JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
સુચિ \(- I\) સાથે સુચિ \(- II\) ને જોડો.
| સુચિ -\(I\) (અણુ) | સુચિ - \(II\) (આકાર) |
| \((A)\). \(\mathrm{BrF}_5\) | \((I)\). \(T\)-આકાર |
| \((B)\). \(\mathrm{H}_2 \mathrm{O}\) | \((II)\). સી-સો |
| \((C)\). \(\mathrm{ClF}_3\) | \((III)\). વળેલ |
| \((D)\). \(\mathrm{SF}_4\) | \((IV)\). સમચોરસ પિરામીડલ |
- A \((A)-I\), \((B)-II\), \((C)-IV\), \((D)-III\)
- B \((A) -II\), \((B)-I\), \((C)-III\), \((D)-IV\)
- C \((A)-III\), \((B)-IV\), \((C)-I\), \((D)-II\)
- D \((A)-IV\), \((B)-III\), \((C)-I\), \((D)-II\)
Answer & Solution
Correct Answer
(D) \((A)-IV\), \((B)-III\), \((C)-I\), \((D)-II\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ધારો કે ' \(n\) ' એ \(\mathrm{ClF}_3\) ની સૌથી સ્થિર રચનામાં વિષુવવૃત્તીય સ્થાનમાં હાજર ઇલેક્ટ્રોન યુગ્મ (લોન પેર) ની સંખ્યા છે. નીચે આપેલા આયનોમાંથી ' \(n\) ' અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા આયનો _______ છે.
A. \(\mathrm{V}^{3+}\)
B. \(\mathrm{Ti}^{3+}\)
C. \(\mathrm{Cu}^{2+}\)
D. \(\mathrm{Ni}^{2+}\)
E. \(\mathrm{Ti}^{2+}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - પ્રક્રિયા માટે નીચેના ડેટાનો વિચાર કરો
\(X_2(g) + Y_2(g) \rightleftharpoons 2XY(g)\)
\(600\text{ K}\) તાપમાને. પ્રક્રિયા માટે \(\Delta_r G^\circ\) (kJ mol\(^{-1}\) માં) છે:સંયોજન \(\Delta_f H^\circ_{600K}\) (kJ mol\(^{-1}\)) \(S^\circ_{600K}\) (J mol\(^{-1}\) K\(^{-1}\)) \(XY(g)\) \(42\) \(200\) \(X_2(g)\) \(8\) \(140\) \(Y_2(g)\) \(80\) \(250\) JEE Mains 2026 Medium - પ્રક્રિયા \(A + 2B\) \( \rightleftharpoons \) \(2C + D\) માં \(B\) ની શરૂઆતની સાંદ્રતા \([A]\) કરતા \(1.5\) ગણી છે પરંતુ સંતુલને \(A\) અને \(B\) ની સાંદ્રતાઓ સમાન બને છે. તો પ્રક્રિયા માટે સંતુલન અચળાંક ગણોJEE Mains 2019 Hard
- કોપર સલ્ફેટ માંથી \(x \times 10^{-1}\) ગ્રામ પરમાણુ કોપર મેળવવા \(1F\) વિદ્યુતપ્રવાહ જરૂરી છે. તો \(x\) _______ છે.JEE Mains 2024 Hard
- આણ્વીય સૂત્ર \(\left(\mathrm{Zr}^{4+}\right)_3\left(\mathrm{PO}_4^{3-}\right)_4\) ધરાવતા ઝિર્કોનિયમ ફોસ્ફેટની મોલર દ્રાવ્યતા(s) નીચેના સંબંધ દ્વારા અપાય છે :JEE Mains 2025 Hard
- \(0.8\, {~g}\) કાર્બનિક સંયોજનનું વિશ્લેષણ નાઈટ્રોજનના અંદાજ માટે જેલ્ડાહલ પદ્ધતિ દ્વારા કરવામાં આવ્યું હતું. જો સંયોજનમાં નાઇટ્રોજનની ટકાવારી \(42\, \%\) હોય , તો વિશ્લેષણ દરમિયાન વિકસિત એમોનિયા દ્વારા \(....\,{mL}\) \(1\, {M}\) \({H}_{2} {SO}_{4}\)ને તટસ્થ કરવામાં આવ્યું હોત.JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- નીચે આપેલી પ્રક્રિયામાંથી કઈ સાચી છે?JEE Mains 2024 Hard
- \(\int_{-\frac{\pi}{4}}^{\frac{\pi}{4}} \frac{d x}{\left(1+e^{x \cos x}\right)\left(\sin ^{4} x+\cos ^{4} x\right)}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- \(t = 0\) સમયે એક કણ \(7 \hat{z} cm\) ઊચાઈએથી \(z\) અચળ હોય તેવા સમતલમાં ગતિ કરવાનું શરૂ કરે છે. કોઈ એક સમયે તેના \(\hat{x}\) અને \(\hat{y}\) દિશાઓમાં સ્થાન અનુક્રમે \(3\,t\) અને \(5 t ^3 \) મુજબ આપી શકાય છે. \(t=1s\) એ કણનો પ્રવેગ થશે. (નીચેનામાંથી એક વિકલ્પ પસંદ કરો.)JEE Mains 2022 Medium
- \(\frac{1}{2} H _2( g )+ AgCl ( s ) \rightleftharpoons H ^{+}( aq )+ Cl ^{-}( aq )+ Ag ( s )\) પ્રક્રિયા એ આપેલ કયા ગેલ્વોનિક કોષ માં થાય છે ?JEE Mains 2023 Medium
- \(F = sin\,t\,N\) બાહ્યબળ લાગતાં સરળ આવર્ત દોલનો કરતાં પદાર્થની કોણીય આવૃતિ \(2\,rad\,s^{-1}\) છે. જો \(t = 0\) સમયે તે સમતોલન સ્થાને હોય તો પછીના સમયે તે કોના સમપ્રમાણમાં હશે?JEE Mains 2015 Hard
- નીચેના પૈકી કયો પરિપથ ફોરવર્ડ બાયસ કરેલા ડાયોડને દર્શાવે છે?

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Easy