JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો:
| યાદી \(-I\) (રાસાયણિક પ્રક્રિયા) | યાદી \(-II\) (વપરાયેલ પ્રક્રિયક) |
| \((a)\) \({CH}_{3} {COOCH}_{2} {CH}_{3} \rightarrow {CH}_{3} {CH}_{2} {OH}\) | \((i)\) \({CH}_{3} {MgBr} / {H}_{3} {O}^{+}\) \((1 .\) સમકક્ષ\()\) |
| \((b)\) \({CH}_{3} {COOCH}_{3} \rightarrow {CH}_{3} {CHO}\) | \((ii)\) \({H}_{2} {SO}_{4} / {H}_{2} {O}\) |
| \((c)\) \({CH}_{3} {C} \equiv {N} \rightarrow {CH}_{3} {CHO}\) | \((iii)\) \({DIBAL}-{H} / {H}_{2} {O}\) |
| \((d)\) \({CH}_{3} {C} \equiv {N} \rightarrow {CH}_{3}CO{CH}_{3}\) | \((iv)\) \({SnCl}_{2}, {HCl} / {H}_{2} {O}\) |
- A \(a-ii, b-iv, c-iii, d-i\)
- B \(a-i v, b-ii, c-iii, d-i\)
- C \(a-ii, b-iii, c-iv, d-i\)
- D \(a-iii, b-ii, c-i, d-iv\)
Answer & Solution
Correct Answer
(C) \(a-ii, b-iii, c-iv, d-i\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- વેનેડિયમ \((Z=23)\) \(p\)-કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા \(......\) ધરાવે છે.JEE Mains 2021 Medium
- \(1\,mole\,H _2 O\) અને \(1\,mole\) ના \(CO\) ના એક મિશ્રણને \(10\) લિટરવાળા પાત્રમાં લેવામાં આવે છે અને તેને \(725\,K\) સુધી ગરમ કરવામાં આવે છે.સંતુલન પર \(40 \%\) પાણી દળથી નીચે આપેલ સમીકરણ પ્રમાણે કાર્બન મોનોકસાઈડ સાથે પ્રક્રિયા કરે છે: \(CO ( g )+ H _2 O ( g ) \rightleftharpoons CO _2( g )+ H _2( g )\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(K _{ c } \times 10^2\) એ \(.........\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો.
આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ-\(I\) (ઘટકો) સૂચિ-\(II\) (રંગ) \((A)\) \(\mathrm{Fe}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]_3 \cdot \mathrm{xH}_2 \mathrm{O}\) \((I)\) જાંબલી \((B)\)\(\left[\mathrm{Fe}(\mathrm{CN})_5 \mathrm{NOS}\right]^{4-}\) \((II)\) ઘેરો લાલ \((C)\)\([\mathrm{Fe}(\mathrm{SCN})]^{2+}\) \((III)\)પ્રુશિયન બ્લુ \((D)\)\(\left(\mathrm{NH}_4\right)_3 \mathrm{PO}_4 \cdot 12 \mathrm{MoO}_3\) \((IV)\) પીળો JEE Mains 2024 Medium - પરમાણ્વીય ત્રિજ્યાનો ખોટો ઘટતો ક્રમ _______ છે.JEE Mains 2025 Easy
- કયા હેલોજન નીચે આપેલા પ્રકિયાનું કારણ બને છે.તે માટે જાણીતું છે. \(2 Cu ^{2+}+4 X ^{-} \rightarrow Cu _2 X _2( s )+ X _2\)JEE Mains 2023 Medium
- નીચેના સંયોજનમાંથી કયુ લુઈસ બેઇઝ તરીકે વર્તે છે?JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- \(10\, cm\) ત્રિજ્યા ધરાવતી રિંગ પર વિજભાર સમાન રીત વહેચાયેલ છે.રિંગ તેના સમતલને લંબ અક્ષની સાપેક્ષે \(40\,\pi \,rad\,{s^{ - 1}}\) જેટલી કોણીય ઝડપે ફરે છે.જો તેના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર \(3.8 \times {10^{ - 9}}\,T\) હોય તો, રિંગ પર રહેલ વિજભાર લગભગ કેટલો હશે? \(\left( {{\mu _0} = 4\pi \times {{10}^{ - 7}}\,N/{A^2}} \right)\)JEE Mains 2019 Medium
- જો \(f\left( x \right) = {\sin ^4}\,x + {\cos ^4}\,x\) હોય તો \(f\) એ .. . . અંતરાલમાં વધતું વિધેય છે .JEE Mains 2016 Medium
- એડિયાબેટિક પ્રક્રિયા દરમિયાન, જો કોઈ વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના ઘનના સમપ્રમાણમાં હોય, તો તે વાયુ માટે \(\frac{C_p}{C_V}\) નો ગુણોત્તર _______ છે.JEE Mains 2024 Hard
- બિંદુ \((0,1)\) માંથી પસાર થતું અને પરવલય \(y=x^{2}\) ને બિંદુ \((2,4)\) આગળ સ્પર્શતા વર્તુળનું કેન્દ્ર શોધોJEE Mains 2020 Hard
- \(\mathrm{n} \geq 2\) માટે, \(S_n\) એ \(\{1,2 \ldots . . ., n\}\) ના એવા તમામ ઉપગણોનો ગણ દર્શાવે છે જેમાં કોઈ બે ક્રમિક સંખ્યાઓ ન હોય. ઉદાહરણ તરીકે, \(\{1,3,5\} \in \mathrm{S}_6\) છે, પરંતુ \(\{1,2,4\} \notin \mathrm{S}_6\) છે. તો \(n\left(\mathrm{~S}_5\right)\) = __________JEE Mains 2025 Easy
- તાપમાનના વધારા સાથે સ્થિતિસ્થાપકતતાનો યંગ મોડ્યુલસ _______.JEE Mains 2024 Hard