JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
'\(x\)' એ નીપજ છે કે જે હાઈડ્રોક્લોરિક એસિડની હાજરીમાં પ્રોપેન નાઈટ્રાઈલ અને સ્ટેનસ ક્લોરાઈડ સાથેની પ્રક્રિયાથી અને ત્યારબાદ તેના જળવિભાજન દ્વારા પ્રાપ્ત થાય છે. '\(y\)' એ નીપજ છે કે જે બ્યૂટ-2-ઈન ના ઓઝોનોલિસિસ અને ત્યારબાદ તેના જળવિભાજન દ્વારા પ્રાપ્ત થાય છે. જ્યારે એક મોલ '\(x\)' અને એક મોલ '\(y\)' એકબીજા સાથે આલ્કલીની હાજરીમાં પ્રક્રિયા કર્યા બાદ તેને ગરમ કરતાં નીચે આપેલામાંથી કઈ નીપજ પ્રાપ્ત થતી નથી?
- A 2-મિથાઈલબ્યુટ-2-ઈનાલ
- B પેન્ટ-2-ઈનાલ
- C 2-મિથાઈલપેન્ટ-2-ઈનાલ
- D 3-મિથાઈલબ્યુટ-2-ઈનાલ
Answer & Solution
Correct Answer
(D) 3-મિથાઈલબ્યુટ-2-ઈનાલ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- હેલોજનના અનુમાપનની કેરીયસ પદ્ધતિમાં, એક કાર્બનિક સંયોજનના \(0.172\, g\) એ \(0.08\, g\) બ્રોમિનની હાજરી બતાવી હતી. આમાંથી સંયોજનના બંધારણની સાચી રચના કઈ છે?JEE Mains 2020 Medium
- \({Ga}^{+}\) આયનના વેલેન્સ ઇલેક્ટ્રોન માટે ચુંબકીય ક્વોન્ટમ આંક \( ..... \) છે (પરમાણ્વીય ક્રમાંક \({Ga}=31\) )JEE Mains 2021 Medium
- \(320\,K,\) પર વાયુ \(A_2\) એ \(A(g)\) માં \(20\%\) આયનીકરણ પામે છે. તો \(320\,K\) પર અને \(1\,atm\) દબાણે \(J\,mo1^{-1}\) માં પ્રમાણિત મુકતઊર્જા ફેરફાર આશરે ...... થશે. \((R= 8.314\,\,JK^{-1}\,\,mol^{-1};\,\,ln\,2 = 0.693;\,\,ln\,3 = 1.098)\)JEE Mains 2018 Hard
- આપેલ સૂચિ (લિસ્ટ) માંથી, સલ્ફરની \(+4\) ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનોની સંખ્યા _______ છે.
\(\mathrm{SO}_3, \mathrm{H}_2 \mathrm{SO}_3, \mathrm{SOCl}_2, \mathrm{SF}_4, \mathrm{BaSO}_4, \mathrm{H}_2 \mathrm{~S}_2 \mathrm{O}_7\)JEE Mains 2024 Hard - ઇલેક્ટ્રોન બંધુતાનો સાચો ક્રમ જણાવો .JEE Mains 2018 Medium
- \(\mathrm{CrO}, \mathrm{Cr}_2 \mathrm{O}_3\) અને \(\mathrm{CrO}_3\) પૈકી, બેઝિક અને ઉભયધર્મી ઑક્સાઇડના માત્ર સ્પિન ચુંબકીય ચાકમાત્રા મૂલ્યોનો સરવાળો _______ \(10^{-2} \mathrm{BM}\) (નજીકના પૂર્ણાંકમાં) છે. (આપેલ છે કે \(\mathrm{Cr}\) નો પરમાણુ ક્રમાંક 24 છે)JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- જો વિકલ સમીકરણ \(\frac{d y}{d x}=\frac{x+y-2}{x-y}\) નો ઉકેલ એ બિંદુ \((2,1)\) માંથી પસાર થાય છે અને \(( k +1,2), k >0\) હોય તો . . . . .JEE Mains 2022 Hard
- \(r\) ત્રિજ્યાની વર્તુળાકાર લૂપ માં \(I\) એમ્પિયર પ્રવાહ વહે છે. વર્તુળાકાર લૂપના કેન્દ્ર પર અને કેન્દ્રથી લૂપના અક્ષ પર \(r\) અંતર ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર \(...........\) થાય.JEE Mains 2023 Medium
- આ પ્રક્રિયાનો વિચાર કરો \(\mathrm{X}_2 \mathrm{Y}(\mathrm{~g})=\mathrm{X}_2(\mathrm{~g})+\frac{1}{2} \mathrm{Y}_2(\mathrm{~g})\)
\(\mathrm{X}_2 \mathrm{Y}(\mathrm{g})\) ના વિઘટન અંશ (x) અને તેના સંતુલન અચળાંક Kp વચ્ચેનો સાચો સંબંધ દર્શાવતું સમીકરણ ______ છે.
ધારો કે \(x\) ખૂબ જ નાનો છે.JEE Mains 2025 Medium - એક આદર્શ વાયુ \(3\times10^6\, Pa\) દબાણે \(2\, m^3\) કદ રોકે છે તો આ વાયુની ઊર્જા કેટલી હશે?JEE Mains 2019 Medium
- ધારોક \(S\) એ પાંચ અંકોની તમામ સંખ્યાઓનો નિદર્શાવકાશ છે. જો \(S\) માંથી યાદૃચ્છિક રીતે પસંદ કરેલ એક સંખ્યા, \(7\) નો ગુણીત હોય પરંતુ \(5\) વડે વિભાજ્ય ન હોય તેની સંભાવના \(p\) હોય, તો \(9 p=\) ............JEE Mains 2022 Hard
- આકૃતિમાં સૂર્ય \(S\) ની ફરતે \(abcd\) ઉપવલયાકાર કક્ષામાં ભ્રમણ કરતાં ગ્રહ માટે ત્રિકોણ \(csa\) નું ક્ષેત્રફળ ઉપવલયના ક્ષેત્રફળ કરતાં \(\frac {1}{4}\) ગણું છે જ્યાં \(db\) એ પ્રધાન અક્ષ અને \(ca\) એ ગૌણ અક્ષ છે.જો \(t_1\) એ \(abc\) જવા માટેનો સમય અને \(t_2\) એ \(cda\) માટેનો સમય હોય તો ...
JEE Mains 2016 Hard