JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
ઉપરની પ્રક્રિયામાં બનતી નીપજ \([X]\) શોધો.

- C \(H _3 C - CH _2- CH = CH _2\)
- D \(H _3 C - CH = CH - CH _3\)
Answer & Solution
Correct Answer
(A)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \([\)ચિત્ર]\(]\) સાથે બ્રોમીન અને \(KOH\) સાથે પ્રક્રિયા કરતાં મુખ્ય નીપજ તરીકે \(RNH _{2}\) આપે છે. પ્રક્રિયામાં મધ્યવર્તી તરીકે બને છે તે શોધો.
JEE Mains 2022 Medium - નીચે આપેલા અણુ/આયનોની કઇ જોડમાં બંને ઘટકો અસ્તિત્વમાં હોવાની શક્યતા નથી?JEE Mains 2013 Medium
- નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો, \({N_2}(g)\, + 3{H_2}(g)\, \rightleftharpoons \,2N{H_3}(g)\) ઊપરની પ્રક્રિયાનો સંતુલન અચળાંક \(K_P\) છે. જો શુધ્ધ એમોનિયાને વિયોજન માટે છોડવામાં આવે તો સંતુલને એમોનિયાનું આંશિક દબાણ કેટલું થાય? (સંતુલને \(P_{NH_3}<\,< P_{total}\) એવું ધારો)JEE Mains 2019 Hard
- \(\left[ Mn ( CN )_{6}\right]^{4-}\) અને \(\left[ Fe ( CN )_{6}\right]^{3-},\) નું સંકરણ અને ચુંબકીય ગુણધર્મ અનુક્રમે .......JEE Mains 2021 Easy
- જોડી કે જેમાં ફોસ્ફરસ પરમાણુની વિધિવત ઓક્સિડેશન અવસ્થા \(+3\) છે.JEE Mains 2016 Medium
- નીચેના પૈકી ક્યો અણુ/આયન એ સંકીર્ણ સંયોજનમાં લિગેન્ડ તરીકે વર્તી શકે નહિ ?JEE Mains 2015 Hard
More PYQs from JEE Mains
- ધારોકે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\left(1-x^{2}\right) d y=\left(x y+\left(x^{3}+2\right) \sqrt{1-x^{2}}\right) d x,-1< x < 1\) અને \(y(0)=0\) જો \(\int\limits_{-\frac{1}{2}}^{\frac{1}{2}} \sqrt{1-x^{2}} y(x) d x=k\) હોય તો \(k^{-1}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- અહી \(y=y(x)\) એ દરેક \(x>0\) માટે સમીકરણ \(\frac{d y}{d x}-|A|=0\) નું સમાધાન કરે છે જ્યાં \(A=\left[\begin{array}{ccc}y & \sin x & 1 \\ 0 & -1 & 1 \\ 2 & 0 & \frac{1}{x}\end{array}\right] \) આપેલ છે. જો \(y(\pi)=\pi+2\) હોય તો \(y\left(\frac{\pi}{2}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- સંયોજન \((X)\) નું નીપજ \((Y)\) ના ઉપરના પરિવર્તન માં ઉપયોગમાં લેવાતા પ્રક્રિયકોની શ્રેણી શું હશે ?
JEE Mains 2023 Medium - નીચે આપેલા ધાતુ કાર્બોનિલ્સમાંથી ક્યા એક માં \(C O\) એ ધાતુ પરમાણુઓ વચ્ચે સેતુ બનાવે છે?JEE Mains 2024 Hard
- નીચેના પૈકી કઈ ગોઠવણી,અલ્પદ્રાવ્ય ક્ષાર અનુક્રમે \(Hg_2Cl_2,\,\,Cr_2(SO_4 )_3,\,\,BaSO_4\) અને \(CrCl_3\), ની દ્રાવ્યતાનો સાચો ક્રમ રજૂ કરે છે?JEE Mains 2013 Hard
- અહીં \(\mathrm{g}(\mathrm{x})\) એ સુરેખ વિધેય છે અને \(f(x)=\left\{\begin{array}{cl}g(x) & , x \leq 0 \\ \left(\frac{1+x}{2+x}\right)^{\frac{1}{x}} & , x>0\end{array}\right.\), એ \(x=0\) આગળ સતત છે જો \(f^{\prime}(1)=f(-1)\) હોય તો \(g(3)\) ની કિંમત મેળવો.JEE Mains 2024 Hard