JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો :
| સૂચિ \(I\) (અણુ જાતિ) | સૂચિ \(II\) (ગુણધર્મ આકાર) |
| \((A)\) \(\mathrm{SO}_2 \mathrm{Cl}_2\) | \((I)\) અનુચુંબકીય |
| \((B)\) \(NO\) | \((II)\) પ્રતિચુંબકીય |
| \((C)\) \(\mathrm{NO}_2^{-}\) | \((III)\) ચતુષ્ફલકીય |
| \((D)\) \(\mathrm{I}_3^{-}\) | \((IV)\) રેખીય |
- A \( A-IV, B-I, C-III, D-II \)
- B \( A-III, B-I, C-II, D-IV\)
- C \( A-II, B-III, C-I, D-IV\)
- D \(A-III, B-IV, C-II, D-I \)
Answer & Solution
Correct Answer
(B) \( A-III, B-I, C-II, D-IV\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કેનિઝારોની પ્રક્રિયા કોના દ્વારા આપવામાં આવતી નથી ?JEE Mains 2013 Hard
- સૂચિ – I સાથે સૂચિ – II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ - I (ક્રિયાશીલ સમૂહ (પરખ)) સૂચિ - II (પરખ દરમ્યાન જોવા મળતો ફેરફાર) A. અસંતૃપ્તા
(બેયરની કસોટી)I. લાલ રંગ દેખાય છે. B. આલ્કોહોલિક સમૂહ
(સેરિક એમોનિયમ નાઈટ્રેટ કસોટી)II. રજત દર્પણ દેખાય છે. C. આલ્ડીહાઈડ સમૂહ
(ટોલેન્સ પ્રક્રિયક)III. જાંબલી રંગ દેખાય છે. D. ફિનોલીક સમૂહ
(FeCl3, કસોટી)IV. ગુલાબી રંગ દૂર થાય છે. JEE Mains 2026 Easy - \(74.5 \,ppm\, KCl\) ના દ્રાવણ ભરેલા વાહક્તા કોષ (કોષ અચળાંક \(129\, m ^{-1}\) )નો અવરોધ \(100 \,\Omega\) (દ્રાવણ \(1\) તરીકે લેબલ) છે. જ્યારે તે જ કોષ (સમાન કોષ) \(149\, ppm \,KCl\) ના દ્રાવણ સાથે ભરેલું હોય તેનો અવરોધ \(50 \,\Omega\) ( દ્રાવણ \(2\) તરીકે લેબલ) છે. દ્રાવણ \(1\) અને દ્રાવણ \(2\)ની મોલર વાહકતાઓનો ગુણોત્તર \(i.e.\,\frac{\wedge_1}{\wedge_2}=x \times 10^{-3}\) છે, તો \(x\)નું મૂલ્ય \(.....\) છે. (નજીકનો પૂર્ણાંક) [આપેલ, \(KCl\) નું મોલર દળ \(74.5 \,g\, mol ^{-1}\) છે.]JEE Mains 2022 Hard
- નીચેનામાંથી કયું લેન્થેનોઇડ ડાયમેગ્નેટિક ગુણધર્મ સાથે \(+2\) ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે? (આપેલ છે \({Z}\) \(:\) \({Nd}=60, {Yb}=70, {La}=57, {Ce}=58\) )JEE Mains 2021 Easy
- એક પ્રોટીન \('A'\) એ \(0.30 \%\) ગ્લાયસીન \((\)અણુભાર \(75)\) ધરાવે છે. પ્રોટીન \('A'\) નો ઓછામાં ઓછો અણુભાર \(\dots\dots\dots\times 10^{3}\,g\,mol ^{-1}\). [નજીકનો પૂર્ણાંક]JEE Mains 2022 Hard
- \({NaOH}\) દ્રાવણની ઘનતા \(1.2 \,{gcm}^{-3}\) છે. આ દ્રાવણની મોલારીટી \(....\,m\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [ઉપયોગ: પરમાણ્વીય દળ:\(Na:23.0\,u {O}: 16.0 \,{u} \quad {H}: 1.0 \,{u}\), ઘનતા \({H}_{2} {O}: 1.0 \,{~g} \,{~cm}^{-3}\) ]JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- જો \(sin^4\,\,\alpha + 4\,cos^4\,\,\beta + 2 = 4\sqrt 2\,\,sin\,\alpha \,cos\,\beta ;\) \(\alpha \,,\,\beta \, \in \,[0,\pi ],\) તો \(cos( \alpha + \beta)\) = ......JEE Mains 2019 Hard
- ધારો કે \(f: {R} \rightarrow {R}\) એ \(f(x)=\left\{\begin{array}{cc}\frac{1-\cos 2 x}{x^2}, & x<0 \\ \alpha, & x=0, \\ \frac{\beta \sqrt{1-\cos x}}{x}, & x>0\end{array}\right.\) મુજબ વ્યાખ્યાયિત વિધેય છે, જ્યાં \(\alpha, \beta \in {R}\). જે \(x=0\) પ૨ \(f\) સતત હોય, તો \(\alpha^2+\beta^2=\) ...........JEE Mains 2024 Medium
- બે કણો \(A\) અને \(B\), \(\omega\) જેટલી સમાન કોણીય ઝડપ સાથે \(R_1\) અને \(R_2\) જેટલી ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રીય વર્તુળો પર ગતિ કરે છે.\(t = 0\) સમયે તેમના સ્થાન અને ગતિની દિશા આકૃતિમાં દર્શાવેલ છે. \(t=\frac{\pi}{2\omega }\) સમયે સાપેક્ષ વેગ \(\overrightarrow {{V_A}} - \overrightarrow {{V_B}} \) ________ થી આપી શકાય.
JEE Mains 2019 Hard - \(298\,K\) પર \(BaSO _4\) નો દ્વાવ્યતા ગુણાકાર \(1 \times 10^{-10}\) છે. \(0 .1\, M\, K _2 SO _4( aq )\) દ્વાવણ માં \(BaSO _4\) ની દ્રાવ્યતા \(.......\times 10^{-9}\, g\, L ^{-1}\) છે. (નજીકનો પૂર્ણાક) આપેલ : \(BaSO _4\) નું મોલર દળ \(233\, g\, mol\, m ^{-1}\) છે.JEE Mains 2023 Medium
- કોણ સૌથી ઓછી સંખ્યાના ઓકિસએસિડ બનાવે છે ?JEE Mains 2015 Hard
- શિરોબિંદુુ \(\mathrm{A}(1,2), \mathrm{B}(\alpha, \beta)\) અને \(\mathrm{C}(\gamma, \delta)\) તથા ખૂણાઓ \(\angle A B C=\frac{\pi}{6}\) અને \(\angle B A C=\frac{2 \pi}{3}\) વાળો એક ત્રિકોણ \(\mathrm{ABC}\) ધ્યાને લો. જો બિંદુઓ \(\mathrm{B}\) અને \(\mathrm{C}\) રેખા \(y=x+4\) પર આવેલા હોય, તો \(\alpha^2+y^2=\) .........JEE Mains 2024 Hard