JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
ઉપરની પ્રક્રિયામાં બનતો ઍસિડ \(\mathrm{D}\) _______ છે.

- A ગ્લુકોનિક ઍસિડ
- B સક્સિનિક ઍસિડ
- C ઑક્ઝેલિક ઍસિડ
- D મેલોનિક ઍસિડ
Answer & Solution
Correct Answer
(B) સક્સિનિક ઍસિડ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક સંયોજન \(A\) \(8.7 \%\) હાઈડ્રોજન, \(74 \%\) કાર્બન અને \(17.3 \%\) નાઈટ્રોજન ધરાવે છે. સંયોજન \(A\) નું મોલર દળ \(162\, g\, mol ^{-1}\) છે. સંયોજનનું અણુસૂત્ર શોધો. આપેલ : કાર્બન, હાઈડ્રોજન અને નાઈટ્રોજન ના પરમાણ્વીય દળો અનુક્રમે \(12,\, 1\) અને \(14 \, amu\) છે.JEE Mains 2022 Hard
- \(1\) ફેરડે વિદ્યુત \(\mathrm{Cu}^{2+}(1.5\) \(\mathrm{M}, 1 \mathrm{~L}) / \mathrm{Cu}\) માંથી અને \(0.1\) ફેરડે વિદ્યુત \(\mathrm{Ag}^{+}(0.2 \mathrm{M}, 1 \mathrm{~L}) / \mathrm{Ag}\) વિદ્યુતવિભાજન કોષોમાંથી પસાર કરવામાં આવ્યો. ત્યારબાદ આ બે કોષોને નીચે દર્શાવ્યા મુજબ જોડીને એક વિદ્યુતરાસાયણિક કોષ બનાવવામાં આવ્યો. આમ બનેલા કોષનો \(298\) K તાપમાને emf છે-

આપેલ છે: \(\mathrm{E}_{\mathrm{Cu}^{2+} / \mathrm{Cu}}^{\mathrm{o}}=0.34 \mathrm{~V}\)
\(\mathrm{E}_{\mathrm{Ag}^{+} / \mathrm{Ag}}^0=0.8 \mathrm{~V}\)
\(\frac{2.303 \mathrm{RT}}{\mathrm{F}}=0.06 \mathrm{~V}\)JEE Mains 2025 Easy - નીચે આપેલા ટેટ્રાપેપ્ટાઈડને દર્શાવી શકાયઃ \((F, L, D, Y, I, Q, P\) અને એમિનો એસિડો માટે એક અક્ષર કોડ છે)
JEE Mains 2023 Hard - \(1 \mathrm{~mol} \mathrm{H}_2 \mathrm{O}\) માંથી \(\mathrm{O}_2\) નાં ઓક્સિડેશન માટે જરૂરી વિદ્યુતનો જથ્થો કુલમ્બ માં _______ \(\times 10^5 \mathrm{C}\) છે.JEE Mains 2024 Hard
- કાર્બનિક સંયોજનોના શુદ્ધિકરણ માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ _______ પર આધારિત હોય છે.JEE Mains 2024 Medium
- સૂચિ\(-I\) સાથે સૂચિ\(-II\) ને જોડો.
સૂચિ\(-I\) શોધાયેલ તત્વ સૂચિ\(-II\) ઉપયોગ માં લેવાતો પ્રક્રિયક/બનતી નીપજ \(A\) નાઈટ્રોજન \(I.\) \(Na _2\left[ Fe ( CN )_5 NO \right]\) \(B\) સલ્ફર \(II.\) \(AgNO _3\) \(C\) ફોસ્ફોરસ \(III.\) \(Fe _4\left[ Fe ( CN )_6\right]_3\) \(D\) હેલોજન \(IV.\) \(\left( NH _4\right)_2 MoO _4\) JEE Mains 2023 Easy
More PYQs from JEE Mains
- પ્રિઝમમાં વિચન લઘુત્તમ થાત જ્યારે \((A)\) આપાતકિરણ અને નિર્ગમનકિરણ પ્રિઝમને સંમિતી \((symmetric)\) ધરાવતા હોય. \((B)\) પ્રિઝમની અંદરનું વક્રીભૂતકિરણ પ્રિઝમના પાયાને સમાંતર હોય. \((C)\) આપતકોણ અને નિર્ગમનકોણ સમાન હોય. \((D)\) નિર્ગમનકોણ આપતકોણ કરતાં બમણો હોય આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
JEE Mains 2021 Medium - જો \(\beta \) એ ઉપવલય \(x^2 + 3y^2 = 9\) પરના બિંદુઓ \(\left( {3\cos \theta ,\sqrt {3\,} \sin \theta } \right)\) અને \(\left( { - 3\sin \,\theta ,\sqrt 3 \,\cos \theta } \right); \in \left( {0,\frac{\pi }{2}} \right)\) આગળ ના અભિલંભ વચ્ચેનો ખૂણો હોય તો \(\frac{{2\,\cot \beta }}{{\sin \,2\theta }}\) મેળવો.JEE Mains 2018 Hard
- એક ત્રિકોણ ના શિરોબિંદુઓ \(\mathrm{A}(-1,3), \mathrm{B}(-2,2)\) અને \(\mathrm{C}(3,-1)\) છે. ત્રિકોણની બાજુઓને એક એકમ જેટલા અંદરની તરફ સ્થાનાંતર કરીને એક નવો ત્રિકોણ બનાવવામાં આવે છે. તો, ઉગમબિંદુ થી સૌથી નજીક નવા ત્રિકોણની બાજુ નું સમીક૨ણ .......... છે.JEE Mains 2024 Hard
- ધારો કે \(a, b, c \in \{1, 2, 3, 4\}\). જો \(x \in \mathbb{R}\) માટે \(ax^2 + 2\sqrt{2}\,bx + c > 0\) થવાની સંભાવના \(\dfrac{m}{n}\) હોય, જ્યાં \(\gcd(m, n) = 1\) છે, તો \(m + n\) બરાબર _______ છે.JEE Mains 2026 Hard
- ઇથરનો વિલિયમસન સંશ્લેષણ શેનું ઉદાહરણ છે ?JEE Mains 2014 Hard
- આ પ્રક્રિયામાં,
\(2Al(s)+6HCl(aq)\rightarrow2Al^{3+}(aq)+6Cl^{-}(aq)+3H_{2}(g)\)JEE Mains 2026 Easy