JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
વિલ્કીન્સન ઉદ્દીપક નીચેનામાંથી કયો છે?
- A \([(Ph_3P)_3IrCl]\)
- B \([Et_3P)_3RhCl]\)
- C \([(Ph_3P)_3RhCl]\)
- D \([(Et_3P)_3IrCl]\)
Answer & Solution
Correct Answer
(C) \([(Ph_3P)_3RhCl]\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સમૂહ 14 ના કેટલાક તત્ત્વોના પરમાણ્વીય ક્રમાંક નીચે આપેલા છે. સૌથી નીચો ગલનબિંદુ ધરાવતા તત્ત્વનો પરમાણ્વીય ક્રમાંક _______ છે.JEE Mains 2025 Easy
- આદર્શ વર્તણુંક ધારી લો, \(25^{\circ} C\) પર નીચે આપેલ પ્રક્રિયા માટે \(log\, K\) ની માત્રા \(x \times 10^{-1}\) છે. તો \(x\) નું મૂલ્ય ....... છે. (પૂર્ણાંકમાં જવાબ) \(3 HC \equiv CH _{( g )} \rightleftharpoons C _{6} H _{6(\ell)}\) [આપેલ : \(\Delta_{f} G ^{\circ}( HC \equiv CH )=-2.04 \times 10^{5}\, J mol ^{-1}\) \(\Delta_{f} G ^{\circ}\left( C _{6} H _{6}\right)=-1.24 \times 10^{5}\, J mol ^{-1} ; R =8.314\,\left. J K ^{-1} mol ^{-1}\right]\)JEE Mains 2021 Hard
- \({}^{65}Zn\) નું અર્ધ-આયુષ્ય 245 દિવસ છે. x દિવસ પછી, પ્રારંભિક સક્રિયતાના 75% બાકી રહ્યા. દિવસોમાં x નું મૂલ્ય _________ છે. (નજીકના પૂર્ણાંકમાં)
(આપેલ છે: \(\log 3=0.4771\) અને \(\log 2=0.3010\) )JEE Mains 2026 Easy - પ્રક્રિયા માટે પ્રક્રિયા દર \(\left[{PtCl}_{4}\right]^{2-}+{H}_{2} {O} \rightleftharpoons\left[{Pt}\left({H}_{2} {O}\right) {Cl}_{3}\right]^{-}+{Cl}^{-}\) વિવિધ આયનોની સાંદ્રતાના વિધેય તરીકે માપવામાં આવ્યું હતું. એવું જણાયું હતું \(\frac{-{d}\left[\left[{PtCl}_{4}\right]^{2-}\right]}{{dt}}=4.8 \times 10^{-5}\left[\left[{PtCl}_{4}\right]^{2-}\right]-2.4 \times10^{-3}\left[\left[{Pt}\left({H}_{2} {O}\right) {Cl}_{3}\right]^{-}\right]\left[{Cl}^{-}\right]\) જ્યાં મોલર સાંદ્રતા દર્શાવવા ચોરસ કૌંસનો ઉપયોગ થાય છે. સંતુલન અચળાંક \({K}_{{c}}=....\). (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Easy
- નિયોબિયમ ( Nb ) અને રુથેનિયમ \((\mathrm{Ru})\) ની અનુક્રમે 4d કક્ષકોમાં " \(x\) " અને " \(y\) " જેટલા ઇલેક્ટ્રોન હોય છે. \(x+y\) નું મૂલ્ય ______ છે.JEE Mains 2025 Medium
- નીચે આપેલા પરિવર્તન માટે પ્રક્રિયકનો સાચો સેટ (જોડી) પસંદ કરો. ટ્રાન્સ \(\left( Ph - CH = CH - CH _3\right) \rightarrow\) સીસ \(\left( Ph - CH = CH - CH _3\right)\)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \(a\) લંબાઈ અને \(b\) પહોળાઈ ધરાવતી એક \(M\) દળ ધરાવતા એક પાતળા પતરા \(ABCD\) માથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(HBGO\) જેટલો ભાગ કાપી નાખવામાં આવે તો બાકી રહેલા ભાગના દ્રવ્યમાનકેન્દ્રના યામ શું થાય?
JEE Mains 2019 Hard - \(12.5 \mathrm{pF}\) સંધારકતા ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસીટર (સંધારક)ને બે પ્લેટો વચ્ચે \(12.0\) વોલ્ટના સ્થિતિમાનના તફાવત સાથે એક બેટરી થકી વિદ્યુતભારીત કરવામાં આવે છે. હવે બેટરીને દૂર કરવામાં આવે છે અને ડાયઇલેકટ્રીક યોસલા \(\left(\epsilon_{\mathrm{r}}=6\right)\) ને પ્લટોની વચ્ચે સરકાવવામાં આવે છે. ડાયઇલેકટ્રીક ચોસલાને દાખલ કર્યા બાદ સ્થિતિઊર્જામાં ફેરફાર _______ \(\times 10^{-12}\) \(J\) હશે.JEE Mains 2024 Hard
- લાલ \((R)\) , લીલો \((G)\) અને બ્લૂ \((B)\) ને \(PQ\) બાજુ પર લેબ આપાત કરેલ છે . લાલ , લીલો ,અને બ્લૂ માટે વક્રીભવનાંક \(1.27, 1.42\) \(1.49\) અને તો \(PR\) માંથી બહાર આવતા કિરણો કયા રંગના હશે?
JEE Mains 2021 Hard - એક \(90 \mathrm{~kg}\) ની વસ્તુને પૃથ્વીની સપાટીથી \(2R\) અંતરે મૂકવામાં આવે છે કે જે _______ જેટલું ગુરુત્વાકર્ષી બળ અનુભવશે. (\(R\)= પૃથ્વીની ત્રિજ્યા \(\left.\mathrm{g}=10 \mathrm{~ms}^{-2}\right)\)JEE Mains 2024 Hard
- યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર \(0.5\, mm\) અને સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર \(0.5\, m\) છે,\(5890\, A^o\) તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ વાપરતા પ્રથમ અને ત્રીજી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર શોધો.JEE Mains 2021 Hard
- અહી ઉપવલય \(E: \frac{x^{2}}{a^{2}}+\frac{y^{2}}{b^{2}}=1, a^{2}>b^{2}\) બિંદુ \(\left(\sqrt{\frac{3}{2}}, 1\right)\) માંથી પસાર થાય છે અને ઉત્કેન્દ્રિતા \(\frac{1}{\sqrt{3}} \) આપેલ છે . જો વર્તુળનું કેન્દ્ર એ ઉપવલય \(E\) ની નાભી \(\mathrm{F}(\alpha, 0), \alpha>0\) હોય અને ત્રિજ્યા \(\frac{2}{\sqrt{3}}\) આપેલ છે . વર્તુળએ ઉપવલય \(\mathrm{E}\) ને બે બિંદુઓ \(\mathrm{P}\) અને \(\mathrm{Q}\) માં છેદે છે તો \(\mathrm{PQ}^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard