JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\(\mathrm{t}_{2 \mathrm{g}}\) કક્ષકોમાં બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન ધરાવતા સંકીર્ણ સંયોજનોની સંખ્યા _______ છે. \({\left[\mathrm{Fe}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+},\left[\mathrm{Co}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+},\left[\mathrm{Co}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+},}\) \({\left[\mathrm{Cu}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+},\left[\mathrm{Cr}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}}\)
- A \(1\)
- B \(3\)
- C \(2\)
- D \(5\)
Answer & Solution
Correct Answer
(B) \(3\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- હેલોજનના પરિમાપન માટેની કેરિયસ પદતી \(0.45 \,g\) એક કાર્બનિક સંયોજન \(0.36 \,g\) \(AgBr\) આપે છે, તો સંયોજનમાં રહેલા બ્રોમિનનું ટકાવાર પ્રમાણ શોધો. (\(AgBr\) નું અણુભાર = \(\left.188 \,g mol ^{-1}, Br : 80\right)\)JEE Mains 2022 Medium
- નીચેનામાંથી એવા પરિબળને ઓળખો કે જે દ્રાવણની વિદ્યુતીય વાહકતાને અસર કરતું નથી.JEE Mains 2024 Hard
- \(25^{\circ} \mathrm{C}\) પર \(100 \mathrm{~g}\) પાણીમાં \(2.5 \mathrm{~g}\) બાષ્પશીલ, વિદ્યુત-અવિભાજ્ય ને ઓગાળવામાં આવે છે. દ્રાવણ ઉત્કલન બિંદુમાં ઉન્નયન \(2^{\circ} \mathrm{C}\) પ્રદર્શિત કરે છે. એવું ધારી લો કે દ્રાવક સાંદ્રતા ના સંદર્ભમાં દ્રાવ્ય સાંદ્રતા જે ને અવગણવામાં આવે છે. પરિણામ જલીય દ્રાવણનું બાષ્પદબાણ _______ \(\mathrm{mm} \mathrm{Hg}\) ના છે. (નજીક નો પૂર્ણાક) [ આપેલ : પાણીનો મોલલ ઉત્કલનબિંદુ ઉન્નયન અચળાંક \(\left(\mathrm{K}_{\mathrm{b}}\right)=0.52 \mathrm{~K} . \mathrm{kg} \mathrm{mol}^{-1}\), \(1 \mathrm{~atm}\) દબાણ \(=760 \mathrm{~mm} \mathrm{Hg}\), પાણીનું મોલર દળ \(=18 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\)JEE Mains 2024 Medium
- \(298\, {~K}\) પર સોફ્ટ ડ્રિંકના ઉત્પાદનમાં પ્રક્રિયા દરમિયાન \({CO}_{2}\) વાયુ પાણી દ્વારા પરપોટામાં આવે છે. જો \({CO}_{2}\) \(0.835\) બારનું આંશિક દબાણ લાવે તો \({CO}_{2}\)ના \(x \,{~m} \,{~mol}\) \(0.9\,{~L}\) પાણીમાં ઓગળી જશે. \(x\)નું મૂલ્ય \(.....\) (નજીકના પૂર્ણાંકમાં) છે. (\(298\, {~K}\) એ હેન્રીના નિયમનો અચળાંક \({CO}_{2}\) માટે \(1.67 \times 10^{3}\) બાર છે.)JEE Mains 2021 Medium
-

બોરેક્સ મણકા કસોટીમાં ગરમ સ્થિતિમાં, એક ધાતુ ક્ષાર (આપેલામાંથી એક) ને જ્યોતના B બિંદુએ ગરમ કરવામાં આવે છે, જેના પરિણામસ્વરૂપ લીલા રંગનો ક્ષાર મણકો મળે છે. આ ક્ષારની સ્પિન-માત્ર ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય _______ BM છે.
(નજીકનો પૂર્ણાંક)
[આપેલ પરમાણુ ક્રમાંક: \(Cu =29, Ni =28, Mn =25, Fe =26\) ]JEE Mains 2024 Medium - \(\mathrm{A}(l) \rightarrow 2 \mathrm{B}(\mathrm{g})\) પ્રક્રિયા માટે \(300\; \mathrm{K}\) પર \(\Delta \mathrm{U}=2.1\; \mathrm{kcal}, \Delta \mathrm{S}=20\; \mathrm{cal} \mathrm{K}^{-1}\) છે. તો \(\Delta \mathrm{G}\) માં \(\mathrm{kcal}\)... થશે.JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક \((G)\) ના પારિમાણિક સૂત્રને પ્લાન્કના અચળાંક \((h)\), અંતર \((L)\), દળ \((M)\) અને સમય \((T)\) ના સંદર્ભમાં ________ છે.JEE Mains 2026 Medium
- \(200\,g\) પાણી ને \(40\,^oC\) થી \(60\,^oC\) સુધી ગરમ કરવામાં આવે છે (પાણીનું વિસ્તરણ અવગણો) આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ...... \(kJ\) હશે. (પાણીની વિશિષ્ટ ઉષ્મા \(=4184\,J/kgK\) )JEE Mains 2016 Medium
- ફોટોડાયોડનો ઉપયોગ દશ્ય સિગ્નલ નોંધવા માટે થાય છે. આ ડાયોડો હંમેશા રિવર્સ બાયસ્ સ્થિતિમાં જ વાપરવામાં આવે છે. કારણ કેJEE Mains 2022 Medium
- શ્રેણી \(3+4+8+9+13+14+18+19+\ldots\) પ્રથમ \(40\) પદોનો સરવાળો \(( 102) \mathrm{m}\) હોય તો \(\mathrm{m}\) મેળવો.JEE Mains 2020 Hard
- ધારોકે \(z\) એવી સંકર સંખ્યા છે કે જેથી \(|z+2|=1\) અને \(\operatorname{Im}\left(\frac{z+1}{z+2}\right)=\frac{1}{5}\). તો \(|\operatorname{Rc}(\overline{z+2})|\) નું મૂલ્ય ............ છે.JEE Mains 2024 Medium
- \(X-\)અક્ષ,\(Y-\)અક્ષ અને રેખા \(3 x+4 y=60\) દ્વારા એક ત્રિકોણ બનાવવામાં આવે છે. તો, જો \(a\) પૂર્ણાંક હોય અને \(b\) એ \(a\) નો ગુણિત હોય ત્યારે ત્રિકોણની અંદર જ આવે તેવા બિંદુઓ \(P ( a , b )\) ની સંખ્યા \(.............\) છે.JEE Mains 2023 Hard