JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
| સૂચિ \(-I\) (સંયોજન) | સૂચિ \(-II\) (આકાર) |
| \((A)\) \(BrF _{5}\) | \((I)\) વળેલ |
| \((B)\) \(\left[ CrF _{6}\right]^{3-}\) | \((II)\) સમચોરસ પિરામીડલ |
| \((C)\) \(O _{3}\) | \((III)\) ત્રિકોણીય દ્વિપિરામીડલ |
| \((D)\) \(PCl _{5}\) | \((IV)\) અષ્ટફલકીય |
- A \(( A )-( I ),( B )-( II ),( C )-( III ),( D )-( IV )\)
- B \(( A )-( IV ),( B )-( III ),( C )-( II ),( D )-( I )\)
- C \(( A )-( II ),( B )-( IV ),( C )-( I ),( D )-( III )\)
- D \((A) - (III), (B) - (IV), (C) - (II), (D) - (I)\)
Answer & Solution
Correct Answer
(C) \(( A )-( II ),( B )-( IV ),( C )-( I ),( D )-( III )\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક ડાયપેપ્ટાઈડ, " \(x\) " ના સંપૂર્ણ જળવિભાજનથી " \(y\) " અને " \(z\) " મળે છે. " \(y\) " ને જલીય \(\mathrm{HNO}_2\) સાથે પ્રક્રિયા કરતા લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. બીજી બાજુ " \(z\) " ને ગરમ કરવાથી નીચે આપેલ ચક્રીય અણુ મળે છે.

આપેલ માહિતીના આધારે, ડાયપેપ્ટાઈડ X _______ છે.JEE Mains 2025 Easy - \(\mathrm{V}_2 \mathrm{O}_3, \mathrm{~V}_2 \mathrm{O}_4\) અને \(\mathrm{V}_2 \mathrm{O}_5\) માંથી ઉભયધર્મી ઑક્સાઈડ, આલ્કલી સાથે પ્રક્રિયા કરતાં ઑક્સાઈડ ઍનાયન બનાવે છે. ઑક્સાઈડ ઍનાયનમાં V નો ઑક્સિડેશન આંક _______ છે.JEE Mains 2025 Medium
- માલ્ટોઝના બંધારણમાં કયા ક્રિયાશીલ સમૂહ હાજર છે?JEE Mains 2020 Hard
- એસ્પાર્ટિક એસિડ માટે નીચેની શ્રેણી ધ્યાનમાં લો એસ્પાર્ટિક એસિડનું \(pI\) (સમવિભવ બિંદુ) જણાવો.
JEE Mains 2016 Medium - ફૂલોની સુગંધ કેટલાક વરાળશીલ કાર્બનિક સંયોજનો જેને આવશ્યક તેલ કહેવાય છે તેની હાજરીને કારણે હોય છે. આ સામાન્ય રીતે ઓરડાના તાપમાને પાણીમાં અદ્રાવ્ય હોય છે પરંતુ વરાળ અવસ્થામાં પાણીની વરાળ સાથે મિશ્રિત હોય છે. \(A\) ફૂલોમાંથી આ તેલના નિષ્કર્ષણ માટેની યોગ્ય પદ્ધતિ _______ છે.JEE Mains 2024 Hard
- પાયરોલની
, પિરિડિન
, અને પિપેરિડિન
ની બેઝિક પ્રબળતાનો સાચો ક્રમ _______ છે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- મુક્ત અવકાશમાં એક બિંદુ પાસસે સૂર્યપ્રકાશની તીવ્રતા \(0.092\, {Wm}^{-2}\) જોવા મળે છે. આ બિંદુ પાસે ચુંબકીયક્ષેત્રનું મહત્તમ મૂલ્ય કેટલું હશે?\(\left(\sigma_{0}=8.85 \times 10^{-12}\, {C}^{2} \,{N}^{-1} \,{m}^{-2}\right.\) )JEE Mains 2021 Medium
- \(r\) ત્રિજ્યા ધરાવતાં મોટી સંખ્યામાં પાણીનાં ટીપા સંયોજાઈને \(R\) ત્રિજ્યા ધરાવતું ટીપું સર્જે છે. જે પૃષ્ઠતાણ \(T\) અને ઉષ્માનો યાંત્રિક સમતુલ્યાંક \(J\) હોય તો પ્રતિ એકમ કદમાં ઉષ્મા ઉર્જામાં થતો વધારો ............ છેJEE Mains 2021 Hard
- લંબાઈ \(L\) અને દળ \(8\,m\) ની એક નિયમિત પાતળી પટ્ટી ને લીસ્સા સમક્ષિતિજ ટેબલ પર મૂકેલી છે. બે સૂક્ષ્મ દળો \(m\) અને \(2\,m\) સમાન સમક્ષિતિજ સમતલ માં પટ્ટીની પરસ્પર વિરુદ્ધ બાજુઓ તરફ અનુક્રમે \(2v\) અને \(v\) વેગથી ગતિ કરે છે. તે દળો પટ્ટી સાથેના સંઘાત બાદ પટ્ટીના કેન્દ્રથી અનુક્રમે \(\frac{L}{3}\) અને \(\frac{L}{6}\) અંતરે પટ્ટી પર ચોંટી જાય છે. પટ્ટી સંઘાતના પરિણામના ભાગરૂપે તેના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ભ્રમણ શરૂ કરે છે તો પટ્ટીનો કોણીય વેગ કેટલો હશે?
JEE Mains 2018 Hard - \(70\,cm ^2\) નું ક્ષેત્રફળ અને \(600\) જેટલા આંટા ધરાવતું એક લંબચોરસ ગૂંચળું \(0.4\,wb\,m ^{-2}\) ના ચુંબકીય ક્ષેત્રમાં, ચુંબકીય ક્ષેત્રને લંબ અક્ષને ફરતે ભ્રમણ કરે છે. જો ગૂંચળું એક મિનીટમાં \(500\) પરિભ્રમણો પૂર્ણ કરે તો જયારે ગૂંચળાનું સમતલ ક્ષેત્ર સાથે \(60^{\circ}\) ના નમને (કોણે) હોય તો તાત્ક્ષણીક \(emf...........\,V\) થશે.\((\pi=\frac{22}{7})\)JEE Mains 2023 Medium
- \(4 \int_0^1\left(\frac{1}{\sqrt{3+x^2}+\sqrt{1+x^2}}\right) d x-3 \log _e(\sqrt{3})\) = ___JEE Mains 2025 Medium
- જો આપેલ રેખા \(5x + 8y = 13\) અને \(4x - y = 3\) એ વર્તુળ \(x^2 + y^2 - 2\,(a^2 - 7a + 11)\) અને \(x - 2\, ( a^2 - 6a + 6)\, y + b^3 + 1 = 0\) માટે વ્યાસનું સમીકરણ હોય તોJEE Mains 2013 Hard