JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
ઉપરની બે પ્રક્રિયાઓ માટે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચું વિધાન શોધો. (Nu=કેન્દ્રાનુરાગી)

- A પ્રક્રિયા \((I)\) એ \(2^{nd}\) ક્રમની છે અને પ્રક્રિયા \((II)\) એ \(1^{st}\) ક્રમની છે.
- B પ્રક્રિયા \((I)\) અને \((II)\) બંને \(2^{\text {nd }}\) ક્રમની છે.
- C પ્રક્રિયા \((I)\) એ \(1^{st}\) ક્રમની છે અને પ્રક્રિયા \((II)\) એ \(2^{nd}\) ક્રમની છે.
- D પ્રક્રિયા \((I)\) અને \((II)\) બંને \(1^{\text {st }}\) ક્રમની છે.
Answer & Solution
Correct Answer
(C) પ્રક્રિયા \((I)\) એ \(1^{st}\) ક્રમની છે અને પ્રક્રિયા \((II)\) એ \(2^{nd}\) ક્રમની છે.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આણ્વિય AB એ \(1.61\,\mathop A\limits^o \) બંધલંબાઇ અને \(0.38\, D\) દ્વિધુવ ધરાવે છે. તો દરેક પરમાણુ પરનો આશિક વીજભાર (નિરપેક્ષ માત્રા) જણાવો. \((e_0\, = 4.802\times10^{-10}\, esu)\)JEE Mains 2015 Hard
- સલ્ફર પરમાણુઓ વચ્ચે બંધ ન ધરાવતો સલ્ફરનો ઓક્સોએસિડ જણાવો.JEE Mains 2019 Medium
- \(M_3 A_2\) એ \(y\) g mol\(^{-1}\) મોલર દળ અને \(x\) g L\(^{-1}\) દ્રાવ્યતા ધરાવતો અલ્પદ્રાવ્ય ક્ષાર છે. ઋણાયન (\(A^{3-}\)) ની મોલર સાંદ્રતા અને ક્ષારના દ્રાવ્યતા ગુણાકારનો ગુણોત્તર છે.JEE Mains 2026 Medium
- નીચેના પૈકી ક્યો \(AgNO_3\) સાથે અવક્ષેપ આપવાની શક્યતા દર્શાવે છે ?JEE Mains 2019 Hard
- સલ્ફ્યુરિક એસિડના મંદ દ્રાવણનું \(2\) કલાકો માટે તેમજ \(0.10\,A\) પ્રવાહનો ઉપયોગ કરીને વિદ્યુત વિભાજન કરતા હાઈડ્રોજન અને ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. \(STP\) પર ઉત્પન્ન થતા વાયું નું કુલ કદ \(......\,cm ^{3}\) છે. (નજીકનો પૂર્ણાંક) [આપેલ : ફેરાડે અચળાંક \(F =96500\,C\,mol ^{-1}\) \(STP\) પર, આદર્શ વાયુ નું મોલર કદ \(22.7\,L\,mol ^{-1}\) છે. ]JEE Mains 2022 Hard
- ચુંબકીય ચાકમાત્રા એ બ્હોર મેગ્નેટોન \((BM)\)માં માપવામાં આવે છે.\(\left[ Fe \left( H _2 O \right)_6\right]^{3+}\) અને \(\left[ Fe ( CN )_6\right]^{3-}\) સંકીર્ણો માં \(Fe\) ની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા અનુક્રમે શોધો.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- સંખ્યાઓ \(8,21,34,47, \ldots, 320\) નું વિચરણ __________ છે.JEE Mains 2025 Easy
- \('a'\) ની કઈ કિમત માટે સમીકરણ \(x^2 - (a +1)\,x + a^2 + a - 8 = 0\) નો એક ઉકેલ \(2\) કરતાં વધારે અને બીજો ઉકેલ \(2\) કરતાં નાનો થાય ?JEE Mains 2013 Hard
- \(\lim _{n \rightarrow \infty} \frac{1}{2^{n}}\left(\frac{1}{\sqrt{1-\frac{1}{2^{a}}}}+\frac{1}{\sqrt{1-\frac{2}{2^{n}}}}+\frac{1}{\sqrt{1-\frac{3}{2^{a}}}}+\ldots \ldots+\frac{1}{\sqrt{1-\frac{2^{a}-1}{2^{n}}}}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- જો \(A\) એ \(3 \times 3\) કક્ષાનો શ્રેણિક છે. અને \(\operatorname{det}(A)=2\). જો \({n}=\operatorname{det}(\underbrace{\operatorname{adj}(\operatorname{adj}(\ldots (\operatorname{adj} A)}_{2024\ -\text { times }})))\). તો \(n\) ને \(9\) વડે ભાગતા શેષ કેટલી મળે.JEE Mains 2024 Hard
- ફૉસ્ફરસ ના નાના મૂલ્ય ની હાજરી માં એલિફેટીક કાર્બોક્સિલિક એસિડ્સ કલોરિન અથવા બ્રોમિન સાથે પ્રક્રિયા આપે છે જેથી સંયોજન પેદા થાય જેમાં \(\alpha -\) હાઇડ્રોજનને હેલોજન દ્વારા બદલવામાં આવે છે . તો આ પ્રકિયા કયા નામ થી ઓળખાય છે ?JEE Mains 2015 Hard
- જ્યારે હાઇડ્રોજન પરમાણુ \(n=2\) થી \(n=1\) પર જાય ત્યારે ફોટોનનું ઉત્સર્જન કરે છે, તેની રિકોઇલ (પ્રતિક્ષેપ) ઝડપ \(\frac{x}{5} \mathrm{~m} / \mathrm{s}\) છે, જ્યાં \(x=\) _______. (હાઇડ્રોજન પરમાણુનું દળ = \(1.6 \times 10^{-27} \mathrm{~kg}\) લો)JEE Mains 2024 Hard