JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
\(XeOF_4\) માં \(Xe\) નુ સંકરણ અને અબંધકારક ઇલેક્ટ્રોનયુગ્મો- ની સંખ્યા અનુક્રમે ..........
- A \(sp^3d^2\) અને \(1\)
- B \(sp^3d\) અને \(2\)
- C \(sp^3d^2\) અને \(2\)
- D \(sp^3d\) અને \(1\)
Answer & Solution
Correct Answer
(A) \(sp^3d^2\) અને \(1\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચી \(- I\) સાથે સૂચી \(- II\) ને જોડો :
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચી \(- I\) તત્વોની ઈલેક્ટ્રોન સંરચના સૂચી \(- II\) \(\Delta_{ i }\) in \(kJ\, mol-1\) માં \((a)\) \(1 s ^{2} 2 s ^{2}\) \((i)\) \(801\) \((b)\) \(1 s ^{2} 2 s ^{2} 2 p ^{4}\) \((ii)\) \(899\) \((c)\) \(1 s^{2} 2 s^{2} 2 p^{3}\) \((iii)\) \(1314\) \((d)\) \(1 s ^{2} 2 s ^{2} 2 p ^{1}\) \((iv)\) \(1402\) JEE Mains 2021 Easy - નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન I: \(\stackrel{\oplus}{ C } H _3\) કરતા \(\left( CH _3\right)_3 \stackrel{\oplus}{ C }\) વધારે સ્થિર છે કારણકે \(\left( CH _3\right)_3 \stackrel{\oplus}{ C }\) માં નવ અતિસંયુગ્મન પારસ્પરિક ક્રિયાઓ શક્ય છે.
વિધાન II:\(\left( CH _3\right)_3 \stackrel{\oplus}{ C }\) કરતા \(\stackrel{\oplus}{ C } H _3\) ઓછો સ્થિર છે કારણ કે \(\stackrel{\oplus}{ C } H _3\) માં ફક્ત ત્રણ જ અતિસંયુગ્મન પારસ્પરિક ક્રિયાઓ શક્ય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Easy - કુદરતી ગ્લુકોઝ \(D-\) ગ્લુકોઝ તરીકે ઓળખાય છે કારણ કે...JEE Mains 2013 Medium
- વિદ્યુતચુંબકીય વર્ણપટનો કયો વિસ્તાર જ્યાં બાલ્મર શ્રેણીની રેખાઓ દેખાય છે?JEE Mains 2020 Easy
- \(298\,K\) પર, પાણીમાં સિલ્વર કલોરાઈડની દ્રાવ્યતા \(1.434 \times 10^{-3}\,g\,L ^{-1}\) છે સિલ્વર ક્લોરાઈડ માટે \(-logK_{sp}\) નું મૂલ્ય \(...........\) છે.(આપેલ:મોલર દળ:\(Ag=107.9\,g\,mol^{-1}\) અને \(Cl=35.5\,g\,mol^{-1}\))JEE Mains 2023 Hard
- ધાત્વીય ગુણધર્મનો સાચો ઉતરતો ક્રમ કયો છે ?JEE Mains 2022 Easy
More PYQs from JEE Mains
- જો \(x_1 , x_2 , ..... , x_n\) અને \(\frac{1}{{{h_1}}},\frac{1}{{{h^2}}},......\frac{1}{{{h_n}}}\) એ એવી બે સમાંતર શ્રેણી કે જેથી \(x_3 = h_2 = 8\) અને \(x_8 = h_7 = 20\) હોય તો \(x_5. h_{10}\) ની કિમત મેળવો.JEE Mains 2018 Hard
- સંપર્ક પદ્ધતિ દ્વારા સલ્ફર ટ્રાયોક્સાઇડના સર્જનની પ્રક્રિયા \(2S{O_2} + {O_2} \rightleftharpoons 2S{O_3}\) માં પ્રક્રિયાનો વેગ \(\frac{{d\left[ {{O_2}} \right]}}{{dt}} = - 2.5 \times {10^{ - 4}}\,mol\,{L^{ - 1}}\,{s^{ - 1}}\) તરીકે માપવામાં આવ્યો. તો \([SO_2]\) તી સાંદ્રતાના સંદર્ભમાં \(mol\,L^{- 1}\, s^{-1}\) માં પ્રક્રિયાવેગ શુ થશે ?JEE Mains 2014 Hard
- ધારોકે \(C\) એ વર્તુળ \(x^{2}+y^{2}-x+2 y=\frac{11}{4}\) નું કેન્દ્ર છે અને \(P\) એ આ વર્તુળ પરનું એક બિંદુ છે. બિંદુ \(C\) માંથી પસાર થતી એક રેખા, એ રેખા \(CP\) સાથે \(\frac{\pi}{4}\) નો ખૂણો બનાવે છે અને આ વર્તુળને બિંદુઓ \(Q\) અને \(R\) માં છેદે છે. તો ત્રિકોણ \(PQR\) નું ક્ષેત્રફળ (એકમ\(^{2}\) માં) .................. છે.JEE Mains 2022 Hard
- હાઈડ્રોજન બંધ ના સંદર્ભ માં સાચા વિધાનો શોધો. \(A\). જયારે \(H\) એ સહસંયોજક રીતે ખુબ જ ઊચા વિધુતઋણમય પરમાણુ સાથે બંધ બનાવે છે ત્યારે હાઈડ્રોજન બંધ અસ્તિત્વ ધરાવે છે. \(B\). \(૦-\)નાઇટ્રો ફીનોલ માં આંતરઆણ્વીય \(H\) બંધ હાજર છે. \(C\). \(HF\) માં આંત:આણ્વીય \(H\) બંધ હાજર છે. \(D\). સંયોજન ની ભોતિક અવસ્થા પર \(H\) બંધ ની માત્રા આધારિત છે. \(E\). સંયોજનો ના બંધારણ અને ગુણધર્મો પર \(H-\) બંધ શક્તિશાળી અસર ધરાવે છે. નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium
- નીચેના પૈકી ક્યુ સૌથી વધુ 'ઇનોલ' ઘટક દર્શાવે છે ?JEE Mains 2019 Hard
- જો ઉપવલય \(x^2+4 y^2=36\) ના અંતઃવૃત મોટામાં મોટા વર્તુળ નું કેન્દ્ર \((2,0)\) અને ત્રિજ્યા \(r\) હોય, તો \(12 r^2=......\)JEE Mains 2023 Hard