JEE Mains · Chemistry · STD 12 - 8.2 Carboxylic acids and their derivative
ઉપરની પ્રક્રિયામાં, પ્રક્રિયક \(“A”\) શોધો.

- A \(NaBH _{4}, H _{3} O ^{+}\)
- B \(\operatorname{LiAlH}_{4}\)
- C Alkaline \(KMnO _{4}, H ^{+}\)
- D \(HCl , Zn - Hg\)
Answer & Solution
Correct Answer
(C) Alkaline \(KMnO _{4}, H ^{+}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(Gd ^{3+}( Z =64)\) ની સાચી ઇલેક્ટ્રોનિક રચના અને સ્પિન ફક્ત ચુંબકીય ચાકમાત્રા \((BM)\) અનુક્રમે કઈ છે?JEE Mains 2020 Medium
- બેરિયમ ક્લોરાઇડ, સલ્ફ્યુરિક ઍસિડ અને હાઈડ્રોક્લોરિક ઍસિડ ની અનંત મંદન પર મોલર વાહકતાઓ અનુક્રમે \(280,860\) અને \(426 \,Scm ^{2}\) \(mol ^{-1}\) છે બેરિયમ સલ્ફેટની અનંત મંદન પર મોલર વાહકતા \(...... \,S cm ^{2} mol ^{-1}\) છેJEE Mains 2021 Medium
- સુક્રોઝનું જલીયકરણ આપે છે:JEE Mains 2021 Easy
- સંક્રાંતિ ધાતુ આયનો \(Mn^{3+}\), \(Cr^{3+}\), \(Fe^{3+}\) અને \(Co^{3+}\)નો વિચાર કરો અને તે બધા જ નીચી સ્પિન અષ્ટફલકીય સંકીર્ણો બનાવે છે. સંકીર્ણોના તેમના સંબંધિત d-કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનનો સાચો ઘટતો ક્રમ છે:JEE Mains 2026 Medium
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I (પ્રક્રિયક) સૂચિ-II (પરખાયેલ ક્રિયાશીલ સમૂહ) A. સોડિયમ બાયકાર્બોનેટ દ્રાવણ I. દ્વિ-બંધ / અસંતૃપ્તતા B. તટસ્થ ફેરિક ક્લોરાઇડ II. કાર્બોક્સિલિક એસિડ C. સેરીક એમોનિયમ નાઈટ્રેટ III. ફિનોલિક - OH D. આલ્કલાઇન KMnO IV. આલ્કોહોલિક - OH
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: \( SF_{4}, NH_{4}^{+}, [NiCl_{4}], XeF_{4}, [PtCl_{4}]^{2-}, SeF_{4} \) અને \( [Ni(CN)_{4}]^{2-} \) માંથી ચતુષ્ફલકીય ભૂમિતિ ધરાવતી સ્પીસીસની સંખ્યા 3 છે.
વિધાન II: [\( NO_{2}, BeH_{2}, BF_{3}, AlCl_{3} \)] ના સમૂહમાં, બધા જ અણુઓમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ અપૂર્ણ અષ્ટક હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- \(100\,V\) ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત થી પ્રવેગિત કરેલ \(2\,\mu\,C\) નો વિદ્યુતભાર \(4\,mT\) તીવ્રતાના સમાન ચુંબકીયક્ષેત્રમાં ક્ષેત્રને લંબ દિશામાં દાખલ થાય છે. વિદ્યુતભારીત કણ ચુંબકીય ક્ષેત્રની અંદર \(3\,cm\) ત્રિજ્યાનું અર્ધવર્તુળ પૂર્ણ કરે છે. વિદ્યુતભારીત કણનું દળ \(........\times 10^{-18}\,kg\) હશે.JEE Mains 2023 Medium
- જો વક્રો \(y=4-\frac{x^2}{4}\) અને \(y=\frac{x-4}{2}\) દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ \(\alpha\) બરાબર હોય, તો \(6 \alpha\) = ___JEE Mains 2025 Medium
- \(2\,kg\) દળ ધરાવતા બ્લોકને \(20\,N / m\) સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે સમાન સ્પ્રિંગ સાથે જોડવામાં આવે છે. બ્લોકને ધર્ષણ રહિત સપાટી પર મૂકવામાં આવે છે અને સ્પ્રિંગના છેડાને જડ આધાર સાથે લગાડવામાં આવે છે. (આકૃતિમાં જુઓ).જ્યારે દળને સંતુલન સ્થિતિમાંથી સ્થાનાંતરિત કરવામાં આવે ત્યારે તે સરળ આવર્ત ગતિ કરે છે. દોલનોનો આવર્ત કાળ \(\frac{\pi}{\sqrt{x}}\) છે. તો \(x\) નું મૂલ્ય \(...........\) છે.
JEE Mains 2023 Medium - \(x-\)અક્ષ પર ઉગમબિંદુથી \(x\) અંતરે દળના વિતરણને કારણે ગુરુત્વાકર્ષીક્ષેત્ર \(\frac{A x}{\left(x^{2}+a^{2}\right)^{3 / 2}}\) મુજબ આપવામાં આવે છે. \(x-\)અક્ષ પર \(x\) અંતરે ગુરુત્વ સ્થિતિમાન કેટલું થશે? અનંત અંતરે તેનું મૂલ્ય શૂન્ય લો.JEE Mains 2020 Hard
- આપેલ સંયોજનના સંપૂર્ણ ઓઝોનોલિસિસમાંથી પ્રાપ્ત થતી પ્રકાશીય સક્રિય નીપજોની સંખ્યા છે :
JEE Mains 2025 Medium - \(\mathrm{Cu}^{+}, \mathrm{Cu}^{2+}, \mathrm{Cr}^{2+}\) અને \(\mathrm{Cr}^{3+}\) આયનોના માત્ર સ્પિન ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યો \((\mathrm{BM})\) નો સાચો ઘટતો ક્રમ ક્યો છે?JEE Mains 2025 Medium