JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :
- A (A)-(III), (B)-(II), (C)-(IV), (D)-(I)
- B (A)-(III), (B)-(IV), (C)-(II), (D)-(I)
- C (A)-(IV), (B)-(III), (C)-(I), (D)-(II)
- D (A)-(IV), (B)-(I), (C)-(II), (D)-(III)
Answer & Solution
Correct Answer
(B) (A)-(III), (B)-(IV), (C)-(II), (D)-(I)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- X g નાઇટ્રોબેન્ઝીનનું નાઇટ્રેશન કરતાં 4.2 g m-ડાયનાઇટ્રોબેન્ઝીન મળ્યું. \(\mathrm{X}=\)______ g. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ છે: મોલર દળ (\(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં) \(\mathrm{C}: 12, \mathrm{H}: 1\), \(\mathrm{O}: 16, \mathrm{~N}: 14]\)JEE Mains 2025 Medium - નીચેના કોબાલ્ટ સંકીર્ણને ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી \((CFSE)\) મૂલ્ય વધવાના ક્રમમાં ગોઠવો. સંકીર્ણ : \(\left[{CoF}_{6}\right]^{3-},\left[{Co}\left({H}_{2} {O}\right)_{6}\right]^{2+},\left[{Co}\left({NH}_{3}\right)_{6}\right]^{3+}\) અને \(\left[{Co}({en})_{3}\right]^{3+}\) \(\quad\quad\quad\quad\quad\quad A\quad\quad\quad\quad \quad B\quad\quad\quad\quad\quad\quad C\quad\quad\quad\quad\quad\quad D\) યોગ્ય વિકલ્પ પસંદ કરો:JEE Mains 2021 Medium
- નીચેની પ્રક્રિયાઓના ક્રમમાં અંતિમ નીપજ (D) નું બંધારણ ઓળખો.

નીપજ D માં \(\mathrm{sp}^2\) સંકરિત કાર્બન પરમાણુઓની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2025 Medium - નીચે આપેલામાંથી સ્પીસીઝોની કુલ સંખ્યા કે જે અસમાનુંપાતીકરણ (વિષમીકરણ) પ્રક્રિયા હેઠળ થાય તે _______ છે. \(\mathrm{H}_2 \mathrm{O}_2, \mathrm{ClO}_3^{-}, \mathrm{P}_4, \mathrm{Cl}_2, \mathrm{Ag}, \mathrm{Cu}^{+1}, \mathrm{~F}_2, \mathrm{NO}_2, \mathrm{~K}^{+}\)JEE Mains 2024 Hard
- નિયોબિયમ ( Nb ) અને રુથેનિયમ \((\mathrm{Ru})\) ની અનુક્રમે 4d કક્ષકોમાં " \(x\) " અને " \(y\) " જેટલા ઇલેક્ટ્રોન હોય છે. \(x+y\) નું મૂલ્ય ______ છે.JEE Mains 2025 Medium
- હાઈડ્રોજન પરમાણુની બોહરની પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનના દ-બ્રોગ્લી તરંગની આવૃત્તિ _______ \(\times 10^{13} \mathrm{~Hz}\) (નજીકના પૂર્ણાંક) છે. [આપેલ છે : \(R_{\mathrm{H}}\) (રીડબર્ગ અચળાંક) \(=2.18 \times 10^{-18} \mathrm{~J}\).] (\(h\) પ્લાન્કનો અચળાંક) \(=6.6 \times 10^{-34}\) J.s.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- ઉગમબિંદુ \((0,0,0)\) આગળ રહેલ એક વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ \(\overrightarrow{\mathrm{p}}=(-\hat{\mathrm{i}}-3 \hat{\mathrm{j}}+2 \hat{\mathrm{k}}) \times 10^{-29}\; \mathrm{C} \cdot \mathrm{m}\) છે.ડાયપોલને કારણે \(\overrightarrow{\mathrm{r}}=+\hat{\mathrm{i}}+3 \hat{\mathrm{j}}+5 \hat{\mathrm{k}}\) આગળ રહેલ વિદ્યુતક્ષેત્ર કોને સમાંતર હોય? (\(\overrightarrow{\mathrm{r}} \cdot \overrightarrow{\mathrm{p}}=0)\)JEE Mains 2020 Medium
- પવનની ગેરહાજરીમાં સ્ત્રોત અને ડિટેક્ટર જમીનની સાપેક્ષે એકબીજાથી \(20\, {m} / {s}\) ની ઝડપથી દૂર જાય છે. જો સ્ત્રોતમાંથી આવતા ધ્વનિને ડિટેક્ટર \(1800\, {Hz}\) ની આવૃતિ તરીકે પારખતું હોય અને ધ્વનિની હવામાં ઝડપ \(340\, {m} / {s}\) લેવામાં આવે તો સ્ત્રોતની મૂળભૂત આવૃતિ \({Hz}\) માં કેટલી હશે?JEE Mains 2021 Easy
- યંગના બે સ્લિટ પ્રયોગમાં જ્યાં સમાન કંપવિસ્તારવાળા બે તરંગો વચ્ચેનો કળા તફાવત અનુક્રમે \(\pi / 3\) અને \(\pi / 2\) હોય, તેવા પડદા પરના બે બિંદુઓ \(P\) અન \(Q\) આગળની તીવ્રતાનો ગુણોત્તર \(......\) છે.JEE Mains 2023 Medium
- આડછેદ \(3.5 \times 10^{-3}\, m^2\) અને અવરોધ \(10\,\Omega \) ધરાવતા એક પાતળા તારમાંથી એક વાહક વર્તુળાકાર ગાળો બનાવવામાં આવે છે. જેને સમય સાથે બદલાતા ચુંબકીયક્ષેત્ર \(B(t) = (0.4\,T)\, sin\, (50\, \pi t)\) ને લંબ મુકવામાં આવે છે. આ ક્ષેત્ર અવકાશમાં એક સમાન છે. સમય \(t=0\ s\) થી \(t = 10\, ms\) વચ્ચે ગાળામાંથી પસાર થતો કુલ વિદ્યુતભાર _____\(mC\) ની નજીક છે.JEE Mains 2019 Hard
- એક સમબાજુ પોલા પ્રિઝમમાં ભરેલા પારદર્શક પ્રવાહીની વક્રીભવનાંક \(\sqrt{2}\) છે. આ પ્રવાહીનો લધુત્તમ વિચલન કોણ .........\(^{\circ}\) હશે.JEE Mains 2023 Medium
- \((11)^{1011}+(1011)^{11}\) ને \(9\) વડે ભાગતા મળતી શેષ . . . થાય.JEE Mains 2022 Hard