enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 3. reproductive health
\(16\) ગર્ભકોષો કરતાં વધારે કોષો ધરાવતો ગર્ભ જે પ્રયોગશાળામાં ફલન દ્વારા ઉત્પન્ન થયેલ છે તેને શેમાં ટ્રાન્સફર કરવામાં આવે
- A ગર્ભાશય
- B ફેલોપિયન નળી
- C ફીમ્બ્રી
- D ગર્ભાશયનું મુખ
Answer & Solution
Correct Answer
(A) ગર્ભાશય
Step-by-step Solution
Detailed explanation
(a) : Embryo with more than \(16\) blastomeres formed due to in vitro fertilisation is transferred into uterus (intrauterine transfer, \(IUT\) ).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- કૉલમ I માં આપેલ અર્ધસૂત્રણના તબક્કાઓને કૉલમ II માં આપેલ તેમની લાક્ષણિકતાઓ સાથે જોડો અને નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ \(-I\) કૉલમ \(-II\) (A) પૅકીટિન (i) સમજાત રંગસૂત્રોનું યુગ્મન (B) ભાજનાવસ્થા \(-I\) (ii) સ્વસ્તિક ચોકડીઓનું અંતિમકરણ થાય છે (C) ડાયાકાઇનેસિસ (iii) વ્યતિકરણ થાય છે (D) ઝાયગોટિન (iv) રંગસૂત્રો વિષુવવૃત્તીય તકતી પર ગોઠવાય છે NEET 2016 Medium - વિરોઈડ્સ વાઈરસથી શામાં ભિન્ન છે?NEET 2017 Medium
- પ્રકાશસંશ્લેષણ દરમિયાન, શેના દ્વારા ઑક્સિજન ઉત્પન્ન નથી થતો ?NEET 2018 Medium
- નીચે પૈકી પરાગનયનના પ્રકારોમાંથી કયું, પરાગાસન પર જનિનીક દૃષ્ટિએ વિવિધ પ્રકારની પરાગ રજો લાવશે ?NEET 2026 Medium
- લીલ જેનો મનુષ્યના ખોરાક તરીકે ઉપયોગ થઈ શકે તે ……….NEET 2014 Medium
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
યાદી - I યાદી - II A. શીર્ષ (i) ઉત્સેચકો B. મધ્યખંડ (ii) શુક્રકોષની ગતિશીલતા C. શુક્રાગ્ર (iii) ઊર્જા D. પૂંછડી (iv) આનુવંશિક દ્રવ્ય
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy
More PYQs from NEET
- ઊંડા પાણીના ડાંગરમાં ક્યો અંતઃસ્રાવ આંતરગાંઠ/પર્ણદંડની લંબાઈને પ્રેરે છે?NEET 2023 Medium
- જો યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં પડદાને સ્લિટ્સના સમતલથી દૂર ખસેડવામાં આવે, તો ........NEET 2022 Easy
- સરળ આવર્તગતિ કરતા કણનો \(x\) - \(t\) આલેખ આકૃતિમાં દર્શાવેલો છે. \(t=2\) સેકન્ડ વખતે કણનો પ્રવેગ \(.......\) છે.
NEET 2023 Medium - અંડકોષકેન્દ્રમાંથી દ્વિતીય ધ્રુવકાયની બહાર ફેંકાવાની ક્રિયાNEET 2019 Hard
- નીચે બે વિધાનો આાપેલાં છે : વિધાન \(I\) : અસ્થિમજ્જા એ મુખ્ય લસિકાઅંગ છે કે જ્યાં લસિકા કોષો સહિતના બધા જ રુધિરો કોષો ઉત્પન્ન થાય છે. વિધાન \(II\) : અસ્થિમજ્જા અને થાયમસ \(T-\) લસિકા કોષોના વિકાસ અને પરિપક્વતા માટેનું સૂક્ષ્મ ૫ર્યાવરણ પૂરું પારે છે. ઉપરોક્ત વિધાનોના અનુંસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :NEET 2024 Medium
- નીચેની પ્રજાતિઓને તેમના સંબંધિત સમુદાય સાથે જોડો
સાચો વિકલ્પ પસંદ કરોપ્રજાતિ સમુદાય (a) ઓફિશ્યુરા (i) મૃદુકાય (b) ફાયસેલિયા (ii) પૃથુકૃમિ (c) પિંકટાડા (iii) શૂળત્વચી (d) પ્લેનેરિયા (iv) કોષ્ઠાંત્રિ NEET 2019 Medium