enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 10. biotechnology and its application
\(1990\) માં એડીનોસાઇન ડીએમિનેઝ \((ADA)\) ખામી ધરાવતી ચાર વર્ષની બાળકીને કઈ થેરાપી આપવામાં આવી હતી ?
- A જનીન થેરાપી
- B કેમોથેરાપી
- C ઇમ્યુનોથેરાપી
- D રેડિયેશન થેરાપી
Answer & Solution
Correct Answer
(A) જનીન થેરાપી
Step-by-step Solution
Detailed explanation
(a) : Gene therapy is a technique of genetic engineering which involves replacement of a faulty/ disease causing gene by a normal healthy functional gene. The first clinical gene therapy was given in \(1990\) to a \(4\) year old girl with adenosine deaminase \((ADA)\) deficiency. This enzyme is very important for the immune system to function. The deficiency of this enzyme can lead to severe combined immune deficiency \((SCID)\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- આપેલી આકૃતિમાંથી બીજના તે ભાગને ઓળખો જે બીજ અંકુરિત થાય ત્યારે મૂળ બનાવવાનું નિર્ધારિત છે.
NEET 2024 Medium - શાર્ક અને ડોગફિશ, સ્કેટ અને રે થી ભિન્ન પડે છે કારણ કેNEET 2013 Medium
- ઉત્ક્રાંતિના દૃષ્ટિકોણથી, વિકાસ પામતા તરુણ ભ્રૂણ સાથે માદા જન્યુજનકનું પિતૃ બીજાણુજનક પર કેટલાક સમય માટે જાળવી રાખવું, સૌપ્રથમ જોવા મળ્યું છેNEET 2019 Easy
- મોટા રંગબેરંગી, સુગંધીદાર અને મધુરસયુક્ત પુષ્પો જોવા મળે છે -NEET 2023 Medium
- સાચું વિધાન પસંદ કરો.NEET 2016 Medium
- પુષ્પવિન્યાસ અપરિમિત પ્રકારનો કયામાં હોય છે?NEET 2013 Medium
More PYQs from NEET
- કોઈ એક સમક્ષિતિજ તળિયા પર \(100 \;kg\) દ્રવ્યમાન અને \(2\; m\) ત્રિજ્યાની એક તકતી ગબડે છે. તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ \(20\; cm/s\) છે. તેને રોકવા કેટલું કાર્ય કરવું પડે?NEET 2019 Medium
- નીચે આપેલા લેન્થેનોઈડ્સસ પૈકી એક \(+4\) ઓક્સિડેશન અવસ્થા દર્શાવી ઉમદા વાયુની ૨ચના (વિન્યાસ) પ્રાપ્ત કરી શકે ? (૫રમામાણ્વીય ક્રમાંક : \(La =57, Ce =58, Eu =63\) અને \(Yb =70)\)NEET 2017 Easy
- સાબુના દ્રાવણમાંથી \(2\,cm\) ત્રિજ્યાનો સાબુનો પરપોટો રચવા માટે અંદાજે \(..........\,\times 10^{-4}\,J\) ઊર્જાનો જથ્થો જરૂરી છે. (સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ \(=0.03\,N m ^{-1}\) )NEET 2023 Easy
- નીચેનામાંથી કયું નિવસનતંત્રની ઉત્પાદકતાનો એકમ છે?NEET 2025 Easy
- શુક્રકોષજનક શુક્રકોષો ઉત્પન્ન કરવા માટે કોષ વિભાજનની શ્રેણીમાંથી પસાર થાય છે. નીચેનામાંથી સાચાં વિધાનો પસંદ કરો :
A. શુક્રકોષજનક હંમેશા અર્ધસૂત્રી કોષ વિભાજનમાંથી પસાર થાય છે.
B. પ્રાથમિક શુક્રકોષજન્ય કોષો સમસૂત્રી ભાજન દ્વારા વિભાજન પામી દ્વિતીયક શુક્રકોષજન્ય કોષો ઉત્પન્ન કરે છે.
C. દ્વિતીયક શુક્રકોષજન્ય કોષો, તેમના દ્વિતીય અર્ધસૂત્રી ભાજન દ્વારા, એકકીય શુક્રકણિકાઓ ઉત્પન્ન કરે છે.
D. પ્રશુક્રકોષો સમસૂત્રી ભાજન દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે.
E. પ્રશુક્રકોષો શુક્રકાયાંતરણ દ્વારા શુક્રકોષોમાં રૂપાંતરિત થાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Medium - શંકુ __________ માં જોવા મળે છે.NEET 2020 Medium