JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
ઉપરના પરિવર્તનમાં, ઉમેરવામાં આવતા પ્રક્રિયકોનો સાચો ક્રમ (સાચી શ્રેણી) છે તે \(..........\)

- A (i) \(Fe / H ^{+}\),(ii) \(HONO\),(iii) \(CuCl\),(iv) \(KMnO _4\), (v) \(Br _2\)
- B (i) \(KMnO _4\), (ii) \(Br _2 / Fe\), (iii) \(Fe / H ^{+}\), (iv) \(Cl _2\)
- C (i) \(Br _2 / Fe\), (ii) \(Fe / H ^{+}\), (iii) \(HONO\), (iv) \(CuCl\),(v) \(KMnO _4\)
- D (i) \(Br _2 / Fe\), (ii) \(Fe / H ^{+}\), (iii) \(KMnO _4\), (iv) \(Cl _2\)
Answer & Solution
Correct Answer
(C) (i) \(Br _2 / Fe\), (ii) \(Fe / H ^{+}\), (iii) \(HONO\), (iv) \(CuCl\),(v) \(KMnO _4\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : વેનીલીન
NaOH અને ટૉલેન્સ પ્રક્રિયક સાથે પણ પ્રક્રિયા કરશે.
વિધાન (II) : વેનીલીન
ખૂબ જ સરળતાથી સ્વ-આલ્ડોલ સંઘનન આપશે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - ઇથેન ના \(3\, g\) સંપૂર્ણ દહને પાણી ના \(x \times 10^{22}\) અણું આપે છે \(x\) ની કિંમત શોધો....... [ઉપયોગ કરો : \(N _{ A }=6.023 \times 10^{23} ;\) આણ્વિય દળ \(u\) \(C : 12.0 ; O : 16.0 ; H : 1.0]\)JEE Mains 2021 Hard
- \( [Ni(CO)_{4}] \), \( [NiCl_{4}]^{2-} \), \( [PtCl_{2}(NH_{3})_{2}] \), \( [Ni(CN)_{4}]^{2-} \) અને \( [Pt(CN)_{4}]^{2-} \) ના મધ્યસ્થ ધાતુ પરમાણુઓ/આયનોમાં હાજર કુલ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા _________ છે.JEE Mains 2026 Hard
- નિષ્ક્રિય વાતાવરણમાં સફેદ ફોસ્ફરસને આલ્કલી સાથે ઉકાળતા પ્રક્રિયા થઈને નીપજની રચનામાં \('A'\) પરિણમે છે.જલીય માધ્યમમાં \('A'\)ના \(1\) મોલની વધારે પ્રમાણમાં \(AgNO _{3}\)ની પ્રક્રિયા થતાં \(Ag\)ના............... મોલ આપે છે.JEE Mains 2021 Medium
- \(25 ^{\circ}\,C\) પર એક વાયુ \(AB _3\) ના વિધટનનો અભ્યાસ એક વિદ્યાર્થીએ કર્યો તેને નીચે મુજબની માહિતી મેળવી.
પ્રક્રિયાનો ક્રમ શોધો.\(p ( mm Hg )\) \(50\) \(100\) \(200\) \(400\) સાપેક્ષ \(t _{1 / 2}( s )\) \(4\) \(2\) \(1\) \(0.5\) JEE Mains 2023 Hard - નીચેના એસિડો પૈકી ક્યો એક પ્રકાશ સમઘટકતા દર્શાવતો નથી ?JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપેલા છે: એકને પ્રતિપાદન A તરીકે અને બીજાને કારણ \(\mathrm{R}\) તરીકે લેબલ કરવામાં આવેલ છે.
પ્રતિપાદન A: એકસમાન વિદ્યુતભારિત ગોળીય કોષની અંદર બે બિંદુઓ વચ્ચે પરીક્ષણ વિદ્યુતભારને ખસેડવામાં થતું કાર્ય શૂન્ય છે, ભલે ગમે તે માર્ગ પસંદ કરવામાં આવે.
કારણ \(\mathrm{R}\) : એકસમાન વિદ્યુતભારિત ગોળીય કોષની અંદર વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે અને તે કોષની સપાટી પરના વિદ્યુત સ્થિતિમાન જેટલું જ હોય છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Medium - \(1000\, turns\) આંટા અને \(4\, cm^2\) ક્ષેત્રફળ ધરાવતું વર્તુળાકાર ગુચળાને \(0.01\, s\) \(10^{-2}\, Wb\, m^{-2}\) જેટલા ઘટતા ચુંબકીયક્ષેત્રમાં ગુચળાની અક્ષ ક્ષેત્રને સમાંતર રહે તે રીતે ગોઠવેલ છે. તો ગુચળામાં પ્રેરિત થતું \(e.m.f.\) \(mV\) માં કેટલું હશે?JEE Mains 2014 Medium
- સમાન તાપમાને રહેલ હાઇડ્રોજન, ઓક્સિજન અને કાર્બન ડાયોકસાઈડની \(rms\) ઝડપ અનુક્રમે \({V}_{{H}}, {V}_{0}\) અને \({V}_{{C}}\) હોય તોJEE Mains 2021 Medium
- \(\int_{0}^{20 \pi}(|\sin x|+|\cos x|)^{2} d x\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- \(550\, nm\) તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ \(22.0 \times 10^{-5}\,cm\) પહોળાઈની સ્લીટ પર લંબરીતે પડે છે. તો તેના બીજા ન્યૂનતમનું મધ્યમાન મહતમ સાથેનું કોણીય સ્થાન (\(radians\) માં) કેટલું હશે?JEE Mains 2018 Medium
- ધારો કે પરવલય \(y^2=2 a x^2\) પરના બિંદુ \(P ( b , c ), b , c \in N\) આગળનો સ્પર્શક અને રેખાઓ \(x=b, y=0\) વડે રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ \(16\) એકમ \({}^{2}\) થાય તેવા તમામ \(a \in N\) નો ગણ \(S\) છે. તો \(\sum_{a \in S} a=...........\)JEE Mains 2023 Hard