ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 8.2 Organic chemistry isomerism

સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
સૂચિ \(I\) સૂચિ \(II\)
\(A\) પ્રોપેનામાઈન અને \(N-\)મિથાઈલ ઈથેનામાઈન \(I\) મધ્યાવયવી
\(B\) હેકઝેન\(-2-\)ઓન અને હેક્ઝેન\(-3-\)આોન \(II\) સ્થાન સમઘટકો
\(C\) ઈથેનામાઈડ અને હાઈડ્રોકસીઈથેનામાઈન \(III\) ક્રિયાશીલ સમઘટકો
\(D\) \(o-\)નાઈટ્રોફિનોલ અને \(p-\)નાઈટ્રોફિનોલ \(IV\) ચલરૂપકો
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  1. A \(A-III, B-IV, C-I, D-II\)
  2. B \(A-IV, B-III, C-I, D-II\)
  3. C \(A-II, B-III, C-I, D-IV\)
  4. D \(A-III, B-I, C-IV, D-II\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(A-III, B-I, C-IV, D-II\)

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app