JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
સંયોજનો (યાદી - I) ને અનુવર્તી એમાઇન્સમાં તેમના રિડક્શન માટે યોગ્ય ઉદ્દીપક/પ્રક્રિયકો (યાદી - II) સાથે જોડો.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
- A (A)-(II), (B)-(I), (C)-(III), (D)-(IV)
- B (A)-(III), (B)-(II), (C)-(IV), (D)-(I)
- C (A)-(II), (B)-(IV), (C)-(III), (D)-(I)
- D (A)-(III), (B)-(IV), (C)-(II), (D)-(I)
Answer & Solution
Correct Answer
(D) (A)-(III), (B)-(IV), (C)-(II), (D)-(I)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સંકીર્ણ \(A\)ની રચના \(H _{12} O _{6} Cl _{3} Cr\) છે.જો સંકીર્ણ સાંદ્ર. \(H _{2} SO _{4}\) સાથે પ્રક્રિયા કરીને તેના મૂળ દળમાંથી \(13.5 \%\) ગુમાવે છે \(,\) તો \(A\)ની સાચુ આણ્વિય સૂત્ર શું હશે? [આપેલ છે :પરમાણ્વીય દળ:-\(Cr =52\) \(amu\) અને \(Cl =35\, amu ]\)JEE Mains 2020 Medium
- આર્સેનિક સલ્ફાઇડ માટે \(\mathrm{HCl}\) નું ઉર્ણન મૂલ્ય \(30\; \mathrm{m}\; mole \;\mathrm{L}^{-1} .\) છે. જો આર્સેનીક સલ્ફાઇડના સ્કંદન માટે \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\) નો ઉપયોગ કરવામાં આવે તો ઉપરોક્ત હેતુ માટે \(250\; \mathrm{ml}\) માં જરૂરી \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\) સો ગ્રામમાં જથ્થો ... (આણ્વિય દળ \(\left.\mathrm{H}_{2} \mathrm{SO}_{4}=98 \;\mathrm{g} / \mathrm{mol}\right)\)JEE Mains 2020 Hard
- \(H _{2} SO _{4}\) નું \(1\,L\) જલીય દ્રાવણ \(0.02\,m\,mol \,H_{2}SO _{4}\) ધરાવે છે. આ દ્રાવણમાંથી \(50 \%\) ને નિસ્યંદિત પાણી વડે મંદ કરીને \(1\,L\) દ્રાવણ \((A)\) બનાવવામાં આવે છે. દ્રાણણ \((A)\) માં \(H _{2} SO _{4}\) ના \(0.01\,m\,mol\) ઉમેરવામાં આવે છે. તો અંતિમ દ્રાવણમાં \(H _{2} SO _{4}\) ના કુલ \(m\,mols\dots\dots\dots\) \(\times 10^{3} \,m\, mols\) છે.JEE Mains 2022 Hard
- નીચેના પૈકી ક્યા પ્રક્રમ માટે\(\Delta S\) ઋણ છે?JEE Mains 2018 Hard
- \(25^{\circ} \mathrm{C}\) પર શુઘ્ધ પાણીમાં હાઈડ્રોજન ઇલેક્ટ્રોન નો \(emf\) શૂન્ય બનાવવા માટે \(\mathrm{H}_2\) નું શું દબાણ (bar) જરૂરી બનશે ?JEE Mains 2024 Medium
- એસિડિક માધ્યમમાં પોટેશિયમ ડાયક્રોમેટ એ પ્રબળ આકિસડેશનકર્તા તરીકે વર્તે છે. આ દરમ્યાન ઓકિસડેશન અવસ્થામાં થતો ફેરફાર શોધો.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- એક ચુસ્ત રીતે વીંટાળેલ લાંબો સોલેનોઇડ 1.5 A વિદ્યુતપ્રવાહ વહન કરે છે. એક ઇલેક્ટ્રોન સોલેનોઇડની અંદર 75 ns ના આવર્તકાળ સાથે નિયમિત વર્તુળ ગતિ કરે છે. સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા ________ છે.
