ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry

વિધાતો \((a)\) - \((d)\) માંથી ખોટા વિધાનો જણાવો. \((a)\) પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ સાથેના અષ્ટફલકીય \(Co\) \((III)\) સંકીર્ણો ખૂબ ઊંચી ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે. \((b)\) જ્યારે \(\Delta_{0}< P\), હોય ત્યારે અષ્ટફલકીય સંકીર્ણમાં \(Co(III)\) ની \(d\)-ઇલેક્ટ્રોન સંરયના \(t_{\text {eg }}^{4} e_{g}^{2}\) છે.  \((c)\) \(\left[\mathrm{Co}(\mathrm{en})_{3}\right]^{3+}\) દ્વારા શોષિત પ્રકાશની તરંગલંબાઇ \(\left[\mathrm{CoF}_{6}\right]^{3-}\) કરતા ઓછી હોય છે. \((d)\) જો \(\mathrm{Co}(\mathrm{III})\) ના એક અષ્ટફલકીય સંકીર્ણ માટે \(18,000 \;\mathrm{cm}^{-1},\) હોય તો સમાન લિગેન્ડ ધરાવતા તેના ચતુષ્કલકીય સંકીર્ણ માટે \(\Delta_{\mathrm{t}}\) \(16,000\;\mathrm{cm}^{-1}\) થશે.

  1. A ફ્ક્ત \((a)\) અને \((b)\)
  2. B ફ્ક્ત \((c)\) અને \((d)\)
  3. C ફ્ક્ત \((b)\) અને \((c)\)
  4. D ફ્ક્ત \((a)\) અને \((d)\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) ફ્ક્ત \((a)\) અને \((d)\)

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app