JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
| સૂચિ \(-I\) | સૂચિ \(-II\) |
| \((A)\) ગ્લુકોઝ \(+ HI\) | \((I)\) ગ્લુકોનિક એસિડ |
| \((B)\) ગ્લુકોઝ \(+ Br _{2}\) જળ | \((II)\) ગ્લુકોઝ પેન્ટાેસિટેટ |
| \((C)\) ગ્લુકોઝ \(+\) એસેટિક એનહાઈડ્રાઈડ | \((III)\) સેક્કેરિક એસિડ |
| \((D)\) ગ્લુકોઝ \(+ HNO _{3}\) | \((IV)\) હેક્ઝેન |
- A \((A)-(IV), (B)-(I), (C)-(II), (D)-(III)\)
- B \((A)-(IV), (B)-(III), (C)-(II), (D)-(I)\)
- C \((A)-(III), (B)-(I), (C)-(IV), (D)-(II)\)
- D \((A)-(I), (B)-(III), (C)-(IV), (D)-(II)\)
Answer & Solution
Correct Answer
(A) \((A)-(IV), (B)-(I), (C)-(II), (D)-(III)\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(A \rightarrow B\) ઉપરની પ્રક્રિયા શૂન્યક્રમની છે.આ પ્રક્રિયાને અર્ધ-આયુષ્ય \(50\,min\) છે.\(A\)ની સાંદ્રતાને તેના શરૂઆતના મૂલ્યથી \(\frac{1}{4}\) ઘટાડવા માટે લાગતો સમય \(............\,min\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- એક અસંતૃપ્ત હાઈડ્રોકાર્બન \(X\)નું ઓઝોનાલિસિસ કરતાં \(A\) આપે છે. સંયોજન \(A\) ને જ્યારે એમોનિકલ સિલ્વર નાઈટ્રેટ સાથે હુંફાળું ગરમ કરતાં કસનળીનાં બાજુનાં ભાગમાં ચળકતું સિલ્વર દર્પણ બનાવે છે. અસંતૃપ્ત હાઈડ્રોકાર્બન \(X\) શોધો.JEE Mains 2021 Medium
- નીચેના કેંદ્રાનુરાગી પ્રક્રિયકની કેન્દ્રાનુરાગીનો વધતો ક્રમ.... \((a)\,\,CH_3CO_2^-\) \((b)\,\,H_2O\)
\((c)\,\,CH_3SO_3^-\) \((d)\,\,\bar OH\)JEE Mains 2019 Hard - પ્રથમ ક્રમની પ્રક્રિયાના 99.9% પૂર્ણ થવા માટે જરૂરી સમય, 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમયનો _______ ગણો છે. (નજીકના પૂર્ણાંક).JEE Mains 2024 Medium
- નીચે આપેલ પ્રક્રિયાઓના ક્રમમાં નીપજ \((c)\) માં _______ \(\pi\) બંધ હોય છે.
JEE Mains 2024 Medium - \(1\,mM\) પૃષ્ઠસકિય (surfactant) નુ \(10\,mL\) દ્રાવણ, ધ્રુવીય પ્રકિયાર્થી પર \(0.24\,cm^2\) આવરતુ એકસ્તર (monolayer) છે. ધ્રુવીય head ને સમધન તરીકે અંદાજવા માં આવે તો તેની ધારીની લંબાઇ શુ થશે ?JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- \(CrCl _3 \cdot 6 H _2 O\) સૂત્ર ધરાવતો એક ક્રોમિયમ સંકીર્ણ સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય 3.87 BM ધરાવે છે અને તેની દ્વાવણ વાહક્તા 1 : 2 વિધૃતવિભાજયને અનુરૂપ છે. 2.75 g સંકીર્ણ દ્વાવણ ને પ્રારંભમાં ઘનાયન (કેટાયન) વિનિમયમાંથી પસાર કરવામાં આવ્યું. પ્રક્રમ થયા પછી પ્રાપ્ત થતા દ્વાવણની પ્રક્રિયા વધુ પ્રમાણમાં AgNO3 સાથે કરવામાં આવી. ઉપરના પ્રક્રમમાં બનતા AgClનો જથ્થો __________ g. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ : મોલર દળ g mol-1 માં છે. Cr : 52; Cl : 35.5, Ag : 108, O : 16, H : 1]JEE Mains 2026 Medium - \(L\) લંબાઈ અને \(r\) ત્રિજ્યાના તારને એક છેડેથી જડિત કરેલો છે. જ્યારે તારના બીજા છેડાને \(f\) બળથી ખેંચવામાં આવે ત્યારે તેની લંબાઈ \(l\) જેટલી વધે છે. સમાન દ્રવ્યનો \(2L\) લંબાઈ અને \(2r\) ત્રિજ્યાના બીજા તારને \(2 f\) બળથી ખેંચવામાં આવે છે. હવે તેની લંબાઈમાં થતો વધારો ........... હશે.JEE Mains 2023 Medium
- જો \(I_{m, n}=\int_{0}^{1} x^{m-1}(1-x)^{n-1} d x, m, n \geq 1\) અને \(\int_{0}^{1} \frac{x^{m-1}+x^{n-1}}{(1+x)^{m+n}} d x=\alpha I_{m, n}, \alpha \in R,\) તો \(\alpha=..... .\)JEE Mains 2021 Hard
- \(3\,\mu F\) ના ત્રણ કેપેસીટરને જોડીને કેટલા \(\mu F\) નો કેપેસીટર બનાવી શકાય નહીં?JEE Mains 2014 Hard
- \(100\, K\) પર રહેલા \(5\) મોલ આદર્શ વાયુનું તાપમાન \(200\, K\) થાય ત્યા સુધી તેનુ પ્રતિવર્તી સંકોચન કરવામાં આવે છે. જો \(C_v = 28 \, J\,K^{-1}\, mol^{-1}\) હોય તો \(\Delta U\) અને \(\Delta pV\) ગણો. \((R = 8.0\, J\, K^{-1}\, mol^{-1})\)JEE Mains 2019 Hard
- જયારે \(0.1\) \( m\) લાંબા તારને સમાંતર \(5\) \(V\) નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે,ત્યારે ઇલેકટ્રોનની ડિફ્રટ ઝડપ \(2.5 \times 10^{-4}\) \(ms^{-1}\) જેટલી મળે છે.જો તારમાં ઇલેકટ્રોનની ઘનતા \(8 \times 10^{28}\) \(m^{-3}\) હોય,તો તારના દ્રવ્યની અવરોધકતા ________ ની નજીક હશે.JEE Mains 2015 Medium