JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
| સૂચિ-I | સૂચિ-II | ||
| A. | કાર્બોકેટાયન | I. | ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે તેવી સ્પીસીઝ |
| B. | કાર્બન મુક્ત મૂલક | II. | ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી શકે તેવી સ્પીસીઝ |
| C. | કેન્દ્રાનુરાગી | III. | ખાલી p-કક્ષક ધરાવતો sp2 સંકરણ વાળો કાર્બન |
| D. | ઇલેક્ટ્રોન-અનુરાગી | IV. | એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો sp2 / sp3 સંકરણ વાળો કાર્બન |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :
- A A-IV, B-II, C-III, D-I
- B A-II, B-III, C-I, D-IV
- C A-III, B-IV, C-II, D-I
- D A-III, B-IV, C-I, D-II
Answer & Solution
Correct Answer
(D) A-III, B-IV, C-I, D-II
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની વાયુ કલા પ્રક્રિયાનો વિચાર કરો, જે \(25°C\) તાપમાને બંધ પાત્રમાં કરવામાં આવી રહી છે.
\(2A(g) \rightarrow 4B(g) + C(g)\)
\(30\) મિનિટના સમયગાળાએ \(C(g)\) નું દબાણ _______ mm Hg હશે. (નજીકના પૂર્ણાંકમાં)સમય (મિનિટ) પ્રણાલીનું કુલ દબાણ (mm Hg) \(30\) \(300\) \(\infty\) \(600\) JEE Mains 2026 Hard - આપેલ પ્રક્રિયામાં \(3-\) બ્રોમો \(-2,2-\) ડાયમિથાઇલ બ્યુટેન \({{C}_{2} {H}_{5} {OH}}{\longrightarrow}\) મુખ્ય નીપજ \({ }^{\prime} {A}^{\prime}\) નીપજ \(A\) કઈ છે?JEE Mains 2021 Hard
- પ્રક્રિયા \(\mathrm{A} \xrightarrow{\mathrm{K}_4} \mathrm{~B} \xrightarrow{\mathrm{K}_2} \mathrm{C}\) માટે જો \(B\) ના નિર્માણનો દર શૂન્ય સેટ કરવામાં આવે તો \(B\) ની સાંદ્રતા _______ દ્વારા આપવામાં આવે છે.JEE Mains 2024 Medium
- \(A ( g ) \rightleftharpoons 2 B ( g )+ C ( g )\) આપેલ પ્રક્રિયા માટે, પ્રારંભિક દબાણ \(450\,mm\,Hg\) હોય તો અને અચળ તાપમાન \(T\) અને અચળકદ \(V\) પર તેમ સમય \(t\) પર દબાણ \(720\,mm\,Hg\) છે,તો \(x \times 10^{-1}\) પરિસ્થિતીઓ હેઠળ \(A ( g )\) ના અંશનું વિધટન થાય છે. \(x\) નું મૂલ્ય \(.........\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- પરક્લોરિક એસિડમાં \(CI = O\) બંધની સંખ્યા ........ છે.JEE Mains 2020 Hard
- આપેલા ઘટકો \(O^{2-}, S^{2-}, N^{3-}, P^{3-}\) માટે નીચેના પૈકી કઈ ગોઠવણી વધતી (ઓછાથી વધુ ) આયનીકરણ ત્રિજ્યાનો ક્રમ રજૂ કરે છે ?JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- બે વાયુ આર્ગોન (આણ્વિય ત્રિજ્યા\(=0.07 \;\mathrm{nm}\),આણ્વિય દળ\(=40\)) અને ઝેનોન (આણ્વિય ત્રિજ્યા\(=0.1\; \mathrm{nm},\) આણ્વિય દળ\(=140\)) માટે સંખ્યા ઘનતા સમાન છે અને બંને વાયુ સમાન તાપમાને છે.તો તેમના સરેરાશ મુક્ત સમયનો ગુણોત્તર કેટલો હશે?JEE Mains 2020 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, બે લાઉડસ્પીકર ( \(L_1\) અને \(L_2\) ) 10 m ના અંતરે મૂકેલા છે. બંને સ્પીકરને સમાન આવૃત્તિવાળો અને અચળ તીવ્રતાવાળો ઓડિયો ઇનપુટ સિગ્નલ આપવામાં આવે છે. એક વૉઇસ રેકોર્ડર, શરૂઆતમાં બિંદુ \(A\) પર, બંને લાઉડસ્પીકરથી સમાન અંતરે છે, તેને ઓડિયો સિગ્નલનું નિરીક્ષણ કરતી વખતે રેખા \(A B\) પર 25 m ખસેડવામાં આવે છે. ગતિ દરમિયાન, માપેલ સિગ્નલમાં 10 ન્યૂનતમ અને મહત્તમ સ્થાનો જોવા મળ્યા. ઇનપુટ સિગ્નલની આવૃત્તિ __________ Hz છે
(હવામાં ધ્વનિની ઝડપ \(324 m / s\) અને \(\sqrt{5}=2.23\) છે )
JEE Mains 2026 Hard - ધારો કે \(A =\left[ a _{i j}\right]\) એ \(3\) કક્ષાવાળો એવો ચોરસ શ્રેણીક છે કે જેથી પ્રત્યેક \(i, j=1,2,3\) માટે \(a _{i j}=2 j-i\) થાય. તો શ્રેણિક \(A ^{2}+ A ^{3}+\ldots+ A ^{10}=\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- સંકલિત \(\int \limits_1^2\left(\frac{t^4+1}{t^6+1}\right) d t\) નું મૂલ્ય \(..........\) છે.JEE Mains 2023 Hard
- ખોટુ વિધાન ઓળખો .JEE Mains 2016 Hard
- KCl ના જલીય દ્રાવણ માટે મોલર વાહકતા વિરુદ્ધ \(\sqrt{\text { concentration }}\) નો આલેખ નીચે આપેલો છે.
જો KCl દ્રાવણની ઊંચી સાંદ્રતા માટે, વાહકતા કોષનો અવરોધ \(100 \Omega\) હોય, તો તે જ કોષનો મંદ દ્રાવણ સાથેનો અવરોધ ' \(x\) ' \(\Omega\) છે.
\(x\) નું મૂલ્ય __________ (નજીકનો પૂર્ણાંક) છે.JEE Mains 2025 Hard