JEE Mains · Chemistry · STD 12 - 8.2 Carboxylic acids and their derivative

X નું Y માં રૂપાંતરણ કરવા માટે પ્રક્રિયકોનો યોગ્ય ક્રમ છે :
- A (i) NaOH (જલીય) (ii) જોન્સ પ્રક્રિયક (iii) \(H_{3}O^{+}\)
- B (i) \(B_{2}H_{6}/H_{2}O_{2}\) (ii) NaOEt (iii) જોન્સ પ્રક્રિયક
- C (i) જોન્સ પ્રક્રિયક (ii) NaOEt (iii) ગરમ \(KMnO_{4}/KOH\)
- D (i) NaOEt (ii) \(B_{2}H_{6}/H_{2}O_{2}\) (iii) જોન્સ પ્રક્રિયક
Answer & Solution
Correct Answer
(D) (i) NaOEt (ii) \(B_{2}H_{6}/H_{2}O_{2}\) (iii) જોન્સ પ્રક્રિયક
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: જ્યારે વાયુરૂપ હાઇડ્રોજનમાંથી વિદ્યુત વિભાર પસાર કરવામાં આવે છે, ત્યારે હાઇડ્રોજન અણુઓનું વિયોજન થાય છે અને ઊર્જાસભર ઉત્તેજિત હાઇડ્રોજન પરમાણુઓ ચોક્કસ આવૃત્તિઓ ધરાવતા વિદ્યુતચુંબકીય વિકિરણો ઉત્પન્ન કરે છે.
વિધાન II: \( He^{+} \) માંથી મળતી બામર શ્રેણીની બીજી રેખાની આવૃત્તિ હાઇડ્રોજન પરમાણુમાંથી મળતી લાયમન શ્રેણીની પ્રથમ રેખાની આવૃત્તિ જેટલી હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 Easy - નીચેનામાંથી ઉભયદંતી લિગેન્ડની સંખ્યા _______ છે.
\(NO _2^{-}, SCN ^{-}, C _2 O _4^{2-}, NH _3, CN ^{-}, SO _4^{2-}, H _2 O\).JEE Mains 2024 Medium - \(298 \,K\) એ આપેલી પ્રકિયા માટે \(\left[ Cu ^{2+}\right]=\left[ Sn^{2+}\right]=1\, M\) ગિબ્સ ઉર્જા શું હશે ? \(Cu ( s )+ Sn ^{2+}( aq ) \rightarrow Cu ^{2+}( aq )+ Sn ( s )\) \(\left( E _{ Sn ^{2+} \mid Sn }^{0}=-0.16\, V , E _{ Cu ^{2+} \mid Cu }^{0}=0.34\, V \right.\) Take \(F=96500\, C\, mol ^{-1}\) )JEE Mains 2020 Hard
- કાલ્પનિક પરિસ્થિતિને ધ્યાનમાં લો જ્યાં ગૌણ ક્વોન્ટમ આંક \(l\)\(0\) , \(1,2, \ldots \ldots n+1,\) ની કિંમતો લે છે જ્યાં \(n\) એ મુખ્ય ક્વોન્ટમ આંક છે ત્યારે અણુ સંખ્યા સાથેનું તત્વJEE Mains 2020 Hard
- \(NO, N_2O, NO_2\) અને \(N_2O_3\) માં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થાનો સાચો ક્રમ જણાવો.JEE Mains 2019 Hard
- વિધાન અને કારણ સમજ્યા બાદ સાચો વિકલ્પ પસંદ કરો. વિધાન : \(H_2\) ની બંધકારક આણ્વિય કક્ષકો \((MO)\) માં કેન્દ્રો વચ્ચે ઇલેક્ટ્રોન ઘનતા વધે છે. કારણ : બંધકારક \(MO\) એ \({\psi _A}\, + \,\,{\psi _{B,}}\) છે, જે જોડતા ઇલેક્ટ્રોન તરંગોની વિઘટકો આંતરક્રિયા દર્શાવે છે .JEE Mains 2015 Hard
More PYQs from JEE Mains
- રેખાઓ \(\frac{x+2}{1}=\frac{y}{-2}=\frac{z-5}{2}\) અને \(\frac{x-4}{1}=\frac{y-1}{2}=\frac{z+3}{0}\) વચ્ચેનું ન્યૂનત્તમ અંતર \(.......\) છે.JEE Mains 2023 Hard
- એક ધાતુ કલોરાઈડ કલોરીનના \(55.0 \%\) દળ થી (વજનથી) ધરાવે છે.\(STP\) પર ધાતુ કલોરાઈડની \(100\,mL\) બાષ્પ \(0.57\,g\) વજન ધરાવે છે.ધાતુ કલોરાઈડનું અણુસૂત્ર શોધો. (આપેલ : કલોરિનનું પરમાણ્વીય દળ \(35.5\,u\) છે.)JEE Mains 2023 Hard
- નીચેના વિધાન અને કારણ માટે સાચો વિકલ્પ જણાવો. વિધાન : હાઇડ્રોજીનેશન પ્રક્રિયા માટે, સમૂહ \(7-9\) ના તત્ત્વો દ્વારા મહત્તમ સક્રિયતા દર્શાવવા સાથે સમૂહ-\(5\) થી સમૂહ-\(11\) ની ધાતુઓ સુધી ઉદ્દીપકીય સક્રિયતા વધે છે. કારણ : સમૂહ \(7-9 \) ના તત્ત્વો પર પ્રક્રિયકો સૌથી વધુ પ્રબળતાથી અધિશોષણ પામે છે.JEE Mains 2020 Medium
- સમાન રીતે વિદ્યુતભારિત \(\mathrm{R}=10 \mathrm{~cm}\) ત્રિજ્યાવાળા ગોળાકાર કવચની સપાટી પર સ્થિત વિદ્યુત સ્થિતિમાન 120 V છે. કવચના કેન્દ્ર પર, કેન્દ્રથી \(\mathrm{r}=5 \mathrm{~cm}\) અંતરે, અને કવચના કેન્દ્રથી \(\mathrm{r}=15 \mathrm{~cm}\) અંતરે સ્થિતિમાન અનુક્રમે કેટલું છે?JEE Mains 2025 Easy
- \(2 \sin \left(\frac{\pi}{22}\right) \sin \left(\frac{3 \pi}{22}\right) \sin \left(\frac{5 \pi}{22}\right) \sin \left(\frac{7 \pi}{22}\right) \sin \left(\frac{9 \pi}{22}\right)\) =JEE Mains 2022 Medium
- \(1.5\) વક્રીભવનાંક અને \(10\, cm\) ત્રિજ્યા ધરાવતા અર્ધવર્તુળાકારની વક્ર સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. તેની અક્ષ પર એક નાનો પરપોટો સમતલ સપાટીથી \(6\, cm\) નીચે છે. તો અરીસા દ્વારા પરપોટાનું પ્રતિબિંબ ક્યાં મળશે?
JEE Mains 2016 Hard