JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
ઉપરની પ્રક્રિયાને પૂર્ણ થવા પરનો ગુણત્તોર \(x/y\) એ \(.......\) છે.

- A \(4\)
- B \(6\)
- C \(8\)
- D \(2\)
Answer & Solution
Correct Answer
(D) \(2\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સંઘટન \(\mathrm{Cr}\left(\mathrm{H}_{2} \mathrm{O}\right)_{6} \mathrm{Cl}_{\mathrm{n}}\) ના સંકીર્ણ \(X\) ની ફક્ત સ્પીન આધારિત ચુંબકીય ચાકમાત્રા \(3.83\, BM\) છે. તે \(AgNO_3\) સાથે પ્રક્રિયા કરે છે અને ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે. તો \(X\) નું \(IUPAC\) નામ જણાવો.JEE Mains 2020 Hard
- નીચે આપેલા સંયોજનના \(pKa\) મૂલ્યનો ચઢતો ક્રમ શું થશે?
JEE Mains 2019 Hard - સમૂહ \(15\) ના ઘટકો વિશેના ખોટાં વિધાનો ઓળખો : \((A)\) ડાયનાઇટ્રોજન એક દ્વિપરમાણ્વીય વાયુ છે જે ઓરડાના તાપમાને નિષ્ક્રિય વાયુની જેમ વર્તે છે. \((B)\) આ ઘટકોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થાઓ \(-3,+3\) અને +5 છે. \((C)\) નાઇટ્રોજનમાં \(\mathrm{p} \pi-\mathrm{p} \pi\) બહુબંધો બનાવવાની અનન્ય ક્ષમતા છે. \((D)\) +\(5\) ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા સમૂહમાં નીચે જતાં વધે છે. \((E)\) નાઇટ્રોજન મહત્તમ સહસંયોજકતા \(6\) દર્શાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium
- \(\left[ Co \left( NH _3\right)_5 Cl \right] Cl _2\) માં કોબાલ્ટની પ્રાથમિક અને દ્રીતીય સયોજકતા અનુક્રમે કઈ છે ?JEE Mains 2023 Medium
- નીચે આપેલા પૈકી રેખીય આકાર ધરાવતા સ્પીસીઝોની સંખ્યા શોધો. \(XeF _2, I _3^{+}, C _3 O _2, I _3^{-}, CO _2, SO _2,BeCl_2\) અને \(BCl _2^{\Theta}\)JEE Mains 2023 Medium
- એસિટીનીલાઈડ બનાવવા માટે \(9.3 \mathrm{~g}\) એનિલિનની વધુ માત્રામાં એસિટીક એનહાઈડ્રાઈડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. જો \(100 \%\) પ્રક્રિયા પૂર્ણ થાય તો ઉત્પન્ન થતા એસિડીની લાઈડનું દળ_____________ \(\times 10^{-1} \mathrm{~g}\) છે. (આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1} \mathrm{~N}\) માં છે.: \(14,0: 16\) \(\mathrm{C}: 12, \mathrm{H}: 1)\)JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- લાંબી કાચની નળીમાં, 1.3 અને 1.4 વક્રીભવનાંક ધરાવતા A અને B એમ બે પ્રવાહીઓનું મિશ્રણ, \(A\) તરફ બહિર્ગોળ વક્રીભૂત મેનિસ્કસ બનાવે છે. જો \(A\) માં મેનિસ્કસના શિરોબિંદુથી 13 cm અંતરે મૂકેલી વસ્તુ ' \(-2^{\prime}\) નું વિવર્ધન ધરાવતું પ્રતિબિંબ રચે તો, મેનિસ્કસની વક્રતા ત્રિજ્યા છે :JEE Mains 2025 Hard
- \(y=5^{\log x}\) નો વ્યસ્ત મેળવો.JEE Mains 2021 Medium
- સદીશ \(\left( {\hat i \times \vec a.\vec b} \right)\hat i + \left( {\hat j \times \vec a.\vec b} \right)\hat j + \left( {\hat k \times \vec a.\vec b} \right)\hat k\) ની કિમંત મેળવો.JEE Mains 2013 Hard
- નીચેના પૈકી ક્યુ સૌથી વધુ 'ઇનોલ' ઘટક દર્શાવે છે ?JEE Mains 2019 Hard
- એક રેડિયો એકિટવ ન્યુક્લિયસ બે જુદી જુદી પ્રક્રિયા દ્વારા ક્ષય પામે છે. પ્રથમ પ્રક્રિયા માટેની અર્ધઆયુ \(3.0\) કલાક, જ્યારે બીજી પ્રક્રિયા માટે તે \(4.5\) કલાક છે. ન્યુક્લિયસનો અસરકારક અર્ધ આયુ ........... કલાક હશે.JEE Mains 2022 Medium
- બે આધાર સાથે બાંધેલા સોનોમીટરના તારની લંબાઈ \(110\, cm\) છે. બે ટેકાને એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તારની લંબાઈ \(6 : 3 : 2\) ના ગુણોતર વહેચાય. તારમાં તણાવ \(400\, N\) અને તારની એકમ લંબાઈ દીઠ દળ \(0.01\, kg/m\) છે. ત્રણેય ભાગ દ્વારા સામાન્ય ન્યૂનતમ આવૃતિ \(Hz\)માં કેટલી મળે?JEE Mains 2014 Medium