JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
\(sp^3d^2\) સંકરણ કોના દ્વારા દર્શાવતુ નથી ?
- A \(BrF_5\)
- B \(SF_6\)
- C \([CrF_6]^{3-}\)
- D \(PF_5\)
Answer & Solution
Correct Answer
(D) \(PF_5\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સાબુ ઉધોગમાં મુક્તશેષ લાઇ (spentlye) માંથી ગ્લીસરોલ છૂટો પાડવાની સૌથી અનુકૂળ નિસ્યંદન પદ્ધિત જણાવો.JEE Mains 2016 Medium
- \(1\,mole\,H _2 O\) અને \(1\,mole\) ના \(CO\) ના એક મિશ્રણને \(10\) લિટરવાળા પાત્રમાં લેવામાં આવે છે અને તેને \(725\,K\) સુધી ગરમ કરવામાં આવે છે.સંતુલન પર \(40 \%\) પાણી દળથી નીચે આપેલ સમીકરણ પ્રમાણે કાર્બન મોનોકસાઈડ સાથે પ્રક્રિયા કરે છે: \(CO ( g )+ H _2 O ( g ) \rightleftharpoons CO _2( g )+ H _2( g )\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(K _{ c } \times 10^2\) એ \(.........\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- પ્રથમ ક્રમની વાયુ કલા પ્રક્રિયા \(A \rightarrow B + C\)
\(p_i =\) વાયુ A નું પ્રારંભિક દબાણ, \(p_t =\) સમય \(t\) એ પ્રક્રિયા મિશ્રણનું કુલ દબાણ
વેગ અચળાંક (\(k\)) માટેનું સૂત્ર છેJEE Mains 2026 Medium - નીચે આપેલામાંથી અનુચુંબકીય સ્પીસીઝોની સંખ્યા \(...........\) છે. \({\left[ Ni ( CN )_4\right]^{2-},\left[ Ni ( CO )_4\right],\left[ NiCl _4\right]^{2-}}\) \({\left[ Fe ( CN )_6\right]^{4-},\left[ Cu \left( NH _3\right)_4\right]^{2+}}\) \({\left[ Fe ( CN )_6\right]^{3-} \text { and }\left[ Fe \left( H_2O\right)_6\right]^{2+}}\)JEE Mains 2023 Medium
- દવા \(X\) \(50 \%\) વિઘટન પછી બિનઅસરકારક બને છે. એક બોટલમાં દવાની પ્રારંભિક સાંદ્રતા \(16 \mathrm{mg} / \mathrm{mL}\) હતી જે 12 મહિનામાં \(4 \mathrm{mg} / \mathrm{mL}\) બની જાય છે. મહિનાઓમાં દવાનો સમાપ્તિ સમય __________ છે. ધારો કે દવાનું વિઘટન પ્રથમ ક્રમની ગતિશાસ્ત્રને અનુસરે છે.JEE Mains 2025 Easy
- સૂચિ - I સાથે સૂચિ - II ને તેમના આકારના આધારે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ – I સૂચિ – II A. \(XeO _3\) I. \(BrF _5\) B. \(XeF _2\) II. \(NH _3\) C. \(XeO _2 F_2\) III. \(\left[ I _3\right]^{-}\) D. \(XeOF _4\) IV. \(SF _4\) JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- \((a)\) - \((d)\) પૈકી ભૌમિતિક સમઘટકતા દર્શાવતા સંકીર્ણો જણાવો. \((a)\) \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right)_{3} \mathrm{Cl}\right]^{+}\) \((b)\) \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right) \mathrm{Cl}_{5}\right]^{-}\) \((c)\) \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right)_{2} \mathrm{Cl}\left(\mathrm{NO}_{2}\right)\right]\) \((d)\) \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right)_{4} \mathrm{ClBr}\right]^{2+}\)JEE Mains 2020 Hard
- જો \(P=\left[\begin{array}{ll}1 & 0 \\ 1 / 2 & 1\end{array}\right]\) તો \(P^{50}\) મેળવો.JEE Mains 2021 Medium
- સૂર્યની સપાટી ઉપર વિકિરણની સરેરાશ તીવ્રતા લગભગ \(10^8\, W/m^2\) છે. તેને આનુષાંગિક ચુંબકીય ક્ષેત્રનું \(rms\) મૂલ્ય _______ ની નજીકનું હશેJEE Mains 2019 Medium
- પ્રોપેનેમાઈડ \((propanamide)\)ની \(Br _2\) | જલીય \(KOH\) સાથેની પ્રક્રિયાથી મળે છે.JEE Mains 2023 Medium
- વાયુના અણુંની ઓરડાના તાપમાન \((300\,K)\) આગળ ડી બ્રોગ્લી તરંગલંબાઈ \(\lambda_1\) છે. જો વાયુનું તાપમાન \(600\,K\) સુધી વધારવામાં આવે, તો આ જ વાયુના અણુંની ડી બ્રોગ્લી તરંગલંબાઈ ............ થશે.JEE Mains 2023 Medium
- બે પટ્ટી \(A\) અને \(B\) ની ઉષ્મીય વહકતાઓ અનુક્રમે \(84\,Wm ^{-1}\,K ^{-1}\) અને \(126\,Wm ^{-1}\,K ^{-1}\) છે. તેમનું સપાટી ક્ષેત્રફળ અને જાડાઈ સરખી છે. જેને તેની સપાટી સંપર્કમાં રહે તે રીતે મૂકવામાં આવે છે. જો \(A\) અને \(B\) ની બહારની સપાટીનું તાપમાન \(100^{\circ}\,C\) પર રાખવામાં આવે, તો સ્થિત અવસ્થામાં સંપર્ક સપાટીનું તાપમાન ........ \({ }^{\circ} C\) છે.JEE Mains 2023 Medium