JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
સુચી \(I\) અને સુચી \(II\) ને યોગ્ય રીતે જોડો
| સુચી \(I\) | સુચી \(II\) |
| \(A\) બાહ્ય ત્રિપરિમાણ્વિય અસર | \(P\) અણુ ઉત્સેચકની સક્રિય સ્થાને જોડાય છે. |
| \(B\) સ્પર્ધાત્મક અવરોધક | \(Q\) અણુ શરીરમાં સંદેશાવહન માટે જવાબદાર છે. |
| \(C\) ગ્રાહી | \(R\)< અણુ ઉત્સેચકની સક્યિ સ્થાનની જગ્યાને બદલે અલગ જગ્યાએ જોડાય છે. |
| \(D\) વિષ | \(S\)< અણુ ઉત્સેચક સાથે સહસંયોજક બંધથી જોડાય છે. |
- A \(A \to R, B \to P, C \to Q, D \to S\)
- B \(A \to P, B \to R, C \to Q, D \to S\)
- C \(A \to R, B \to P, C \to S, D \to Q\)
- D \(A \to P, B \to R, C \to S, D \to Q\)
Answer & Solution
Correct Answer
(A) \(A \to R, B \to P, C \to Q, D \to S\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચી\(-I\)અને સૂચી\(-II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચી\(-I\) સૂચી\(-II\) \((a)\) સુક્રોઝ \((i)\) \(\beta\) -D-ગેલેક્ટોઝ અને \(\beta\) -D-ગ્લુકોઝ \((b)\) લેક્ટોઝ \((ii)\) \(\alpha\) -D-ગ્લુકોઝ અને \(\beta\) -D-ફ્રુક્ટોઝ \((c)\) માલ્ટોઝ \((iii)\) \(\alpha\) -D-ગ્લુકોઝ અને \(\alpha\) -D-ગ્લુકોઝ JEE Mains 2021 Easy - \(100\, K\) પર રહેલા \(5\) મોલ આદર્શ વાયુનું તાપમાન \(200\, K\) થાય ત્યા સુધી તેનુ પ્રતિવર્તી સંકોચન કરવામાં આવે છે. જો \(C_v = 28 \, J\,K^{-1}\, mol^{-1}\) હોય તો \(\Delta U\) અને \(\Delta pV\) ગણો. \((R = 8.0\, J\, K^{-1}\, mol^{-1})\)JEE Mains 2019 Hard
- \(O_2^+ ; O_2 , O_2^-\) અને \(O_2^{2-}\) માટે \(O -O\) બંધમાં આંતરકેન્દ્રિય અંતર અનુક્રમે જણાવો.JEE Mains 2013 Medium
- વાયુ તબક્કાની પ્રક્રિયામાં \(400\, K\) \(\Delta G ^{\circ}=+25.2\, kJ mol ^{-1}\). એ \(2 A ( g ) \rightleftharpoons A _{2}( g )\) આ પ્રકિયા માટે સંતુલન અચળાંક \(K _{ C }\)\(...... \times 10^{-2}\) \(\left.\log _{10} 2=0.30,1\, atm =1\, bar \right]\) \([\) antilog \((-0.3)=0.501]\)JEE Mains 2021 Medium
- નિર્બળ ઍસિડ (HX) ની pH અને વાહકતા અનુક્રમે 5 અને \( 4 \times 10^{-5} \) S માલૂમ પડી. વાહકતાનું માપન પ્રમાણભૂત પરિસ્થિતિ હેઠળ એક કોષનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું, જેમાં ઇલેક્ટ્રોડ પ્લેટોનું સપાટી ક્ષેત્રફળ \( 1 \, cm^{2} \) હતું અને તેઓ 15 cm ના અંતરે આવેલી હતી. સીમિત મોલર વાહકતાનું મૂલ્ય ......... \( S \, m^{2} \, mol^{-1} \) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ છે: નિર્બળ ઍસિડના વિયોજનનો અંશ (a) \(\ll 1\) )JEE Mains 2026 Hard
- એક નિશ્ચિત રાસાયણિક પ્રક્રિયા \(X \rightarrow Y\) માટે, નીપજના બનવાનો દર વિરુદ્ધ સમયનો ગ્રાફ (આલેખ) એ આકૃતિમાં દર્શાવેલ છે. નીચે આપેલામાંથી સાચાં વિધાન/નોની સંખ્યા \(..............\) છે. \((A)\) સમગ્ર પ્રક્રિયાનો ક્રમ છે. \((B)\) આ પ્રક્રિયાનો ક્રમ શોધી શકાતો નથી. \((C)\) \(I\) અને \(III\) વિભાગ માં, પ્રક્રિયા અનુક્રમે પ્રથમ અને શૂન્ય ક્રમની છે. \((D)\) વિભાગ \(II\) માં, પ્રક્રિયા પ્રથમક્રમની છે. \((E)\) વિભાગ \(II\) માં, પ્રક્રિયાનો ક્રમ \(0.1\) થી \(0.9\) વિસ્તાર માં છે.
JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(P_n=\alpha^n+\beta^n, n \in \mathbf{N}\). જો \(P_{10}=123, P_9=76\), \(P_8=47\) અને \(P_1=1\) હોય, તો \(\frac{1}{\alpha}\) અને \(\frac{1}{\beta}\) બીજ ધરાવતું દ્વિઘાત સમીકરણ __________ છે.JEE Mains 2025 Medium
- \(3\, GHz\) આવૃત્તિ ધરાવતું એક વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશની સરખામણીમાં \(2.25\) જેટલી પરમીટીવીટી (પારવિજાંક) ધરાવતાં અવાહક માધ્યમમાં દાખલ થાય છે. આ માધ્યમમાં તરંગની તરંગલંબાઈ \(.......\,\times 10^{-2} \, cm\) થશે.JEE Mains 2021 Hard
- સમીકરણો \({x^2} + 2x + 3 = 0\) અને \(a{x^2} + bx + c = 0,a,b,c \in R\) ના બંને બીજ સામાન્ય હોય તો \(a:b:c = \) .. . .JEE Mains 2013 Easy
- ફોસ્ફરસના કયા ઓકસોએસિડના રાસાયણિક સૂત્રમાં સૌથી વધારે સંખ્યામાં ઓકિસજન પરમાણુઓ રહેલા છે ?JEE Mains 2022 Medium
- \(0 < \theta < \frac{\pi }{2}\).જો અતિવલય \(\frac{{{x^2}}}{{{{\cos }^2}\,\theta }} - \frac{{{y^2}}}{{{{\sin }^2}\,\theta }} = 1\) ની ઉત્કેન્દ્રતા \(2\) કર્તા વધારે હોય તો નાભીલંબની મહતમ લંબાઈ ક્યાં અંતરાલમાં મળે,JEE Mains 2019 Hard
- જો \(\Delta ABC\) માં શિરોબિંદુ \(B\) અને \(C\) એ રેખા \(\frac{{x + 2}}{3} = \frac{{y - 1}}{0} = \frac{z}{4}\) પર આવેલ છે કે જેથી \(BC = 5\, units\) અને જો \(A\, (1, -1, 2)\) હોય તો \(\Delta ABC\) નું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2019 Hard