JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
સૂચિ – \(I\) સાથે સૂચિ – \(II\) ને જોડો :
| સૂચિ – \(I\) | સૂચિ – \(II\) |
| (ની સાથે ગ્લુકોઝની પ્રક્રિયા) | (બનતી નીપજ) |
| A. હાઈડ્રોક્સિલ એમાઈન | \(I\). ગ્લુકોનિક એસિડ |
| B. \(Br _2\) જળ | \(II\). ગ્લુકોઝ પેન્ટાએસિટેટ |
| C. વધુ પ્રમાણમાં એસેટિક એનહાઈડ્રાઈડ | \(III\). સેકેરિક એસિડ |
| D. સાંદ્ર \(HNO _3\) | \(IV\). ગ્લુકોઝામાઈન |
- A A-I, B-III, C-IV, D-II
- B A-IV, B-I, C-II, D-III
- C A-III, B-I, C-IV, D-II
- D A-IV, B-III, C-II, D-I
Answer & Solution
Correct Answer
(B) A-IV, B-I, C-II, D-III
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઉપરની પ્રક્રિયા ધ્યાનમાં લો, નીપજ \(‘p’\) માં \(\pi\) - ઈલેકટ્રોનોની સંખ્યા\(\dots\dots\)
JEE Mains 2022 Easy - નીચે આપેલાને તેની સહસંયોજક લાક્ષણિકતાના (પ્રકૃતિ) ચઢતા ક્રમમાં ગોઠવો. \(CaF _{2}\),\(CaCl _{2}\),\(CaBr _{2}\),\(CaI _{2}\)JEE Mains 2022 Medium
- \(NaOH\) પ્રબળ બેઇઝ છે. \(5.0 \times 10^{-2}\,M\) \(NaOH\) ના દ્રાવણની \(pH\) જણાવો. \((log\,2 = 0.3)\)JEE Mains 2013 Medium
- ખોટી ભૌમિતિક રચના .......... દ્વારા રજૂ થઈ છે .JEE Mains 2018 Medium
- સમૂહ \(15\) ના ઘટકો વિશેના ખોટાં વિધાનો ઓળખો : \((A)\) ડાયનાઇટ્રોજન એક દ્વિપરમાણ્વીય વાયુ છે જે ઓરડાના તાપમાને નિષ્ક્રિય વાયુની જેમ વર્તે છે. \((B)\) આ ઘટકોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થાઓ \(-3,+3\) અને +5 છે. \((C)\) નાઇટ્રોજનમાં \(\mathrm{p} \pi-\mathrm{p} \pi\) બહુબંધો બનાવવાની અનન્ય ક્ષમતા છે. \((D)\) +\(5\) ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા સમૂહમાં નીચે જતાં વધે છે. \((E)\) નાઇટ્રોજન મહત્તમ સહસંયોજકતા \(6\) દર્શાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium
- યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી-\(I\) (અણુ) યાદી-\(II\) (આકાર) \((A)\) \(\mathrm{NH}_3\) \((I)\) ચોરસ પિરામિડ \((B)\) \(\mathrm{BrF}_5\) \((II)\) ચતુષ્ફલકીય \((C)\) \(\mathrm{PCl}_5\) \((III)\) ત્રિકોણીય પિરામિડલ \((D)\) \(\mathrm{CH}_4\) \((IV)\) ત્રિકોણીય દ્વિપિરામિડલ JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- એક ગોળાકાર ફુગ્ગો કે જેની ત્રિજ્યા \(16\, meter\) છે તેને અવલોકનકાર \(A\) ની આંખ આગળ \(60^{\circ}\) માપનો ખૂણો બનાવે છે અને અવલોકનકાર \(A\) નો ફુગ્ગાને કેન્દ્ર આગળ \(75^{\circ}\) માપનો ઉત્સેધકોણ બનાવે છે તો અવલોકનકારના આંખના લેવલ થી ફુગ્ગાના ટોપ ઊંચાઈ (મીટરમાં) મેળવો.JEE Mains 2021 Hard
- ચક્રીય પ્રક્રિયાનાં \(PV\) આલેખ આપેલ છે,દ્વિપરમાણ્વીય વાયુની સમોષ્મી પ્રક્રિયા \(CD\) દરમિયાન કાર્ય (\(J\) માં) શું થશે? (\(\gamma=1.4\))
JEE Mains 2021 Medium - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અનંત પરિપથને \(9\, V\) અને \(0.5\,\Omega \) આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડેલ છે. બધા એમીટર \(A_1 , A_2, A_3\) અને વોલ્ટમીટર \(V\) આદર્શ હોય તો નીચેનામાંથી શું સાચું પડે?
JEE Mains 2017 Hard - ધારો કે એક અતિવલયની નાભિઓ \((1,14)\) અને \((1,-12)\) છે. જો તે બિંદુ \((1,6)\) માંથી પસાર થાય, તો તેના નાભિલંબની લંબાઈ __________ છે.JEE Mains 2025 Easy
- જો \(f(x)=\left\{\begin{array}{cc}\frac{a|x|+x^2-2(\sin |x|)(\cos |x|)}{x} & , x \neq 0 \\ b & , x=0\end{array}\right.\) એ x = 0 પર સતત હોય, તો a + b = ___ .JEE Mains 2026 Hard
- એક મોલ આદર્શ વાયુને સમોષ્મિ પ્રક્રિયામાંથી પસાર કરતાં તેનું તાપમાન \(27^{\circ} {C}\) થી વધીને \(37^{\circ} {C}\) થાય છે. જો આદર્શ વાયુ બહુ પરમાણ્વિક હોય જેના કંપન ગતિના અંશો \(4\) હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું થાય?JEE Mains 2021 Medium