mathrm{B}}\) i (Female)
- D \(\mathrm{I}^{\mathrm{A}{i}}\) (Male) \(: \mathrm{I}^{\mathrm{B}_{1}}\) (Female)
Answer & Solution
Correct Answer
(A) \(\mathrm{I}^{\mathrm{A}{i}}\) (Male) \(: \mathrm{I}^{\mathrm{B}} \mathrm{I}^{\mathrm{B}}(\text { Female })\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સમીકરણ \(GPP - R = NPP\) માં \(GPP\) એ કુલ પ્રાથમિક ઉત્પાદક્તા છે. \(NPP\)એ વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદક્તા છે. અહી \(R\) છે \(.....\)NEET 2023 Medium
- રિકૉમ્બિનેઝ ઉત્સેચક અર્ધસૂત્રણના કયા તબક્કે જરૂરી છે?NEET 2014 Medium
- સપુષ્પી વનસ્પતિમાં ફલન બાદના વિકાસ માટે નીચે પૈકી ક્યું વિધાન ખોટું છે ?NEET 2019 Easy
- બૉગનવિલિયામાં, કંટકો _______ ના રૂપાંતરણો છે.NEET 2017 Medium
- નીચે પૈકી કયું કોષના સમવિભાજન દરમ્યાન ક્યારેય બનતું નથી?NEET 2022 Medium
- નીચેનામાંથી કયું નિવસનતંત્રની ઉત્પાદકતાનો એકમ છે?NEET 2025 Easy
More PYQs from NEET
- નીચેનામાંથી કયો રોગ પ્રજીવને કારણે થાય છે?NEET 2015 Hard
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ I (ડ્રગ) સૂચિ II (અસર) A. નિકોટિન I. ઉત્સાહની અનુભૂતિ અને ઊર્જામાં વધારાનું કારણ બને B. મોર્ફિન II. એડ્રીનલ ગ્રંથીને ઉત્તેજીત કરી રુધિર પ્રવાહમાં કેટેકોલેમાઈન્સ મુકત કરવો C. હેરોઇન III. અસરકારક શાંતિદાયક અને દર્દશામક D. કોકેઇન IV. તણાવ શામક; શારીરીક કાર્યો ને ધીમા કરે NEET 2026 Medium - પૂર્ણ આંતરિક પરાવર્તનમાં જ્યારે આપાત કોણ સંપર્કમાં રહેલ માધ્યમોની જોડ માટેના ક્રાંતિકકોણ જેટલો થાય ત્યારે વક્રિભવન કોણ શું હશે ?NEET 2019 Easy
- બેક્ટેરિયામાં કણાભસૂત્રનું કાર્ય કઈ રચનાઓ કરે છે?NEET 2014 Medium
- રંગસૂત્રો પર જનીનોના સ્થાનનો નકશો બનાવવા, સૌ પ્રથમવાર એક જ રંગસૂત્ર પર આવેલ જનીનની જોડીઓના પુનઃસંયોજનની આવૃત્તિ (ફ્રિકવેન્સી)ને, તેમની વચ્ચેના અંતરનામાપ તરીકે,આમણે વાપર્યું-NEET 2023 Medium
- કિરણ પુષ્પકો ધરાવે છેNEET 2020 Easy