JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
ઉપર આપેલી પ્રક્રિયા શ્રેણીનો વિચાર કરો અને મુખ્ય નીપજ \(P\) ઓળખો.

- A મિથેન
- B મિથેનાલ
- C મેથોક્સિમિથેન
- D મિથેનોઈક એસિડ
Answer & Solution
Correct Answer
(A) મિથેન
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \({Ge}({Z}=32)\) તેની ધરા અવસ્થા ઇલેક્ટ્રોનિક રચનામાં \({x}\) સંપૂર્ણપણે ભરાયેલા ભ્રમણકક્ષાઓ \({m}_{l}=0\) સાથે છે. \({x}\)નું મૂલ્ય \(.....\) છે.JEE Mains 2021 Easy
- \({H}_{4} {P}_{2} {O}_{7}, {H}_{4} {P}_{2} {O}_{5}\) અને \({H}_{4} {P}_{2} {O}_{6}\)માં \('P'\)ની ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે છે?JEE Mains 2021 Hard
- ફોસ્ફરસના કયા ઓકસોએસિડના રાસાયણિક સૂત્રમાં સૌથી વધારે સંખ્યામાં ઓકિસજન પરમાણુઓ રહેલા છે ?JEE Mains 2022 Medium
- સાચાં વિધાનો પસંદ કરો.
(A) પદાર્થનું વજન એ તેમાં રહેલા દ્રવ્યનો જથ્થો છે.
(B) દળ એ પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ દ્વારા લાગતું બળ છે.
(C) કદ એ પદાર્થે રોકેલી જગ્યાનો જથ્થો છે.
(D) \(0^{\circ} \mathrm{C}\) થી નીચેનું તાપમાન સેલ્સિયસ માપક્રમમાં શક્ય છે, પરંતુ કેલ્વિન માપક્રમમાં ઋણ તાપમાન શક્ય નથી.
(E) પરિશુદ્ધતા એ એક જ રાશિના વિવિધ માપનોની નિકટતા દર્શાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - \(GaAlCl _4\) સૂત્ર ધરાવતા સંયોજન માટે નીચે આપેલામાંથી સાચો વિકલ્પ શોધો.JEE Mains 2023 Medium
- \(Fe^{3+}\), \(Pb^{2+}\), \(Cu^{2+}\) અને \(Mn^{2+}\) પૈકી, \(NH_4OH\) ને સમૂહ પ્રક્રિયક તરીકે હાજરીમાં \(H_2S\) પસાર કરતા જે આયન અવક્ષેપિત થાય છે તેને ઓળખો. અનુરૂપ ધાતુની સર્વોચ્ચ સંભવિત ઑક્સિડેશન અવસ્થા છેJEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- \(1\,mole\) આદર્શવાયુ ને પ્રતિવર્તીય અને સમોષ્મીય રીતે \(27^{\circ}\,C\) તાપમાન થી વિસ્તરવા દેવામાં આવે છે. થયેલ કાર્ય \(3\,kJ\,mol ^{-1}\) છે. વાયુનું અંતિમ તાપમાન \(.........K\) છે. (નજીકનો પૂર્ણાંક) આપેલ : \(CV _{ V }=20\,J\,mol ^{-1}\,K ^{-1}\)JEE Mains 2023 Hard
- યંગ ડબલ સ્લિટના પ્રયોગમાં \(450 \,nm\) તરંગલંબાઈ માટે, \(2 \,m\) દૂર રખેલા પડદા ઉપર શલાકાની પહોળાઈ \(0.35^{\circ}\) જેટલી મળે છે. આ આખીય રચનાને \(7 / 5\) જેટલો વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ડૂબાડવામાં આવે તો શલાકાની કોણીય પહોળાઈ \(\frac{1}{\alpha}\) થાય છે. તો \(\alpha\) નું મૂલ્ય ............ હશે.JEE Mains 2022 Medium
- જો દ્રીપદી વિતરણ માં મધ્યક અને વિચરણનો સરવાળો અને ગુણકાર અનુક્રમે \(24\) અને \(128\) હોય તો એક અથવા બે સફળતા મળે તેની સંભાવના મેળવો.JEE Mains 2022 Hard
- જો વિદ્યુતભાર \(e\), ઇલેક્ટ્રોન દળ \(m\), શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ \(c\) અને પ્લાન્ક અચળાંક \(h\) ને મૂળભૂત રાશિઓ તરીકે લેવામાં આવે, તો શૂન્યાવકાશની પરમીએબીલીટી \(\mu _0\) ને કોના એકમ તરીકે દર્શાવી શકાય?JEE Mains 2015 Hard
- વિધેય \(f \) નું પ્રતિવિધેય \(g \) હોય તથા \(f'\left( x \right) = \frac{1}{{1 + {x^5}}}\) હોય તો \(g'\left( x \right)\) મેળવો. .JEE Mains 2014 Medium
- પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ કયો છે?JEE Mains 2021 Medium