ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure

 \(\left[ XeF _{5}\right]^{-}\) અને  \(XeO _{3} F _{2}\) નો આકાર/બંધારણ અનુક્રમે શું હશે ?

  1. A સમતલીય પંચકોણીય અને  ત્રિકોણીય દ્વિપિરામિડ 
  2. B ત્રિકોણીય દ્વિપિરામિડ  અને સમતલીય પંચકોણીય
  3. C અષ્ટફલકીય અને  સમચોરસ પિરામિડલ 
  4. D ત્રિકોણીય દ્વિપિરામિડ અને  ત્રિકોણીય દ્વિપિરામિડ
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) સમતલીય પંચકોણીય અને  ત્રિકોણીય દ્વિપિરામિડ 

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app