JEE Mains · Chemistry · STD 11 - 8.2 Organic chemistry isomerism
સૂચિ - \(I\) ને સૂચિ - \(II\) સાથે મેળવો:
| સૂચિ - \(I\) (સંયોજનોની જોડી) | સૂચિ - \(II\) (સમઘટકતા) |
| (\(A\)) n-પ્રોપેનોલ અને આઇસો-પ્રોપેનોલ | \((I)\) મેટામેરિઝમ |
| (\(B\)) મિથોક્સીપ્રોપેન અને ઈથોક્સીઈથેન | \((II)\) શૃંખલા સમઘટકતા |
| (\(C\)) પ્રોપેનોન અને પ્રોપેનાલ | \((III)\) સ્થાન સમઘટકતા |
| (\(D\)) નિઓપેન્ટેન અને આઇસો-પેન્ટેન | \((IV)\) ક્રિયાશીલ સમઘટકતા |
- A \(\text { (A)-(II), (B)-(I), (C)-(IV), (D)-(III) }\)
- B \(\text { (A)-(III), (B)-(I), (C)-(II), (D)-(IV) }\)
- C \(\text { (A)-(I), (B)-(III), (C)-(IV), (D)-(II) }\)
- D \(\text { (A)-(III), (B)-(I), (C)-(IV), (D)-(II) }\)
Answer & Solution
Correct Answer
(D) \(\text { (A)-(III), (B)-(I), (C)-(IV), (D)-(II) }\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પરમાણ્વીય ત્રિજ્યાનો ખોટો ઘટતો ક્રમ _______ છે.JEE Mains 2025 Easy
- \({\left[ Fe ( CN )_{6}\right]^{4-}}\); \({\left[ Fe ( CN )_{6}\right]^{3-}}\); \({\left[ Ti ( CN )_{6}\right]^{3-}}\); \({\left[ Ni ( CN )_{4}\right]^{2-}}\); \({\left[ Co ( CN )_{6}\right]^{3-}}\) ઉપર આપેલા સંકીર્ણો પૈકી, અનુચુંબકીય સંકીર્ણ (ણો) ની સંખ્યા...........છે.JEE Mains 2022 Medium
- નીચે આપેલ પ્રક્રિયામાં મુખ્ય નીપજ શું બનશે?
JEE Mains 2022 Medium - ઉપર આપેલી પ્રક્રિયા શ્રેણીનો વિચાર કરો અને મુખ્ય નીપજ \(P\) ઓળખો.
JEE Mains 2024 Medium - આપેલા ડેટા પરથી ગણતરી કરેલ \(\mathrm{X}_2 \Delta \mathrm{H}_{\text {bond }}\) ની બંધ વિયોજન એન્થાલ્પી _______ \(\mathrm{kJ} \mathrm{mol}^{-1}\) છે. (નજીકના પૂર્ણાંક)
\(\begin{aligned}
& \mathrm{M}^{+} \mathrm{X}^{-}(\mathrm{s}) \rightarrow \mathrm{M}^{+}(\mathrm{g})+\mathrm{X}^{-}(\mathrm{g}) \Delta \mathrm{H}_{\text {lattice }}^*=800 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1} \\
& \mathrm{M}(\mathrm{~s}) \rightarrow \mathrm{M}(\mathrm{~g}) \Delta \mathrm{H}_{\text {sub }}^{\circ}=100 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}
\end{aligned}\)
\(\mathrm{M}(\mathrm{~g}) \rightarrow \mathrm{M}^{+}(\mathrm{g})+\mathrm{e}^{-}(\mathrm{g}) \Delta \mathrm{H}_{\mathrm{i}}=500 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
\(\mathrm{X}(\mathrm{~g})+\mathrm{e}^{-}(\mathrm{g}) \rightarrow \mathrm{X}^{-}(\mathrm{g}) \Delta \mathrm{H}_{\mathrm{eg}}^*=-300 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
\(\mathrm{M}(\mathrm{~s})+\frac{1}{2} \mathrm{X}_2(\mathrm{~g}) \rightarrow \mathrm{M}^{+} \mathrm{X}^{-}(\mathrm{s}) \Delta \mathrm{H}_f^{\circ}=-400 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
