JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
સૂચિ \(- I\) સાથે સૂચિ \(- II\) ને જોડો.
| સૂચિ\(-I\) (પ્રક્રિયકો) | સૂચિ\(-II\) (નિપજો) |
| (\(A\)) ફિનોલ, \(\mathrm{Zn} / \Delta\) | \((I)\) સેલિસાલ્ડીહાઈડ |
| (\(B\)) ફિનોલ \(\mathrm{CHCl}_3, \mathrm{NaOH}, \mathrm{HCl}\) | \((II)\) સેલિસિલિક એસિડ |
| (\(C\)) ફિનોલ, \(\mathrm{CO}_2, \mathrm{NaOH}, \mathrm{HCl}\) | \((III)\) બેન્ઝિન |
| (\(D\)) ફિનોલ, સાંદ્ર . \(\mathrm{HNO}_3\) | \((IV)\) પિક્રિક એસિડ |
- A \((A)-(IV), (B), (II), (C)-(I), (D)-(III)\)
- B \((A)-(IV), (B)-(I), (C)-(II), (D)-(III)\)
- C \((A)-(III), (B)-(I), (C)-(II), (D)-(IV)\)
- D \((A)-(III), (B)-(IV), (C)-(I), (D)-(II)\)
Answer & Solution
Correct Answer
(C) \((A)-(III), (B)-(I), (C)-(II), (D)-(IV)\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા સંયોજનો માટે \(SN_1\) પ્રક્રિયા તરફ ઉતરતો ક્રમ શોધો.
JEE Mains 2023 Medium - \(1\,g\) અબાષ્પશીલ અવિભાજ્ય દ્રાવ્યને બે જુદા જુદા દ્રાવક \(A\) અને \(B\) કે જેના ebullioscopic constants નો ગુણોતર \(1 : 5.\) છે તેના \(100\,g\) માં દ્રાવ્ય કરવામાં આવ્યો છે. તેઓના ઉત્કલન બિંદુના વધારાનો ગુણોતર \(\frac{{\Delta \,{T_b}\,(A)}}{{\Delta \,{T_b}\,(B)}}\) જણાવો.JEE Mains 2019 Hard
- જ્યાંરે \(0.01\, M\, KMnO _{4}\) દ્રાવણ ને \(20.0 \,mL\,\, 0.05\, M\) મ્હોર દ્રાવણમાં બ્યુરેટ દ્વારા ઉમેરવામાં આવ્યું. \(50\, mL\) બ્યુરેટ નું પ્રારંભિક અવલોકન શૂન્ય છે. અંતિમ બિંદુ બાદ બ્યુરેટમાં બાકી રહેલા \(KMnO _{4}\) નું ક્દ......... \(mL\) (નજીકના પૂર્ણાકમાં)JEE Mains 2022 Medium
- અષ્ટફલકીય સંકીર્ણ \(Cu ( en )_{2}( SCN )_{2}\) માટે શક્ય પ્રમાણમાં (સાપેક્ષમાં) વધુ સ્થિર સમઘટક (કો) ની કુલ સંખ્યા ......... થશે.JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: ફ્રુક્ટોઝ આલ્ડિહાઇડિક સમૂહ ધરાવતું નથી પરંતુ તેમ છતાં ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરે છે
વિધાન II: બેઇઝની હાજરીમાં, ફ્રુક્ટોઝ પુનર્ગોઠવણી પામીને ગ્લુકોઝ આપે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરોJEE Mains 2025 Easy - \({Co}({en})_{2} {Cl}_{3}\)ના \(3\) મોલ સૂત્ર સાથે ધાતુ સંકીર્ણ, સિલ્વર નાઈટ્રેટની વધુ પડતી પ્રક્રિયા પર \(3\) મોલ સિલ્વર ક્લોરાઇડ આપે છે. સંકીર્ણમાં \(Co\) ની દ્વિતીયક સંયોજકતા \(.....\) છે.JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- ઉચ્ચ ઉકળતા કાર્બનિક પ્રવાહી સંયોજન (તેના ઉત્કલન બિંદુની નજીક વિઘટન) માટે કઈ શુદ્ધિકરણ પદ્ધતિનો ઉપયોગ થાય છે?JEE Mains 2021 Medium
- \(A, B\) અને \(C\) ત્રણ જૈવિક અણુઓ છે.તેમના પર કરવામાં આવેલા પરીક્ષણોનાં પરિણામો નીચે આપેલ છે \(\begin{array}{|c|c|c|c|}\hline {} &\text { Molisch's Test} & {\text { Barfoed Test}} & {\text { Biuret Test}} \\ \hline \text { A} & { Positive } & {\text { Negative }} & {\text { Negative }} \\ \hline \text { B } & {\text { Positive }} & {\text { Positive }} & {\text { Negative }} \\ \hline \text { C } & {\text { Negative }} & {\text { Negative }} & {\text { Positive }} \\ \hline\end{array}\) \(A, B\) અને \(C\) અનુક્રમેJEE Mains 2020 Hard
- બધી પ્રકૃતિક સંખ્યા \(‘n’\) નો સરવાળો મેળવો કે જ્યાં \(100 < n < 200\) અને ગુ.સા.અ.\((91, n) > 1\) થાય.JEE Mains 2019 Hard
- એક અસમતોલ સિક્કાને આઠ વાર ઉછાળવામાં આવે છે . તો ઓછામાંઓછી એકવાર છાપ અને એકવાર કાંટો મળે તેની સંભાવના મેળવો.JEE Mains 2017 Hard
- સમીકરણ\(x^{5}\left(x^{3}-x^{2}-x+1\right)+x\left(3 x^{3}-4 x^{2}-2 x+4\right)-1=0\) ના વાસ્તવીક ભિન્ન બીજોની સંખ્યા મેળવો.JEE Mains 2022 Hard
- \(\mathrm{K}_3\left[\mathrm{Fe}(\mathrm{OH})_6\right]\) અને \(\mathrm{K}_4\left[\mathrm{Fe}(\mathrm{OH})_6\right]\) ની ગણતરી કરેલ સ્પિન-માત્ર ચુંબકીય ચાકમાત્રા અનુક્રમે _______ છે.JEE Mains 2025 Medium