ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 9. Amines

વિધાન-\(I:\) એનીલીનને સાંદ્ર \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) સાથે ગરમ કરી મળતી નીપજને \(453-473\) \(K\) તાપમાને ગરમ કરતાં પેરા એમીનો બેન્ઝિન સલ્ફોનીક એસીડ મળે છે. જે લેસાઈન કસોટીમાં લોહી જેવા લાલ રંગ આપે છે. વિધાન \(II:\) ફ્રિડલ ક્રાફ્ટ આલ્કાઈલેશન અને એસાઈલેશન પ્રક્રિયામાં એનીલીન \(\mathrm{AlCl}_3\) સાથે ક્ષાર બનાવે છે, જેથી \(\mathrm{N}\) પર ધન વિજભાર આવે છે. જે નિષ્ક્રિય કારક સમૂહ તરીકે વર્તે છે.

  1. A વિધાન \(1\) ખોટું છે પરંતુ વિધાન \(2\) સાચું છે
  2. B વિધાન \(1\) અને વિધાન \(2\) બંને ખોટા છે
  3. C વિધાન \(1\) સાચું છે અને વિધાન \(2\) ખોટું છે
  4. D વિધાન \(1\) અને વિધાન \(2\) બંને સાચા છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) વિધાન \(1\) અને વિધાન \(2\) બંને સાચા છે

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app