JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
ટ્રાન્સ સમઘટક ધરાવી શકતો ધટક જણાવો. (en \(=\) ઇથેન \(-1,2-\) ડાય એમ્માઇન , \(ox =\) ઓક્ઝેલેટ)
- A \([Pt(en)Cl_2]\)
- B \([Pt(en)_2Cl_2]^{2+}\)
- C \([Cr(en)_2(ox)]^+\)
- D \([Zn(en)Cl_2]\)
Answer & Solution
Correct Answer
(B) \([Pt(en)_2Cl_2]^{2+}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
-
આપેલ માહિતીને આધારે ફ્લોરિનની ઇલેક્ટ્રોનિપ્રાપ્તિ એન્થાલ્પી .....\(kJ\,mol^{-1}\)પ્રક્રિયા ઉર્જાનો ફેરફાર (in \(kJ\) ) \(Li(s) \to Li(g)\) \(161\) \(Li(g) \to Li^+(g)\) \(520\) \(\frac {1}{2}F_2(g)\,\to F(g)\) \(77\) \(F(g) + e^- \to F^-(g)\) (ઇલેક્ટ્રોનપ્રાપ્તિ એન્થાલ્પી) \(Li^+ (g) + F^-(g) \to LiF(s)\) \(-1047\) \(Li (s) + \frac {1}{2}F_2(g)\to LiF(s)\) \(-617\) JEE Mains 2013 Hard - નીચે આપેલ આયનો પૈકી જે વીસમીકરણ પ્રક્રિયા બતાવતું નથી તે કયુ છે?JEE Mains 2021 Hard
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (સવર્ગ સંયોજન સ્પીસીઝ) સૂચિ \(II\) (અવશોષિત પ્રકાશની તરંગલંબાઈ \(nm\)) \(A\) \({\left[ CoCl \left( NH _3\right)_5\right]^{2+}}\) \(I\) \(310\) \(B\) \({\left[ Co \left( NH _3\right)_6\right]^{3+}}\) \(II\) \(475\) \(C\) \({\left[ Co ( CN )_6\right]^{3-}}\) \(III\) \(535\) \(D\) \({\left[ Cu \left( H _2 O \right)_4\right]^{2+}}\) \(IV\) \(600\) JEE Mains 2023 Hard - જેલ્ડાહલ પદ્ધતિમાં નાઇટ્રોજનના આંકલન માટે, \(\mathrm{CuSO}_4\) _______ તરીકે કાર્ય કરે છે.JEE Mains 2024 Hard
- એક આદર્શ વાયુ બિંદુ \(A\) થી શરૂઆત કરીને ચક્રિય સ્થાનાંતર કરે છે અને ઉપરની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દોરેલા પથ \(\mathrm{A} \rightarrow \mathrm{B} \rightarrow \mathrm{C} \rightarrow \mathrm{A}\) દ્વારા તે જ બિંદુ પર પાછો ફરે છે. આ પ્રક્રમમાં થયેલ કુલ કાર્ય _______ \(\mathrm{J}\) છે.
JEE Mains 2024 Hard - નીચેની પ્રક્રિયાઓ ધ્યાનમાં લો. \(\mathrm{NaCl}+\mathrm{K}_{2} \mathrm{Cr}_{2} \mathrm{O}_{7}+\mathrm{H}_{2} \mathrm{SO}_{4}(\mathrm{Conc} .) \rightarrow(\mathrm{A})+\) ગૌણ નીપજો \((\mathrm{A})+\mathrm{NaOH} \rightarrow(\mathrm{B})+\) ગૌણ નીપજો \((\mathrm{B})+\mathrm{H}_{2} \mathrm{SO}_{4}(\mathrm{dilute})+\mathrm{H}_{2} \mathrm{O}_{2} \rightarrow(\mathrm{C})+\) ગૌણ નીપજો દરેકના એક અણુમાં પરમાણુઓની કુલ સંખ્યાનો સરવાળો જણાવો.JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- એક તત્વ માટેના નીચે આપેલા ચાર સંયોજનોમાંથી ખોટુ સૂત્ર પસંદ કરોJEE Mains 2015 Hard
- અહી \(\vec a = \hat i + \hat j + \hat k,\,\,\,\vec c = \hat j - \hat k\) આપેલ છે અને સદીશ \(\vec b\) એ એવિ રીતે આપેલ છે કે જેથી \(\vec a \times \vec b = \,\vec c\) અને \(\vec a\, \cdot \,\vec b = \,3.\) હોય તો \(\left| {\vec b} \right|\) ની કિમંત મેળવો.JEE Mains 2018 Hard
- એક લાંબા, પાતળા સુવાહક તારનો વિચાર કરો જેમાંથી I જેટલો નિયમિત પ્રવાહ વહે છે. "M" દળ અને " \(q\) " વિદ્યુતભાર ધરાવતા એક કણને તારથી " \(a\) " અંતરે, તારમાંના પ્રવાહની દિશામાં \(v_0\) જેટલી ઝડપથી મુક્ત કરવામાં આવે છે. ચુંબકીય બળને કારણે કણ તાર તરફ આકર્ષાય છે. જ્યારે તે તારથી \(x\) અંતરે હોય છે ત્યારે કણ પાછો ફરે છે. \(x\) નું મૂલ્ય શોધો. [જ્યાં \(\mu_0\) એ શૂન્યાવકાશની પરમિયબિલિટી છે].JEE Mains 2025 Hard
- એક માપપટ્ટીથી એક નળાકારનો વ્યાસ અને ઊંચાઈ માપતા તે અનુક્રમે \(12.6 \pm 0.1\, cm\) અને \(34.2 \pm 0.1\, cm\) મળે છે. તેને અનુરૂપ સાર્થક અંકોમાં તેનું કદ કેટલું હશે?JEE Mains 2019 Medium
- દ્રવ્યમાન m ના ત્રણ સમાન ગોળાઓને લંબાઈ a ના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવે છે. જ્યારે તેમને છોડવામાં આવે છે, ત્યારે તેઓ ફક્ત ગુરુત્વાકર્ષણ બળ દ્વારા જ આંતરક્રિયા કરે છે અને \(\mathrm{T}=4\) સેકન્ડ પછી અથડાય છે. જો ત્રિકોણની બાજુઓની લંબાઈ વધારીને 2 a કરવામાં આવે અને ગોળાઓના દ્રવ્યમાન પણ 2 m કરવામાં આવે, તો તેઓ _____ સેકન્ડ પછી અથડાશે.JEE Mains 2025 Medium
- \(\left(1-x^{2}+3 x^{3}\right)\left(\frac{5}{2} x^{3}-\frac{1}{5 x^{2}}\right)^{11}, x \neq 0\) ના વિસ્તરણમાં \(x\) થી સ્વતંત્ર હોય તેવું પદ.................. છેJEE Mains 2022 Hard