JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો.
| યાદી-\(I\) (અણુ) | યાદી-\(II\) (આકાર) |
| \((A)\) \(\mathrm{NH}_3\) | \((I)\) ચોરસ પિરામિડ |
| \((B)\) \(\mathrm{BrF}_5\) | \((II)\) ચતુષ્ફલકીય |
| \((C)\) \(\mathrm{PCl}_5\) | \((III)\) ત્રિકોણીય પિરામિડલ |
| \((D)\) \(\mathrm{CH}_4\) | \((IV)\) ત્રિકોણીય દ્વિપિરામિડલ |
- A \(A-IV, B-III, C-I, D-II\)
- B \(A-II, B-IV, C-I, D-III\)
- C \(A-III, B-I, C-IV, D-II\)
- D \(A-III, B-IV, C-I, D-II\)
Answer & Solution
Correct Answer
(C) \(A-III, B-I, C-IV, D-II\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સમૂહ-17 ના પ્રથમ 4 તત્ત્વોમાં કયો ગુણધર્મ/કયા ગુણધર્મો અનિયમિતતા દર્શાવે છે :
(A) સહસંયોજક ત્રિજ્યા
(B) ઇલેક્ટ્રોન બંધુતા
(C) આયનીય ત્રિજ્યા
(D) પ્રથમ આયનીકરણ ઊર્જા
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2025 Easy - વધતી ક્ષેત્ર પ્રબળતાના ક્રમમાં ગોઠવાયેલા લિગેન્ડ્સનો સાચો ક્રમ :JEE Mains 2024 Medium
- \(\mathrm{SO}_3(\mathrm{~g}) \rightleftharpoons \mathrm{SO}_2(\mathrm{~g})+\frac{1}{2} \mathrm{O}_2(\mathrm{~g})\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(\mathrm{K}_{\mathrm{c}}=4.9 \times 10^{-2}\). છે. \(2 \mathrm{SO}_2(\mathrm{~g})+\mathrm{O}_2(\mathrm{~g}) \rightleftharpoons 2 \mathrm{SO}_3(\mathrm{~g})\) પ્રક્રિયા માટે \(\mathrm{K}_{\mathrm{c}}\) માટે નું મુલ્ય _______ છે.JEE Mains 2024 Medium
- \(+3\) ઓક્સિડેશન અવસ્થામાં ઇલેક્ટ્રોનિક રચના \([{Ar}] 3 {~d}^{5}\) છે તે તત્વને ઓળખો:JEE Mains 2021 Medium
- નીચેનામાંથી સાચાં વિધાનો છે:
A. પોટેશિયમ ડાયક્રોમેટ ઑક્સિડેશનકર્તા છે અને તે એસિડિક માધ્યમમાં \(FeSO_4\) માંથી \(Fe_2(SO_4)_3\) નું ઑક્સિડેશન કરે છે.
B. સોડિયમ ડાયક્રોમેટનો ઉપયોગ કદમાપક અનુમાપનમાં પ્રાથમિક પ્રમાણભૂત પદાર્થ તરીકે કરી શકાય છે.
C. \(CrO_4^{2-}\) અને \(Cr_2O_7^{2-}\) જલીય દ્રાવણમાં દ્રાવણના \(pH\) માં ફેરફાર કરીને એકબીજામાં રૂપાંતરિત થઈ શકે છે.
D. \(Cr_2O_7^{2-}\) માં \(Cr\)-\(O\)-\(Cr\) બંધકોણ \(126^\circ\) છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - નીચે આપેલ પ્રક્રમોમાંથી કયામાં બંધક્રમાંક વધે છે અને અનુચુંબકીય પ્રકૃતિમાંથી પ્રતિચુંબકીયમાં ફેરફાર થાય છે ?JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- જો \(\alpha \) અને \(\beta \) એ સમીકરણ \(x^2 + x + 1 = 0\) ના બીજ હોય તો \(y (\ne 0) \in R\) માટે \(\left| {\begin{array}{*{20}{c}}
{y\, + \,1}&\alpha &\beta \\
\alpha &{y\, + \,\beta }&1\\
\beta &1&{y\, + \,\alpha }
\end{array}} \right|\) મેળવો.JEE Mains 2019 Hard - આપેલ વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{ E }=\left(\frac{3}{5} E _{0} \hat{i}+\frac{4}{5} E _{0} \hat{j}\right) \frac{ N }{ C }\) વડે આપવામાં આવે છે. \((y-z\) સમતલને સમાંતર) \(0.2 \,m^ 2\) ક્ષેત્રફળ ધરાવતી અને \((x-y\) સમતલને સમાંતર) \(0.3 \,m^2\) ક્ષેત્રફળ ધરાવતી લંબચોરસ સપાટીમાંથી બતાવેલ ક્ષેત્ર પસાર થતાં મળતા ફ્લક્સનો ગુણોત્તર \(a:b\) છે, જ્યાં \(a=...........\) છે. [ અત્રે \(\hat{i}, \hat{j}\) અને \(\hat{k}\) એ અનુક્રમે \(x, y\) અને \(z-\) અક્ષોની દિશામાં એકમ સદિશ છે.]JEE Mains 2021 Hard
- આપેલ વિધેયને ધ્યાનમાં લો: \(f\left( x \right) = \left[ x \right] + \left| {1 - x} \right|,\, - 1 \le x \le 3\) કે જ્યાં \([x]\) એ મહતમ પૃણાંક વિધેય છે . વિધેય \(1\) :\(f\) એ \(x = 0, 1, 2\) અને \(3\) આગળ સતત નથી. Statement \(2\) :\(f\left( x \right) = \left( \begin{array}{l}
- x,\,\,\,\,\,\,\,\,\, - 1 \le x < 0\\
1 - x,\,\,\,\,\,\,\,0 \le x < 1\\
1 + x,\,\,\,\,\,\,\,1 \le x < 2\,\\
2 + x,\,\,\,\,\,\,2 \le x \le 3
\end{array} \right.\)JEE Mains 2013 Hard - નીચેનામાંથી કયા એક પદાર્થને પેરા સ્થાન પરના ફિનોક્સાઇડ આયનને સ્થિર કરવામાં સૌથી અસરકારક છે?
JEE Mains 2014 Hard - \({Ge}({Z}=32)\) તેની ધરા અવસ્થા ઇલેક્ટ્રોનિક રચનામાં \({x}\) સંપૂર્ણપણે ભરાયેલા ભ્રમણકક્ષાઓ \({m}_{l}=0\) સાથે છે. \({x}\)નું મૂલ્ય \(.....\) છે.JEE Mains 2021 Easy
- જો \(\alpha x+\beta y=109\) એ ઉપવલય \(\frac{x^2}{9}+\frac{y^2}{4}=1\) ની જીવાની સમીકરણ હોય, જેનું મધ્યબિંદુ \(\left(\frac{5}{2}, \frac{1}{2}\right)\) છે, તો \(\alpha+\beta\) = __________JEE Mains 2025 Medium