[ઇલેક્ટ્રોનનું દળ \(\mathrm{m}_{\mathrm{e}}=9 \times 10^{-31} \mathrm{~kg}\) લો, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર \(\left|\mathrm{q}_{\mathrm{e}}\right|=1.6 \times 10^{-19} \mathrm{C}\) લો,
\(\left.\mu_0=4 \pi \times 10^{-7} \frac{\mathrm{~N}}{\mathrm{~A}^2}, 1 \mathrm{~ns}=10^{-9} \mathrm{~s}\right]\)JEE Mains 2025 Easy - સૂચિ-\(I\) ને સૂચિ-\(II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ - I (પ્રક્રિયા) સૂચિ - II (રેડોક્સ પ્રક્રિયાનો પ્રકાર) (A) \(N _{2(g)}+ O _{2(g)} \rightarrow 2 NO _{( g )}\) (I) વિઘટન (B) \(2 Pb\left( NO _3\right)_{2(s)} \rightarrow 2 PbO _{( s )}+4 NO _{2(g)}+ O _{2(g)}\) (II) વિસ્થાપન (C) \(2 Na _{( s )}+2 H _2 O _{( l )} \rightarrow 2 NaOH _{( aq .)}+ H _{2(g)}\) (III) અસમાનુપાતન (D) \(2 NO _{2(g)}+2- OH _{( aq )} \rightarrow NO _{2( aq .)}^{-}+ NO _{3( qq .)}^{-}+ H _2 O _{( l )}\) (IV) સંયોગીકરણ JEE Mains 2024 Medium - અહી \(a\), \(b\) એ બે શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે . જો \(p\) અને \(r\) એ સમીકરણ \(x ^{2}-8 ax +2 a =0\) ના બીજ છે અને \(q\) અને \(s\) એ સમીકરણ \(x^{2}+12 b x+6 b\) \(=0\) ના બીજ છે કે જેથી \(\frac{1}{ p }, \frac{1}{ q }, \frac{1}{ r }, \frac{1}{ s }\) એ સમાંતર શ્રેણીમાં છે તો \(a ^{-1}- b ^{-1}\) ની કિમંત \(......\) થાય.JEE Mains 2022 Hard
- એક થેલીમાં ભિન્ન રંગ વાળા છ દડાઓ છે. બે દડાઓ પાછા મૂક્યા વગર ક્રમિક રીતે કાઢવામાં આવે છે. બન્ને દડાઓ સમાન રંગના હોય તેની સંભાવના \(p\) છે. ત્યાર બાદ ચાર દડાઓ પાછા મૂકવા સાથે ક્રમિક રીતે કાઢવામાં આવે છે અને બરાબર ત્રણ દડાઓ સમાન રંગનાં હોય તેની સંભાવના \(q\) છે.જો \(p: q=m: n\), જ્યા \(m\) અને \(n\) પરસ્પર અવિભાજ્ય હોય, તો \(m+n=............\)JEE Mains 2023 Hard
- બે માધ્યમ \(A\) અને \(B\) \(\left(v_{ A }-v_{ B }\right)\) માં પ્રકાશની ઝડપનો તફાવત \(2.6 \times 10^{7} m / s\) છે. જો માધ્યમ \(B\) નો વક્રીભવનાંક \(1.47\) હોય તો માધ્યમ \(B\) અને માધ્યમ \(A\) ના વક્રીભવનાંકનો ગુણોતર........... થશે. \(\left( c =3 \times 10^{8} ms ^{-1}\right)\)JEE Mains 2022 Hard
- જો કોઈ \(\alpha\) માટે \(3^{2 \sin 2 \alpha-1},14\) અને \(3^{4-2 \sin 2 \alpha}\) એ પ્રથમ ત્રણ સમાંતર શ્રેણીના પદો હોય તો તે સમાંતર શ્રેણીનું છઠ્ઠું પદ ............ થાયJEE Mains 2020 Hard