JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
તેના ધાતુની \(+3\) અવસ્થામાં ઓક્સિડેશનથી તેની સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા ગુમાવતો સંકીર્ણ આયન જણાવો.

- A \({\left[ {Ni{{(phen)}_3}} \right]^{2 + }}\)
- B \({\left[ {Zn{{(phen)}_3}} \right]^{2 + }}\)
- C \({\left[ {Co{{(phen)}_3}} \right]^{2 + }}\)
- D \({\left[ {Fe{{(phen)}_3}} \right]^{2 + }}\)
Answer & Solution
Correct Answer
(D) \({\left[ {Fe{{(phen)}_3}} \right]^{2 + }}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- અશૂન્ય દ્રીધ્રુવ ચાકમાત્રા વાળા નીચે આપેલા માંથી સંયોજનો /સ્પીસીઝો ની સંખ્યા _______ છે.
[\(\mathrm{BeCl}_2, \mathrm{BCl}_3, \mathrm{NF}_3, \mathrm{XeF}_4, \mathrm{CCl}_4, \mathrm{H}_2 \mathrm{O} \mathrm{H}_2 \mathrm{~S}, \mathrm{HBr}\), \(\mathrm{CO}_2, \mathrm{H}_2, \mathrm{HCl}\)]JEE Mains 2024 Medium - \(298\, K\) તાપમાને પ્રક્રિયા \(A + B \rightleftharpoons C + D\) માટે સંતુલન અચળાંક \(100\) છે. જો બધા જ ચારેય ઘટકોની શરૂઆતની સાંદ્રતા \(1\,M\) હોય, તો \(D\) ની સંતુલન સાંદ્રતા (\(mol\, L^{-1}\) માં) ........... થશે.JEE Mains 2016 Hard
- કોનો ઉપયોગ કરીને ફોર્માલ્ડિહાઈડને એસીટાલ્ડિહાઈડ માંથી અલગ કરી શકાય છેJEE Mains 2013 Hard
- એક પ્રક્રિયા માટે \(\mathrm{r}=\mathrm{k}[\mathrm{A}]\) છે, \(\mathrm{A}\) નો \(50 \%\) ભાગ \(120\) મિનિટમાં વિઘટિત થાય છે. \(\mathrm{A}\) ના \(90 \%\) વિઘટન માટે લાગતો સમય _______ મિનિટ છે.JEE Mains 2024 Hard
- \(12\,g\) એક વિદ્યુત-અવિભાજ્ય \((A)\)નું દ્રાવણ જ્યારે \(1000\,mL\) પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે લાગતું અભિસરણ દબાણ એ તે જ તાપમાન પર \(0.05\,M\) ગ્લુકોઝ દ્રાવણ ના અભિસરણ દબાણ જેટલું જ છે.\(A\) નું પ્રમાણ સૂચક સૂત્ર \(CH _2 O\) છે.તો \(A\)નું આણ્વીય દળ \(........\,g\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- \(CuSo_4\) સાથેની બોરેકસ મણકા કસોટી દરમ્યાન, ઓકિસડાઈઝિંગ જ્યોત માં વાદળી લીલા રંગનો મણકો નીચેના ના બનવાને કારણે જોવા મળે છે. તે શોધો.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- જો \(f:(0,2) \rightarrow R\) એ \(f( x )=\log _{2}\left(1+\tan \left(\frac{\pi x }{4}\right)\right)\) દ્વારા વ્યાખ્યાયિત હોય તો \(\lim _{n \rightarrow \infty} \frac{2}{n}\left(f\left(\frac{1}{n}\right)+f\left(\frac{2}{n}\right)+\ldots+f(1)\right)\) મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે \(\vec{a}\) એ સદીશ \(3 \hat{i}+\frac{1}{2} \hat{j}+2 \hat{k}\) ને લંબ સદીશ છે. જો \(\vec{a} \times(2 \hat{i}+\hat{k})=2 \hat{i}-13 \hat{j}-4 \hat{k}\) તો સદીશ \(\vec{a}\) નો સદીશ \(2 \hat{i}+2 \hat{j}+\hat{k}\) પરના પ્રક્ષેપનુ માન ............છે.JEE Mains 2022 Medium
- આ સંકીર્ણ સંયોજનો, \(\left[\mathrm{CrCl}_3(\mathrm{py})_3\right]\) અને \(\left[\mathrm{CrCl}_2(\mathrm{ox})_2\right]^{3-}\) માટે શક્ય સ્ટીરિયોઆઇસોમરની સંખ્યા અનુક્રમે કેટલી છે?
(જ્યાં \(\mathrm{py}=\) પિરિડીન, \(\mathrm{ox}=\) ઓક્ઝેલેટ)JEE Mains 2025 Medium - જો \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\sqrt{4-x^2} \frac{\mathrm{~d} y}{\mathrm{~d} x}=\left(\left(\sin ^{-1}\left(\frac{x}{2}\right)\right)^2-y\right) \sin ^{-1}\left(\frac{x}{2}\right),-2 \leq x \leq 2, y(2)=\frac{\pi^2-8}{4}\) નો ઉકેલ હોય, તો \(y^2(0)\) = ___ છે.JEE Mains 2025 Medium
- \(m\) દળ ધરાવતા બ્લોક (ચોસલા)ને \(y=x^2 / 4\) વડે દર્શાવેલ ઊર્ધ્વ આડછેદ ધરાવતી સપાટી પર મૂકવામાં આવે છે. જો ઘર્ષણાંકનું મૂલ્ચ \(0.5\) હોય તો સપાટી (ધરા)થી કે જ્યાં ચોસલું સરકે નહી તે રીતે મૂકી શકાય તે મહત્તમ ઊંચાઈ _______ હશે.JEE Mains 2024 Hard
- 3 kg દળ અને 5m ત્રિજ્યાનું એક ફ્લાયવ્હીલ સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે. અવગણ્ય દળની દોરીને તે વ્હીલની ફરતે વીંટાળવામાં આવે છે અને દોરીના ઢીલા છેડાને 3 kg દળ સાથે જોડવામાં આવે છે. દળને પ્રારંભમાં સ્થિર રાખવામાં આવે છે અને બાદમાં મુક્ત કરવામાં આવે છે. જ્યારે દળ 3 m જેટલું નીચે જાય ત્યારે વ્હીલની J ના એકમમાં ગતિઉર્જા _________ છે. \(\left( g =10 m / s ^2\right)\)JEE Mains 2026 Medium