enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
\(XeO_4\) અણુ .. . . . ધરાવતો ચતુષ્ફલકીય અણુ છે .
- A બે \(P\pi - d\pi \) બંધ
- B એક \(P\pi - d\pi \) બંધ
- C ચાર \(P\pi - d\pi \) બંધ
- D ત્રણ \(P\pi - d\pi \) બંધ
Answer & Solution
Correct Answer
(C) ચાર \(P\pi - d\pi \) બંધ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સંક્રાંતિ તાપમાન \(T\) પર, \(A \rightleftharpoons B\) અને \(\Delta G^0 = 105 - 35\log T\) છે, જ્યાં \(A\) અને \(B\) પદાર્થ \(X\) ની બે અવસ્થાઓ છે. જ્યારે દબાણ \(1\) atm હોય ત્યારે \(°\)C માં સંક્રાંતિ તાપમાન _______ છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I: \(\mathrm{H}_2 \mathrm{Se}\) એ \(\mathrm{H}_2 \mathrm{Te}\) કરતાં વધુ એસિડિક છે.
વિધાન II : \(\mathrm{H}_2 \mathrm{Se}\) માં \(\mathrm{H}_2 \mathrm{Te}\) કરતાં વિયોજન માટે ઉચ્ચ બંધ એન્થાલ્પી છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Easy - નીચેના સંયોજનનું \(IUPAC\) નામ જણાવો.
JEE Mains 2017 Hard - 5-ફિનાઇલપેન્ટ-4-ઇન-2-ઓલ માટે સ્ટીરિયોઆઇસોમર્સની સંભવિત સંખ્યા _______ છે.JEE Mains 2025 Medium
- નીચેના પરિવર્તન માટે સાચા પ્રક્રિયકનો સાચો ક્રમ શું છે?
JEE Mains 2021 Hard - નીચેના પૈકી ક્યુ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તી શકે નહિ ?JEE Mains 2013 Medium
More PYQs from JEE Mains
- બહિર્ગોળ લેન્સનો વક્રિભવનાંક \(1.4\) છે. જો લેન્સને આટલો જ વક્રીભવનાંક ધરાવતાં માધ્યમમાં મૂકવામાં આવે તો તેની કેન્દ્રલંબાઈ કેટલી થશે ? લેન્સની વક્રબાજુઓની વક્રતા ત્રિજ્યા અનુક્રમે \(R _{1}\) અને \(R _{2}\) છે તેમ ધારોJEE Mains 2021 Medium
- વક્ર \(y = ln\, (x)\) અને રેખાઓ \(y = 0, y = ln\, (3)\) અને \(x = 0\) દ્વારા આવૃત પ્રદેશ નું ક્ષેત્રફળ મેળવો .JEE Mains 2013 Hard
- \(m _{1}\) દળ અને \((\sqrt{3} \hat{i}+\hat{j})\, ms ^{-1}\) જેટલા વેગથી ગતિ કરતો કણ \(A\) બીજા સ્થિર પડેલા \(m _{2}\) દળના કણ \(B\) સાથે સંઘાત અનુભવે છે \(\overrightarrow{ V }_{1}\) અને \(\overrightarrow{ V }_{2}\) એ અનુક્રમે કણ \(A\) અને \(B\) નો અથડામણ પછીનો વેગ છે. જો \(m _{1}=2\, m _{2}\) અને અથડામણ પછી \(\overrightarrow{ V }_{1}=(\hat{ i }+\sqrt{3} \hat{ j })\, ms ^{-1}\) હોય તો \(\overrightarrow{ V }_{1}\) અને \(\overrightarrow{ V }_{2}\) વચ્ચેનો ખૂણો \(......^o\) હશે?JEE Mains 2020 Hard
- સંકલિત \(\displaystyle\int_{\pi/6}^{\pi/3} \left(\dfrac{4 - \csc^2 x}{\cos^4 x}\right) dx\) નું મૂલ્ય છે:JEE Mains 2026 Hard
- \(m\) દળવાળો યોરસ બ્લોક \(30^{\circ}\) ને ખૂણે રહેલ સમતલ પરથી \(g / 4\) જેટલા પ્રવેગથી સરકે છે. તો ગતિક ધર્ષણાંકનું મૂલ્યJEE Mains 2023 Medium
- ડાઇક્રોમેટ આયનના બંધારણમાં,ત્યાં એક છે:JEE Mains 2021 Easy