JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
સંયોજનો \(A\) અને \(B\) નીચેની પ્રક્રિયા માટે અનુક્રમે શોધો? બેન્ઝિન \(\xrightarrow{HCHO+HCl}\,A\)\(\xrightarrow{AgCN}\,B\)
- A \(A =\) બેન્ઝાયલ આલ્કોહોલ, \(B =\) બેન્ઝાયેલ સાયનાઈડ
- B \(A =\) બેન્ઝાયલ કલોરાઇડ, \(B =\) બેન્ઝાયેલ સાયનાઈડ
- C \(A =\) બેન્ઝાયલ આલ્કોહોલ, \(B =\) બેન્ઝાયલ આઈસોસાયનાઈડ
- D \(A =\) બેન્ઝાયલ કલોરાઇડ, \(B =\) બેન્ઝાયલ આઈસોસાયનાઈડ
Answer & Solution
Correct Answer
(D) \(A =\) બેન્ઝાયલ કલોરાઇડ, \(B =\) બેન્ઝાયલ આઈસોસાયનાઈડ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- થાયોનિલ ક્લોરાઈડ સાથે સફેદ ફોસ્ફોરસની પ્રક્રિયા કરતાં સંયોજન \([A]\) બનાવે છે કે જેનું જળવિભાજન કરતા ડાયબેઝિક એસિડ \([B]\) આપે છે.\([A]\) અને \([B]\) અનુક્રમે શોધો.JEE Mains 2023 Medium
- p-બ્લોક તત્ત્વો અને તેમના સંયોજનો વિશેના સાચા વિધાનો ઓળખો. \((A)\) અધાતુઓ ધાતુઓ કરતાં વધુ વિદ્યુતઋણતા ધરાવે છે. \((B)\) અધાતુઓ ધાતુઓ કરતાં ઓછી આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે. \((C)\) અત્યંત સક્રિય અધાતુઓ અને અત્યંત સક્રિય ધાતુઓ વચ્ચે બનતા સંયોજનો સામાન્ય રીતે આયનીય હોય છે. \((D)\) અધાતુઓના ઓક્સાઈડ સામાન્ય રીતે બેઝિક પ્રકૃતિના હોય છે. \((E)\) ધાતુઓના ઓક્સાઈડ સામાન્ય રીતે એસિડિક અથવા તટસ્થ પ્રકૃતિના હોય છે.JEE Mains 2024 Medium
- નીચેના વિયોજન માટે \(\mathrm{K}_{\mathrm{sp}}\) \( = 1.6 \times 10^{-5}\) છે. \(\mathrm{PbCl}_{2(\mathrm{s})} \rightleftharpoons \mathrm{Pb}_{(\mathrm{ag})}^{2+}+2 \mathrm{Cl}_{(\mathrm{aq})}^{-}\) \(300\; \mathrm{mL}\;\; 0.134 \;\mathrm{M} \;\mathrm{Pb}\left(\mathrm{NO}_{3}\right)_{2}\) અને \(100\; \mathrm{mL}\;\; 0.4\; \mathrm{M}\; \mathrm{NaCl} ?\) ના મિશ્રણ માટે નીચેના પૈકી ક્યુ વિધાન સાયુ છે ?JEE Mains 2020 Hard
- ઉપરની પ્રક્રિયાને પૂર્ણ થવા પરનો ગુણત્તોર \(x/y\) એ \(.......\) છે.
JEE Mains 2023 Medium - નીચેની સ્પીસીસ/અણુઓનો સ્થિરતાનો સાચો ક્રમ _______ છે.
JEE Mains 2025 Easy - \(100\, K\) પર રહેલા \(5\) મોલ આદર્શ વાયુનું તાપમાન \(200\, K\) થાય ત્યા સુધી તેનુ પ્રતિવર્તી સંકોચન કરવામાં આવે છે. જો \(C_v = 28 \, J\,K^{-1}\, mol^{-1}\) હોય તો \(\Delta U\) અને \(\Delta pV\) ગણો. \((R = 8.0\, J\, K^{-1}\, mol^{-1})\)JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- \(0.02 \,m\) ની ત્રિજ્યા અને દરેક \(5 \mu C\) વીજભાર ધરાવતા યોંસઠ \((64)\) ટીપાં જોડાઈને એક મોટુ ટીપું બનાવે છે. મોટાં ટીપાં અને નાનાં ટીપાંની પૃષ્ઠ ધનતાનો ગુણોત્તર ............... થશે.JEE Mains 2022 Medium
- તાજેતરમાં વૃક્ષ પરથી કાપેલૂ લાકડું \(20\) વિઘટન પ્રતિ મિનિટ દર્શાવે છે. ઘણા વર્ષો પહેલા કાપેલા લાકડુ જે મ્યુજિયમમાં છે તે \(2\) વિઘટન પ્રતિ મિનિટ દર્શાવે છે. જો \(C^{14}\) નો અર્ધઆયુષ્ય સમય \(5730 \) વર્ષ હોય તો, મ્યુજિયમમાં પડેલુ લાકડું કેટલા વર્ષ જૂનું હશે?JEE Mains 2014 Hard
- ધારો કે \(P = \{\theta \in [0, 4\pi] : \tan^2\theta \neq 1\}\) અને \(S = \{a \in \mathbb{Z} : 2(\cos^8\theta - \sin^8\theta)\sec 2\theta = a^2, \theta \in P\}\). તો \(n(S)\) છે:JEE Mains 2026 Hard
- અહી \(S=\{4,6,9\}\) અને \(T=\{9,10,11, \ldots, 1000\}\) છે. જો \(A=\left\{a_{1}+a_{2}+\ldots+a_{k}: k \in N, a_{1}, a_{2}, a_{3}, \ldots, a_{k} \in S\right\}\) હોય તો ગણ \(T - A\) ના બધાજ ઘટકોનો સરવાળો મેળવો.JEE Mains 2022 Hard
- આપેલ પ્રક્રિયાઓમાં, પ્રક્રિયક \(A\) અને પ્રક્રિયક \(B\) ઓળખો.
JEE Mains 2024 Hard - જો \((1+x)^p(1-x)^q\) માં \(x\) તથા \(x^2\) ના સહગુણક અનુક્રમે \(4\) તથા \(-5\) હોય, તો \(2 p +3 q\) \(=.....\)JEE Mains 2023 Hard