JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
| સૂચિ - \(I\) | સૂચિ - \(II\) |
| (A). \(ICI\) | (I). \(\mathrm{T}\)-આકાર |
| (B). \(\mathrm{ICI}_3\) | (II). સમચોરસ પિરામીડલ |
| (C). \(\mathrm{CIF}_5\) | (III). પેન્ટાગોનલ દ્વિપિરામીડલ |
| (D). \(\mathrm{IF}_7\) | (IV). રેખીય |
- A \((A)-(I), (B)-(IV), C-(III), D-(II)\)
- B \((A)-(I), (B)-(III), C-(II), D-(IV) \)
- C \((A)-(IV), (B)-(I), C-(II), D-(II) \)
- D \((A)-(IV), (B)-(III), C-(II), D-(I) \)
Answer & Solution
Correct Answer
(C) \((A)-(IV), (B)-(I), C-(II), D-(II) \)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સાયક્લોઆલ્કેન (X) નું બ્રોમિનેશન કરતા, (X) ના એક મોલ દીઠ બ્રોમિનનો એક મોલ વપરાય છે અને નીપજ (Y) મળે છે જેમાં C:Br ગુણોત્તર 3:1 છે. નીપજ (Y) માં બ્રોમિનની ટકાવારી _______ % છે (નજીકના પૂર્ણાંકમાં)
(આપેલ છે: મોલર દળ \(g ~ mol ^{-1}\) માં \(H : 1, C : 12\), \(O : 16, Br : 80)\))JEE Mains 2026 Easy - \({KCl}\) માટે બોર્ન-હેબર ચક્રનું મૂલ્યાંકન નીચેની માહિતી સાથે કરવામાં આવે છે: \(\Delta_{f} {H}^{\ominus}\) \({KCl}=-436.7 \,{~kJ}\, {~mol}^{-1}\) \(\Delta_{\text {sub }} {H}^{\ominus}\) \({K}=89.2 \,{~kJ}\, {~mol}^{-1}\) \(\Delta_{\text {ionization }} \,{H}^{-}\) \({K}=419.0\, {~kJ}\, {~mol}^{-1}\) \(\Delta_{\text {electron gain }} {H}^{\ominus}\) \({Cl}_{(\text {e) }}=-348.6 \,{~kJ} \,{~mol}^{-1}\) \(\Delta_{{bond}} {H}^{-}\) \({Cl}_{2}=243.0 \,{~kJ} \,{~mol}^{-1}\) \({KCl}\)ની લેટિસ એન્થાલ્પીની તીવ્રતા \(.....\) \({kJ} {mol}^{-1}\) છે.JEE Mains 2021 Medium
- \(0.1\,g\) લેડ \((II)\) ક્લોરાઇડને દ્રાવ્ય કરી સંતૃપ્ત દ્રાવણ મેળવવા પાણીનું ઓછામાં ઓછુ કદ ......\(L\) જોઈએ. (\(PbCl_2\) નો \(K_{SP}\) \( = 3.2 \times 10^{-8}\); \(Pb\) નું પરમાણ્વીય દળ \(= 207\, u\))JEE Mains 2018 Hard
- નીચેનામાંથી 1 M બેઈઝ અને 1 M ઍસિડનું કયું મિશ્રણ તાપમાનમાં સૌથી વધુ વધારો કરે છે?JEE Mains 2025 Hard
- જયારે \(131.8\,kg\) સાયક્લોહેકઝેન કાર્બાલ્ડીહાઈડની ટોલેન્સ કસોટી હેઠળ પ્રક્રિયા થતા ઉત્પન્ન થતા \(NH _3\) નું દળ \(.......\,kg\) છે.(નજીકનો પૂર્ણાક) મોલર દળ \(C =12\,g / mol\) \(N =14\,g / mol\) \(O =16\,g / mol\)JEE Mains 2023 Hard
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A\) \(\alpha\)-ગલુકોઝ અને \(\alpha\)-ગેલેકટોઝ \(I\) ક્રિયાશીલ સમધટકો \(B\) \(\alpha\)-ગલુકોઝ અને \(\beta\)-ગલુકોઝ \(II\) સમાનધર્મી \(C\) \(\alpha\)-ગલુકોઝ અને \(\alpha\)-ફૂકટોઝ \(III\) એનોમર્સ \(D\) \(\alpha\)-ગલુકોઝ અને \(\alpha\)-રીબોઝ \(IV\) એપીમર્સ JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- વિધાન \(- 1\) : આદર્શ વાયુ માટે આંતરિક ઉર્જા માત્ર ગતિઉર્જા હોય અને તે માત્ર તાપમાન પર આધાર રાખે પરંતુ દબાણ અથવા કદ પર નહીં વિધાન \(- 2\) : આદર્શ વાયુને અચળ દબાણે અને પછી અચળ કદે કરમ કરવામાં આવે છે. સમાન ઉષ્મા માટે અચળ દબાણે તાપમાન અચળ કદના તાપમાન કરતાં ઓછું હોય.JEE Mains 2013 Medium
- \(f:R \to R\) એ સતત અને વિકલનીય વિધેય હોય કે જેથી \(f\left( 2 \right) = 6\) અને \(f'\left( 2 \right) = \frac{1}{{48}}\) થાય જો \(\int_6^{f\left( x \right)} {4{t^3}} \,dt = \left( {x - 2} \right)\,g\left( x \right)\) થાય તો \(\mathop {\lim }\limits_{x \to 2} \,g\left( x \right)\) =JEE Mains 2019 Hard
- નીચેના પૈકી ફકત સ્પીન આધારિત ચુંબકીય ચાકમાત્રાનો સાચો ક્રમ જણાવો. (પ.ક્ર.: \(Mn\, = 25, Co\, = 27, Ni\, = 28, Zn\, = 30\))JEE Mains 2018 Hard
- \(NH_3\) સાથે પ્રક્રિયા આપવા પર એક કાર્બનિક સંયોજન \(A\) એ \(B\) આપે છે. ગરમ થવા પર \(B\) એ \(C\) આપે છે \(KOH\)ની હાજરી માં \(C\) એ \(Br_2\) સાથે પ્રકિયા કરીને \(CH_3CH_2NH_2\) આપે છે તો \(A\) શું હશે ?JEE Mains 2013 Hard
- એમીનો એસિડ ને પારખવા નીચેના માંથી કઈ કસોટી ઉપયોગી નથી?JEE Mains 2019 Medium
- \(-10^{\circ} {C}\) થી \(25^{\circ} {C}\) વચ્ચે કાર્ય કરતું રેફ્રિજરેટર સરેરાશ \(35\, {W}\) નો પાવર વાપરે છે. જો તેમાં કોઈ પણ પ્રકારનો ઉર્જાનો વ્યય થતો ના હોય તો દર સેકન્ડે તે સરેરાશ કેટલી ઉષ્માનું (\({J} / {s}\)) વહન કરશે?JEE Mains 2021 Medium