JEE Mains · Chemistry · STD 11 - 8.1. Organic chemistry Nomenclature of organic compounds
સૂચિ - I ને સૂચિ - II સાથે જોડો.

નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો :
- A (A)-(II), (B)-(III), (C)-(IV), (D)-(I)
- B (A)-(II), (B)-(III), (C)-(I), (D)-(IV)
- C (A)-(III), (B)-(II), (C)-(I), (D)-(IV)
- D (A)-(III), (B)-(II), (C)-(IV), (D)-(I)
Answer & Solution
Correct Answer
(A) (A)-(II), (B)-(III), (C)-(IV), (D)-(I)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{CH}_4, \mathrm{BF}_3, \mathrm{H}_2 \mathrm{O}, \mathrm{HF}, \mathrm{NH}_3, \mathrm{CO}_2\) અને \(\mathrm{SO}_2\) પૈકી શૂન્ય દ્રિધ્રુવ ચાકમાત્રા સાથે (ધરાવતા) અણુઓની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- સાચાં વિધાનો ઓળખો.
A. ગ્લુકોઝ બે એનોમેરિક સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે.
B. ગ્લુકોઝના એનોમર ચક્રીય હેમીએસિચલ બંધારણમાં C\(-1\) પરના વિન્યાસમાં ભિન્ન હોય છે.
C. ગ્લુકોઝના \(\alpha\)-એનોમરનું ગલનબિંદુ \(\beta\)-એનોમર કરતાં વધારે હોય છે.
D. \(\alpha\)-એનોમરનું વિશિષ્ટ ધ્રુવણભ્રમણ \(+19°\) હોય છે, જ્યારે \(\beta\)-એનોમરનું \(+112°\) હોય છે.
E. ગ્લુકોઝના \(\alpha\) અને \(\beta\)-એનોમર અનુક્રમે \(303\) K અને \(371\) K તાપમાને સંતૃપ્ત ગ્લુકોઝ દ્રાવણના સ્ફટિકીકરણ દ્વારા તૈયાર કરવામાં આવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 Medium - એરોમેટિક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં નીચેના પૈકી નિષ્ક્રિયકરણ કરતા સમૂહોની કુલ સંખ્યા _______ છે.
JEE Mains 2024 Hard - \(C_{60}\) માં પંચકોણની સંખ્યા અને સફેદ ફોસ્ફરસમાં ત્રિકોણની સંખ્યા અનુક્રમે જણાવો.JEE Mains 2019 Hard
- નીચેના આપેલા સંયોજનોની આલ્કાઈલ હેલાઈડ સાથેની સીધી પ્રક્રિયા માટેની સક્રિયતાનો ચઢતો ક્રમ કયો થશે?
JEE Mains 2019 Hard - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I: એલ્યુમિનિયમ NaOH સાથે પ્રક્રિયા કરવાથી \([Al(OH)_6]^{3-}\) આયન બનાવે છે.
વિધાન II: \(ICl_4^-\), \(ClO_3^-\) અને \(IBr_2^-\) ની ભૂમિતિ અનુક્રમે ચોરસ સમતલીય, પિરામિડલ અને રેખીય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- ફિનોલનું દ્રાવણ ક્લોરોફોર્મમાં જ્યારે જલીય \(NaOH\) સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તે સંયોજન \(P\) મુખ્ય નીપજ તરીકે આપે છે. \(P\)માં કાર્બનના દળની ટકાવારી..............(નજીકના પૂર્ણાંક સુધી) (પરમાણ્વીય દળ : \(C =12 ; H =1 ; O =16\) )JEE Mains 2020 Medium
- \(0.001 M NaOH\) ના દ્રlવણનું \(pH\) મૂલ્ય.......... છેJEE Mains 2022 Easy
- \(\left(\frac{1+\sin \frac{2 \pi}{9}+i \cos \frac{2 \pi}{9}}{1+\sin \frac{2 \pi}{9}-i \cos \frac{2 \pi}{9}}\right)^3\) નું મૂલ્ય \(...........\) છે.JEE Mains 2023 Hard
- આદર્શ વાયુના સમોષ્મ સ્થિતિ/અવસ્થા હેઠળ મુક્ત પ્રસરણ માટે નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો :JEE Mains 2024 Hard
- ધારો કે \(f: \mathbb{R} \rightarrow \mathbb{R}\) એ વિકલનીય વિધેય છે કે જેથી બધા જ \(x, y \in \mathbb{R}\) માટે \(f\left(\dfrac{x+y}{3}\right) = \dfrac{f(x) + f(y)}{3}\) અને \(f'(0) = 3\). તો વિધેય \(g(x) = 3 + e^x f(x)\) નું ન્યૂનતમ મૂલ્ય શું છે?JEE Mains 2026 Hard
- આપેલ પરિપથમાં બેટરીમાથી વહેતા વિદ્યુતપ્રવાહ \((I).............\) થશે.
JEE Mains 2023 Medium