JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો
| સૂચિ \(I\) | સૂચિ \(II\) |
| \(A\) \(XeF _4\) | \(I\) ચીંચવો See-saw |
| \(B\) \(SF _4\) | \(II\) સમચોરસ સમતલીય |
| \(C\) \(NH _4^{+}\) | \(III\) વળેલો \(T-\) આકારની |
| \(D\) \(BrF _3\) | \(IV\) સમચતુષ્ફલક |
- A \(A-IV, B-III, C-II, D-I\)
- B \(A-II, B-I, C-III, D-IV\)
- C \(A-IV, B-I, C-II, D-III\)
- D \(A-II, B-I, C-IV, D-III\)
Answer & Solution
Correct Answer
(D) \(A-II, B-I, C-IV, D-III\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(20\, mL\) \(0.1\, M\, H_2SO_4\), ના દ્રાવણને \(30\, mL\) \(0.2\, M\, NH_4OH\) દ્રાવણમાં ઉમેરમાં આવે છે તો આ પરિણામી મિશ્રણની \(pH\) કેટલી થાય? [\(NH_4OH\) નો \(pk_b= 4.7\)]JEE Mains 2019 Hard
- \(300 \mathrm{~K}\) પર \(\mathrm{N}_2 \mathrm{O}_{4(\mathrm{~g})} \rightleftarrows 2 \mathrm{NO}_{2(\mathrm{~g})}\), પ્રક્રિયા માટે \(\mathrm{Kp}_{\mathrm{p}}=\) \(0.492 \mathrm{~atm}\) છે. તે જ તાપમાન (સમાન તાપમાન) પર પ્રક્રિયા માટે \(\mathrm{K}_{\mathrm{c}}\) _______ \(\times 10^{-2}\) છે. (આપેલ: \(\mathrm{R}=0.082 \mathrm{~L} \mathrm{~atm} \mathrm{~mol}^{-1} \mathrm{~K}^{-1}\) )JEE Mains 2024 Hard
- લેસ્થેનાઇડ તત્વોની શ્રેણીમાં લેન્થનાઈડ સંકોચન અસરનો મોટા ભાગે શું અર્થ થાય છે?JEE Mains 2019 Easy
- નીચેના વિધાનો અને કારણો ધ્યાન માં લો કયો વિકલ્પ સાચો છે વિધાન \((A)\) \(:\) જ્યારે \(Cu\) \((II)\) અને સલ્ફાઇડ આયનો ભળી જાય છે તેઓ ઘન આપવા માટે ખૂબ જ ઝડપથી મળીને પ્રક્રિયા આપે છે. કારણ \((R)\) \(:\) \(Cu ^{2+}( aq )+ S ^{2-}( aq ) \rightleftharpoons \operatorname{CuS}( s )\) નો સંતુલન અચળાંક ઊંચો છે કારણકે દ્રાવ્યતા નીપજ નીચી છેJEE Mains 2020 Medium
- નીચેના તત્ત્વો \(\mathrm{In}, \mathrm{Tl}, \mathrm{Al}, \mathrm{Pb}, \mathrm{Sn}\) અને Ge નો વિચાર કરો.
સૌથી વધુ અને સૌથી ઓછી પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્ત્વોની સૌથી સ્થાયી ઑક્સિડેશન અવસ્થાઓ, અનુક્રમે _______ છે.JEE Mains 2025 Medium - \(A + 2B + 3C \rightleftharpoons A{B_2}{C_3}\) અહિં \(6.0\,g\,A\) ની પ્રક્રિયા \(B\) ના \(6.0 \times 10^{23}\) પરમાણુઓ, તથા \(C\) ના \(0.036\) મોલ એ \(4.8\,g\) ગ્રામ સંયોજન \(AB_2C_3\) આપે છે. જો \(A\) અને \(C\) ના પરમાણ્વીય દળ અનુકમે \(60\) અને \(80\,amu\) હોય તો \(B\) નુ પરમાણ્વીય દળ .............. \(\mathrm{amu}\) જણાવો.(એવોગ્રેડો આંક \(=6 \times 10^{23}\))JEE Mains 2015 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(x^2 - x + p = 0\) સમીકરણના બીજ \(\alpha, \beta\) છે અને \(x^2 - 4x + q = 0\) સમીકરણના બીજ \(\gamma, \delta\) છે; \(p, q \in \mathbf{Z}\). જો \(\alpha, \beta, \gamma, \delta\) સમગુણોત્તર શ્રેણી (G.P.) માં હોય, તો \(|p + q|\) બરાબર થાય છે:JEE Mains 2026 Medium
- સમાન દળ \(M\) ધરાવતા બે કણ \(A\) અને \(B\) સમાન ઝડપ \(v\) થી આકૃતિ માં દર્શાવ્યા મુજબ ગતિ કરે છે. તેઓ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત પામીને એક કણ \(C\) તરીકે ગતિ કરે છે.તો કણ \(C\) ના પથ દ્વારા \(X-\) અક્ષ સાથે બનાવેલ ખૂણો \(\theta \) શેના દ્વારા દર્શાવી શકાય ?
JEE Mains 2017 Hard - જે લંબવૃતિય શંકુની ત્રિયક ઊંચાઈ \(3\, m\) હોય તેનું મહતમ ઘનફળ (\(cu.m\) માં) મેળવો.JEE Mains 2019 Hard
- કોઈ પણ ક્ષણે \(500\,g\) દ્રવ્યમાન ધરાવતા કણનો વેગ \(\left(2 t \hat{i}+3 t^2 \hat{j}\right)\,ms ^{-1}\) છે. જો કણ પર લાગતું બળ \(t=1 s\) સમયે \((\hat{i}+x \hat{j})\,N\) હોય, તો \(x\) નું મૂલ્ય ...... હશેJEE Mains 2023 Medium
- ના કારણે ઓરડાના તાપમાને બોરિક એસિડ ધન છે, જ્યારે \(BF_3\) એ વાયુ છે.JEE Mains 2023 Medium
- નીચે આપેલા માંથી કે જે ઠંડા \(NaHCO _3\) અને \(NaOH\) દ્રાવણોમાં ઓગળશે નહી પણ ગરમ \(NaOH\) ના દ્રાવણમાં ઓગળશે તે સંયોજનની સંખ્યા \(............\) છે.
JEE Mains 2023 Hard