[આપેલ છે: \(\mathrm{M}^{+} \mathrm{X}^{-}\) એ શુદ્ધ આયનીય સંયોજન છે અને X વાયુ અવસ્થામાં દ્વિપરમાણ્વીય અણુ \(\mathrm{X}_2\) બનાવે છે]JEE Mains 2025 Medium - \({A}({s}) \rightleftharpoons {M}({s})+\frac{1}{2} {O}_{2}({~g})\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(K_{p}=4\) છે, સંતુલન પર, \({O}_{2}\)નું આંશિક દબાણ \(....\,atm\) છે.JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- એક અકાર્બનિક સંયોજન \('AB'\) ની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતાં સડેલા ઈંડા જેવી વાસવાળો રંગવિહીન વાયુ ઉત્પન્ન કરે છે અને આ ઉપરાંત તેની સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ સાથે પ્રક્રિયા કરતાં, \('AB'\) પરિણામે જાંબલી રંગમાં બદલાય છે. આ જાંબલી રંગના માટેનું કારણ શોધો.JEE Mains 2022 Medium
- વર્તુળ \(x ^{2}+ y ^{2}\) \(-2 x +2 fy +1=0\) ના વ્યાસ ના બે સમીકરણો \(2 px - y =1\) અને \(2 x + py =4 p\) આપેલ છે. તો અતિવલય \(3 x^{2}-y^{2}=3\) નો સ્પર્શક કે જેનો ઢાળ \(m \in(0, \infty)\) મેળવો કે જે વર્તુળના કેન્દ્ર માંથી પસાર થાય છે.JEE Mains 2022 Hard
- એક નદી પશ્ચિમથી પૂર્વ દિશામાં \(9 \mathrm{~km} \mathrm{~h}^{-1}\) ની ઝડપથી વહે છે. જો એક હોડી સ્થિર પાણીમાં મહત્તમ \(27 \mathrm{~km} \mathrm{~h}^{-1}\) ની ઝડપથી ગતિ કરી શકતી હોય, અને તે નદીના પ્રવાહની દિશા સાથે \(150^{\circ}\) ના ખૂણે મહત્તમ ઝડપથી ગતિ કરતી હોય ત્યારે નદીને અડધા મિનિટમાં પાર કરે છે, તો નદીની પહોળાઈ કેટલી હશે?JEE Mains 2025 Easy
- જો બિંદુ \(P\) માંથી વર્તુળ \(x^{2}+y^{2}-2 x-4 y+4=0\) પર સ્પર્શકો દોરવામાં આવે છે કે જેથી સ્પર્શકો વચ્ચેનો ખૂણો \(\tan ^{-1}\left(\frac{12}{5}\right)\) થાય કે જ્યાં \(\tan ^{-1}\left(\frac{12}{5}\right) \in(0, \pi)\) છે. જો વર્તુળનું કેન્દ્ર \(C\) અને સ્પર્શકોના વર્તુળના સ્પર્શબિંદુઓ \(A\) અને \(B\) હોય તો \(\Delta PAB\) અને \(\Delta CAB\) ના ક્ષેત્રફળનો ગુણોતર મેળવો.JEE Mains 2021 Hard
- જો \(\mathrm{y}(\alpha)=\sqrt{2\left(\frac{\tan \alpha+\cot \alpha}{1+\tan ^{2} \alpha}\right)+\frac{1}{\sin ^{2} \alpha}}, \alpha \in\left(\frac{3 \pi}{4}, \pi\right)\) તો \(\frac{d y}{d \alpha}\) એ \(\alpha=\frac{5 \pi}{6}\) આગળ કિમત મેળવો.JEE Mains 2020 Hard
- \(Be\) કરતા \(B\) ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. નીચેના વિધાનો વિચારો. \((I)\) \(2 \mathrm{s}\) ઇલેક્ટ્રોન કરતા \(2 \mathrm{p}\) ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ છે. \((II)\) \(Be\) ના \(2 \mathrm{s}\) ઇલેક્ટ્રોન કરતા \(B\) ની \(2 \mathrm{p}\) ઇલેક્ટ્રોન અંદરના વિભાગ (inner core) દ્વારા કેન્દ્રથી વધુ આરછાદન પામેલા હોય છે \((III)\) \(2 \mathrm{p}\) ઇલેક્ટ્રોન કરતા \(2 \mathrm{s}\) ઇલેક્ટ્રોનની વિભેદન શકિત વધારે હોય છે. \((IV)\) \(Be\) કરતા \(B\) ની પરમાણ્વીય ત્રિજ્યા વધારે છે (પરમાણ્વિય ક્રમાંક : \(\mathrm{B}=5, \mathrm{Be}=4\)) સાચા વિધાનો જણાવો.JEE Mains 2020 Hard