JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
ઉપર આપવામાં આવેલી રાસાયણિક પ્રક્રિયામાં અનુક્રમે \(A\) અને \(B\) છે:

- A \({CH}_{3} {CH}_{2} {OH}\) અને \({H}_{3} {PO}_{2}\)
- B \({H}_{3} {PO}_{2}\) અને \({CH}_{3} {CH}_{2} {Cl}\)
- C \({H}_{3} {PO}_{2}\) અને \({CH}_{3} {CH}_{2} {OH}\)
- D \({CH}_{3} {CH}_{2} {Cl}\) અને \({H}_{3} {PO}_{2}\)
Answer & Solution
Correct Answer
(B) \({H}_{3} {PO}_{2}\) અને \({CH}_{3} {CH}_{2} {Cl}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(700 -\) \(1000\,K\) તાપમાન શ્રેણીમાં (વિસ્તાર માં) એસિટાલ્ડીહાઈડના વિઘટન માટેના દર (વેગ) અચળાંક માપવામાં આવ્યાં. \(\ln k\) વિરુદ્ધ \(\frac{10^{3}}{ T }\) આલેખ દોરીને માહિતીનું પૃથ્થકરણ કરવામાં આવ્યું.પ્રક્રિયા માટે સક્રિયકરણ શક્તિનું મૂલ્ય \(\dots\dots\dots\)\(kJ\,mol { }^{-1}\) છે.(નજીકનો પૂર્ણાંક) (આપેલ:\(R =8.31\,JK ^{-1}\,mol ^{-1}\))
JEE Mains 2022 Medium - ઉપર ની રાસાયણિક પ્રક્રિયા શ્રેણી માં \("A"\) અને \("B"\) અનુક્રમે છે:
JEE Mains 2024 Medium - \(4^{th}\) બોહર ભ્રમણકક્ષા ની ઇલેક્ટ્રોનની દ બ્રોગ્લી તરંગલંબાઇ .......... થાય .JEE Mains 2020 Hard
- નીચે આપેલ પ્રક્રિયામાંથી બનતું સંયોજન \(B\) માં હાજર સેતુમય ઓક્સિજન પરમાણુઓની સંખ્યા શોધો. \(Pb \left( NO _{3}\right)_{2} \stackrel{673 K }{\longrightarrow} A + PbO + O _{2}\) \(A \stackrel{\text { Dimerise }}{\longrightarrow} B\)JEE Mains 2022 Easy
- ઇથિલિન ગ્લાયકોલ અને ગ્લુકોઝના પ્રત્યેક 2 મોલ 500 g પાણીમાં ઓગાળવામાં આવે છે. પરિણામી દ્રાવણનું ઉત્કલનબિંદુ _______ છે.
(આપેલ છે : પાણીનો ઇબુલિયોસ્કોપિક અચળાંક \(\left.=0.52 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\right)\))JEE Mains 2025 Medium - નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન I: \(\stackrel{\oplus}{ C } H _3\) કરતા \(\left( CH _3\right)_3 \stackrel{\oplus}{ C }\) વધારે સ્થિર છે કારણકે \(\left( CH _3\right)_3 \stackrel{\oplus}{ C }\) માં નવ અતિસંયુગ્મન પારસ્પરિક ક્રિયાઓ શક્ય છે.
વિધાન II:\(\left( CH _3\right)_3 \stackrel{\oplus}{ C }\) કરતા \(\stackrel{\oplus}{ C } H _3\) ઓછો સ્થિર છે કારણ કે \(\stackrel{\oplus}{ C } H _3\) માં ફક્ત ત્રણ જ અતિસંયુગ્મન પારસ્પરિક ક્રિયાઓ શક્ય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- વિદ્યાલયમાં \(25\) શિક્ષકોની ઉમરનો મધ્યક \(40\, years\) છે એક શિક્ષક \(60\, years\) ની ઉમરે નિવૃતિ લે અને એક નવો શિક્ષક તેની જગ્યાએ નિયુકત થાય છે જો હે શિક્ષકોના ઉમરનો મધ્યક \(39\, years\) થાય તો નવા શિક્ષકની ઉમર ............ થાયJEE Mains 2017 Medium
- \(XeO_3F_2\) માં \(Xe\) પરમાણુ પર બંધકારક ઇલેક્ટ્રોનયુગ્મોની સંખ્યા અનુક્રમે જણાવો.JEE Mains 2018 Hard
- જો દરેક \(x \in \mathbb{R}\) માટે \(f(x)=\left|\begin{array}{ccc}x^3 & 2 x^2+1 & 1+3 x \\ 3 x^2+2 & 2 x & x^3+6 \\ x^3-x & 4 & x^2-2\end{array}\right|\) હોય તો \(2 f(0)+f^{\prime}(0)\) ની કિંમત મેળવો.JEE Mains 2024 Hard
- સમક્ષિતિજ જમીન પરના બિંદુથી પર્વતની ટોચ સુધીનો ઉત્સેધ્કોણ \(45^{\circ}\) છે ત્યારબાદ તે પર્વતની ટોચ બાજુ સમક્ષિતિજ દિશા સાથે \(30^{\circ}\) ખૂણે \(80 m\) ચાલ્યા બાદ પર્વતની ટોચનો ઉત્સેધ્કોણ \(75^{\circ}\) થાય તો પર્વતની ઊંચાઈ ............. \(m\) થાયJEE Mains 2020 Hard
- નીચે બે કથન આપેલ છે. કથન \(I\): ડાયા મેગ્નેટિક પદાર્થ માટે \(-1 \leq \chi < 0\), જ્યાં \(\chi\) એ ચુંબકીય સસેપ્ટીબીલીટી છે. કથન \(II\): ડાયા મેગ્નેટિક પદાર્થને જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તે ક્ષેત્રના પ્રબળ ભાગમાંથી નિર્બળ ભાગ તરફ ગતિ કરવાનું વલણ ધરાવ છે. ઉપર્યુક્ત બંને કથનોના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- કણની સ્થિતિ ઊર્જા (જૂલ એકમમાં) તેના અવકાશના વિસ્તારના સ્થાનના વિધેય તરીકે \(U=\left(2 x^2+3 y^3+2 z\right)\) વડે દર્શાવવામાં આવે છે. અહી \(x, y\) અને \(z\) મીટરમાં છે. બિંદુ \(P(1\),\(2,3)\) પરના કણ પર લાગતા બળના \(x\) - ઘટકનું (N માં) મૂલ્ય_______છે.JEE Mains 2024 Hard