JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
વિકટર - મેયર કસોટી માં \(1^o, 2^o\) અને \(3^o\) આલ્કોહોલ અનુક્રમે કયા રંગો આપે છે ?
- A લાલ, રંગવિહીન , બ્લૂ
- B લાલ , બ્લૂ , રંગવિહીન
- C રંગવિહીન લાલ , બ્લૂ
- D લાલ , બ્લૂ , ઝાંબલી
Answer & Solution
Correct Answer
(B) લાલ , બ્લૂ , રંગવિહીન
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(0.02\,M\,\,NH_4Cl\) ના દ્રાવણની \(pH\) કેટલી થશે ? [અહીં \(K_b\,(NH_4OH) = 10^{-5}\) અને \(log\,2 = 0.301\) ]JEE Mains 2019 Hard
- અબાષ્પશીલ દ્રાવ્ય \(A\) ના \(2\%\) જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ બીજા એક અબાષ્પશીલ દ્રાવ્ય \(B\) ના \(8\%\) જલીય દ્રાવણ જેટલું છે, તો \(A\) અને \(B\) ના અણુભાર વચ્ચેનો સંબંધ શો છે ?JEE Mains 2022 Medium
- \(100\, mL\) દ્રાવણ \(1.43\, g\) of \(Na _{2} CO _{3} \cdot xH _{2} O \) ઉમેરીને બનાવવામાં આવ્યું હતું. દ્રાવણની નોર્માલિટી \(0.1\) \(N.\) છે. \(x\)નું મૂલ્ય......... (\(Na\)નું પરમાણ્વીય દળ \(23\, g / mol\) છે ) :JEE Mains 2020 Hard
- \(300\, K\) એ એક કોષનો પ્રમાણિત ઈલેક્ટ્રોડ પોટેન્શિયલ \(E^-\) અને તેના તાપમાનનો સહ ગુણાંક \(\left( {\frac{{d{E^ - }}}{{dT}}} \right)\) અનુક્રમે \(2\,V\) અને \(-5\times10^{-4}\, V\,K^{-1}\) છે. કોષ પ્રક્રિયા \(Zn\left( s \right) + C{u^{2 + }}\left( {aq} \right) \rightleftharpoons Z{n^{2 + }}\left( {aq} \right) + Cu\left( s \right)\) \(300\,K\) એ પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી \(\left( {{\Delta _r}{H^ - }} \right),\, kJ \,mol^{-1}\) માં કેટલા .............. \(\mathrm{kJ}\) થશે? \([R=8\,J\,K^{-1}\,mol^{-1}\) અને \(F=96,000\,C\,mol^{-1}]\)JEE Mains 2019 Hard
- આઉફબાવ સિદ્ધાંત અનુસાર, ક્રોમિયમ (પરમાણુ ક્રમાંક \(= 24\)) માં \(19^{th}\) ઇલેક્ટ્રોન માટેના \(4\) ક્વોન્ટમ આંકનો નીચેનામાંથી કયો સમૂહ સાચો છે?JEE Mains 2026 Medium
- નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી?JEE Mains 2013 Medium
More PYQs from JEE Mains
- તારની ચોરસ લૂપ નું સમતલ ચુબકીયક્ષેત્રને લંબ છે. તારનો વ્યાસ \(4/mm\) અને \(30\,cm\) લંબાઈ નો તાર છે. ચુબકીયક્ષેત્રના ફેરફારનો દર \(dB / dt =0.032\, Ts ^{-1} .\) છે તો પ્રેરિત થતો પ્રવાહ \(............\times 100\,p\,A\) તારની અવરોધકતા \(1.23 \times 10^{-8}\, \Omega m\) છે.JEE Mains 2020 Hard
- \(15\) અવલોકનોનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે \(12\) અને \(3\) મળ્યા હતા. ફરી તપાસ કરતા માલૂમ પડ્યું કે એક અવલોકન \(12\) ને બદલે \(10\) વંચાયું હતું. જો \(\mu\) અને \(\sigma^2\) અનુક્રમે સાચા અવલોકનોના મધ્યક અને વિચરણ દર્શાવે છે, તો \(15\left(\mu+\mu^2+\sigma^2\right)\) = ...........JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક થર્મૉડાયનેમિક તંત્રને રેખીય પ્રક્રિયા દ્વારા મૂલ સ્થિતિ \(A\) માંથી મધ્યવર્તી સ્થિતિ \(B\) માં લાવવામાં આવે છે. ત્યાર બાદ સમદાબ પ્રક્રિયા વડે તેનું કદ \(B\) થી \(C\) જેટલું ધટાડી મૂળ કદ જેટલું કરવામાં આવે છે. તો વાયુ દ્વારા \(A\) થી \(B\) અને \(B\) થી \(C\) સુધી લઇ જવા માટે કુલ કાર્ય_________થશે.
JEE Mains 2024 Hard - અહી \(\overrightarrow{\mathrm{a}}=\hat{\mathrm{i}}+5\, \hat{\mathrm{j}}+\alpha\, \hat{\mathrm{k}}, \overrightarrow{\mathrm{b}}=\hat{\mathrm{i}}+3 \,\hat{\mathrm{j}}+\beta\, \hat{\mathrm{k}}\) અને \(\overrightarrow{\mathrm{c}}=-\hat{\mathrm{i}}+2\, \hat{\mathrm{j}}-3 \,\hat{\mathrm{k}}\) ત્રણ સદીશો છે કે જેથી \(|\overrightarrow{\mathrm{b}} \times \overrightarrow{\mathrm{c}}|=5 \sqrt{3}\) અને \(\overrightarrow{\mathrm{a}}\) એ \(\overrightarrow{\mathrm{b}}\) ને લંબ થાય છે તો \(|\vec{a}|^{2}\) ની મહતમ કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- લેન્સના સંયોજન દ્વારા રચાતા પ્રતિબિંબનું સ્થાન _______ છે. \(\mathrm{f}_1=10 \mathrm{~cm} \quad \mathrm{f}_2=10 \quad \mathrm{f}_3=30 \mathrm{~cm}\)
JEE Mains 2024 Hard - નીચે બે વિધાનો આપેલ છે : વિધાન (\(I\)) : \(\left[\mathrm{Ni}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}\) દ્રાવણ લીલા રંગનું છે. વિધાન (\(II\)) : \(\left[\mathrm{Ni}(\mathrm{CN})_4\right]^{2-}\) નું દ્રાવણ રંગવિહીન છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard