JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
\(VSEPR\) સિદ્ઘાંતના આધારે સૂચિ \(- I\) માં આપેલા કેટલાક આણુઓના આકારને (ભૂમિતી) સૂચિ \(- II\) માં આપેલા આણુઓ સાથે જોડો. અને યોગ્યતમ વિકલ્પની પસંદગી કરો
| સૂચી \(-I\) (આકાર ) | સૂચી \(-II\) (અણુઓ) |
| \((A)\) \(T-\) આકાર | \((I)\) \(XeF _{4}\) |
| \((B)\) ત્રિકોણીય સમતલીય | \((II)\) \(SF _{4}\) |
| \((C)\) સમતાલીય સમતલીય | \((III)\) \(ClF _{3}\) |
| \((D)\) ચિંચવો | \((IV)\) \(BF _{3}\) |
- A \((A) - I ,(B)-(I I),(C)-( III ),(D)-(I V)\)
- B \((A) - (III), (B) - (IV), (C) -( I ),( D )-( II )\)
- C \((A) - (III), (B) - (IV), (C) - (II), (D) - (I)\)
- D \((A) - (IV) ,( B )-( III ),( C )-( I ),( D )-( II )\)
Answer & Solution
Correct Answer
(B) \((A) - (III), (B) - (IV), (C) -( I ),( D )-( II )\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા સાચા વિધાનો છે,
A. \(Mo(VI)\) અને \(W(VI)\) એ \(Cr(VI)\) કરતાં ઓછા સ્થાયી છે.
B. \(Ce^{4+}\) અને \(Tb^{4+}\) ઑક્સિડન્ટ છે, જ્યારે \(Eu^{2+}\) અને \(Yb^{2+}\) રિડક્ટન્ટ છે.
C. \(Cm\) અને \(Am\) માં સાત અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે.
D. ઍક્ટિનોઇડ સંકોચન, લૅન્થેનોઇડ સંકોચન કરતાં એક તત્વથી બીજા તત્વમાં વધુ હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - \(CH_3Cl, CH_3Br, CH_3I\) અને \(CH_3F\) સંયોજનો માટે \(C-\)હેલોજન બંધલંબાઇનો સાચો વધતો ક્રમ જણાવો.JEE Mains 2014 Medium
- જો ફોસ્ફોરિક એસિડનો \(pK _{ a }\) અને એમોનિયમ હાઈડ્રોક્સાઈડનો \(pk _{ b }\) અનુક્રમે \(5.23\) અને \(4.75\) હોય તો, એમોનિયમ ફોસ્ફેટ દ્રાવણની \(pH\) ..... છે.JEE Mains 2021 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: \(N \left( CH _3\right)_3\) અને \(P \left( CH _3\right)_3\) સંક્રાંતિ ધાતુ સંકીર્ણો બનાવવા માટે લિગેન્ડ તરીકે કાર્ય કરી શકે છે.
વિધાન II: N અને P એક જ સમૂહના હોવાથી, \(N \left( CH _3\right)_3\) અને \(P \left( CH _3\right)_3\) નો સંક્રાંતિ ધાતુઓ સાથે બંધનનો સ્વભાવ હંમેશા સમાન હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium - નીચે બે વિધાનો આપેલા છે: એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \((R)\) વડે લેબલ કરેલ છે : કથન \(A\) : ફોટો ઈલેકટ્રીક અસરમાં,દેહલી આવૃત્તિ કરતા વધુ આવર્તનના પ્રકાશનો બીમ સપાટી પર અથડાતાની સાથે જ ધાતુની સપાટી પરથી ઇલેકટ્રોન ઉત્સર્જિત થાય છે. કારણ \(R\) : જ્યારે કોઈપણ ઊર્જાનો ફોટોન પરમાણુમાં ઇલેકટ્રોન પર અથડાય છે,ત્યારે ફોટોનમાંથી ઈલેકટ્રોનમાં ઊર્જાનું ટ્રાન્સફર (સ્થાનાંતર) થાય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંંધ બેસતો જવાબ પસંદ કરો :JEE Mains 2023 Medium
- સોડિયમ બાયકાર્બોનેટમાં નીચેનામાંથી કયું એક સંયોજન દ્રાવ્ય થશે નહીં?JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- જો \(1+\frac{\sqrt{3}-\sqrt{2}}{2 \sqrt{3}}+\frac{5-2 \sqrt{6}}{18}+\frac{9 \sqrt{3}-11 \sqrt{2}}{36 \sqrt{3}}+\frac{49-20 \sqrt{6}}{180}+\ldots \infty \) સુધી \(=2+\left(\sqrt{\frac{b}{a}}+1\right) \log _e\left(\frac{a}{b}\right)\) જ્યાં \(a\) અને \(b\) એ ગુ.સા.અ. \((a, b)=1\) હોય તેવા પૂણાઁકો છે, તો \(11 a+18 b=\) ............JEE Mains 2024 Hard
- નીચેના દ્રાવણોને તેમના ઉત્કલનબિંદુના ચડતા ક્રમમાં ગોઠવો.
(i) \(10^{-4} \mathrm{M~} \mathrm{NaCl}\)
(ii) \(10^{-4} \mathrm{M~}\) યુરિયા
(iii) \(10^{-3} \mathrm{M~} \mathrm{NaCl}\)
(iv) \(10^{-2} \mathrm{M~} \mathrm{NaCl}\)JEE Mains 2025 Easy - અવકાશમાં \(\vec{E}=(2 x \hat{i}) N C^{-1}\) જેટલું વિદ્યુતક્ષેત્ર પ્રવર્ત છે. નીચે દર્શાવેલ આકૃતિ મુજબ \(2 \mathrm{~m}\) બાજુ ધરાવતો સમધન આ વિસ્તારમાં મૂકવામાં આવે છે. સમધનમાંથી પસાર થતું ફ્લકસ _______ \(\mathrm{Nm}^2 / \mathrm{C}\) છે.
JEE Mains 2024 Hard - \(\int\limits_0^1 {x\,{{\cot }^{ - 1}}\,\left( {1 - {x^2} + {x^4}} \right)} dx\) મેળવો.JEE Mains 2019 Hard
- \(200\,kg\) નું વજન ધરાવતું એક વાહન વક્રાકાર સમતલ ધરાવતા રસ્તા પર કે જેની ત્રિજ્યા \(70\,m\) છે તેના પર \(0.2\,rad / s\) ના કોણીય વેગ સાથે ગતિ કરે છે. વાહન પર લાગતું કેન્દ્રગામી બળ .......... \(N\) છે.JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(-I:\) સલ્ફરના \(\alpha\) અને \(\beta\) સ્વરૂપોને ધીમેથી ગરમ કરતાં (slow heating) અથવા ધીમેથી ઠંડુ પાડતાં (slow cooling.) તેઓ પ્રતિવર્તીય રીતે એકબીજામાં ફેરફાર પામી શકે છે. વિધાન \(-II:\) ઓરડાના તાપમાને, સલ્ફરનું સ્થાયી સ્ફટિકમય સ્વરૂપ એ મોનોક્લિનિક સલ્ફર છે. ઉપરના વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2021 Easy