JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
યાદી - I ને યાદી - II સાથે જોડો.
| યાદી - I (સંકિર્ણ) | યાદી - II (સંકરણ) | ||
| (A) | [CoF6]3- | (I) | d2sp3 |
| (B) | [NiCl4]2- | (II) | sp3 |
| (C) | [Co(NH3)6]3+ | (III) | sp3d2 |
| (D) | [Ni(CN)4]2- | (IV) | dsp2 |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
- A (A)-(I), (B)-(IV), (C)-(III), (D)-(II)
- B (A)-(I), (B)-(II), (C)-(III), (D)-(IV)
- C (A)-(III), (B)-(IV), (C)-(I), (D)-(II)
- D (A)-(III), (B)-(II), (C)-(I), (D)-(IV)
Answer & Solution
Correct Answer
(D) (A)-(III), (B)-(II), (C)-(I), (D)-(IV)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રાથમિક, દ્વિતિયક અને તૃતીયક ત્રણેય એમાઈન ને અલગ પાડવાની કસોટી કઈ છેJEE Mains 2016 Hard
- _______ ની સાથે પ્રક્રિયા કરતા ફિનોલમાંથી સેલિસાલ્ડીહાઈડનું સંશ્લેષાણ કરી શકાય છે.JEE Mains 2024 Hard
- \(5\,g\) એસિટિક એસિડ અને \(7.5\,g\) સોડિયમ એસિટેટને મિશ્ર કરી દ્રાવણનું કદ \(500\, mL\) કરતા દ્રાવણની \(pH\) શુ થશે? \((K_a = 1.75 \times 10^{-5},pK_a =4.76)\)JEE Mains 2013 Hard
- X g નાઇટ્રોબેન્ઝીનનું નાઇટ્રેશન કરતાં 4.2 g m-ડાયનાઇટ્રોબેન્ઝીન મળ્યું. \(\mathrm{X}=\)______ g. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ છે: મોલર દળ (\(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં) \(\mathrm{C}: 12, \mathrm{H}: 1\), \(\mathrm{O}: 16, \mathrm{~N}: 14]\)JEE Mains 2025 Medium - નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ \(P\) છે. નીપજ ' \(\mathrm{P}\) ' માં હાજર ઓક્સિજન પરમાણુઓની સંખ્યા _______ (નજીકનો પૂર્ણાંક) છે.
JEE Mains 2024 Medium - \(Li ^{2+}\) ની \(2^{\text {nd }}\) કક્ષાની ત્રિજ્યા \(x\) છે. \(Be ^{3+}\) ની \(3^{\text {rd }}\) કક્ષાની એપેક્ષિત ત્રિજ્યા શોધો.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- જો વર્તુળ બિંદુ \((-1, 0)\) માંથી પસાર થતું હોય અને \(y-\) અક્ષ સાથે બિંદુ \((0, 2)\) આગળ સ્પર્શે તો વર્તુળ સાથે \(x-\) અક્ષએ બનાવેલ જીવાની લંબાઈ ........JEE Mains 2015 Hard
- દોરી પર પ્રસરતા લંબગત તરંગનું સમીકરણ \(y(x, t)=4.0 \sin \left[20 \times 10^{-3} x+600 t\right] \mathrm{mm}\) છે, જ્યાં \(x\) mm માં અને \(t\) સેકન્ડમાં છે. તરંગનો વેગ ________ છે.JEE Mains 2025 Easy
- \(CuSO_4.5H_2O\) માં સીધા સવર્ગ ન પામેલા પાણીના અણુઓની સંખ્યા જણાવો.JEE Mains 2019 Hard
- ત્રિકોણ \(\mathrm{ABC}\) ની બાજુ \(\mathrm{AB}\) પર, \(\mathrm{A}\) અને \(\mathrm{B}\) સિવાયના, \(5\) બિંદુઓ \(\mathrm{P}_1, \mathrm{P}_2, \mathrm{P}_2, \mathrm{P}_4, \mathrm{P}_5\) આવેલા છે. એજ પ્રમાણે ત્રિકોણની બાજુ \(B C\) પર \(6\) બિંદુઓ \(P_6, P_7, \ldots, P_{11}\) આવેલા છે તથા બાજુ \(C A\) પર \(7\) બિંદુઓ \(P_{12}, P_{13} \ldots, P_{18}\) આવેલા છે. બિંદુઓ \(\mathrm{P}_1, \mathrm{P}_2, \ldots, \mathrm{P}_{18}\) ને શિરોબિંદુઓ તરફ લઇને બનતા ત્રિકોણોની સંખ્યા ......... છે.JEE Mains 2024 Medium
- ગ્લાયકોજન માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?JEE Mains 2019 Medium
- જો \(f(\theta)=\frac{\sin ^4 \theta+3 \cos ^2 \theta}{\sin ^4 \theta+\cos ^2 \theta}, \theta \in \mathbb{R}\) નો વિસ્તાર \([\alpha, \beta]\) હોય, તો જેનું પ્રથમ પદ \(64\) હોય અને સામાન્ય ગુણોત્તર \(\frac{\alpha}{\beta}\) હોય તેવી અનંત સમગુણોત્તર શ્રેણીનો સરવાળો ............ છે.JEE Mains 2024 Hard