JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
સંયોજન \((X)\) નું નીપજ \((Y)\) ના ઉપરના પરિવર્તન માં ઉપયોગમાં લેવાતા પ્રક્રિયકોની શ્રેણી શું હશે ?

- A (i) \(Br _2, Fe\) (ii) \(Fe , H ^{+}\)(iii) \(LiAlH _4\)
- B (i) \(Br _2\) (aq) (ii) \(LiAlH _4\) (iii) \(H _3 O ^{+}\)
- C (i) \(Fe , H ^{+}\)(ii) \(Br _2\) (aq) (iii) \(HNO _2\) (iv) \(CuBr\)
- D (i) \(Fe , H ^{+}\)(ii) \(Br _2\) (aq) (iii) \(HNO _2\) (iv) \(H _3 PO _2\)
Answer & Solution
Correct Answer
(D) (i) \(Fe , H ^{+}\)(ii) \(Br _2\) (aq) (iii) \(HNO _2\) (iv) \(H _3 PO _2\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(XeOF_4\) માં \(Xe\) નુ સંકરણ અને અબંધકારક ઇલેક્ટ્રોનયુગ્મો- ની સંખ્યા અનુક્રમે ..........JEE Mains 2019 Medium
- \(975\, {~K}\) પર નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયા માટે નીચેની માહિતી મેળવવામાં આવ્યો હતો. \(2 {NO}_{({g})}+2 {H}_{2({~g})} \rightarrow {N}_{2({~g})}+2 {H}_{2} {O}_{({g})}\)
\({NO}\)ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ \(....\) છે.\([NO]\) \({mol} {L}^{-1}\) \({H}_{2}\) \({mol} {L}^{-1}\) વેગ \({mol}L^{-1}\) \(s^{-1}\) \((A)\) \(8 \times 10^{-5}\) \(8 \times 10^{-5}\) \(7 \times 10^{-9}\) \((B)\) \(24 \times 10^{-5}\) \(8 \times 10^{-5}\) \(2.1 \times 10^{-8}\) \((C)\) \(24 \times 10^{-5}\) \(32 \times 10^{-5}\) \(8.4 \times 10^{-8}\) JEE Mains 2021 Medium - \(300 \,K\) અને \(1 \,atm\) દબાણ પર \(15\, mL\) વાયુમય હાઇડ્રોકાર્બનના પૂર્ણ દહન માટે \(375 \, mL\) વાયુ જેમાં હવામાં \( 20 \%\, \, O_2 \) ઓક્સિજનની માત્રા જરૂરી છે.દહન પછી વાયુઓ \(330 \, mL\) ધારણ કરે છે. ધારો કે રચાતું પાણી પ્રવાહી સ્વરૂપમાં છે અને કદ સમાન તાપમાન અને દબાણ પર માપવામાં આવ્યું હતું, તો હાઇડ્રોકાર્બનનું સૂત્ર શું છે?JEE Mains 2016 Hard
- \(Al _{2} O _{3}\) અને \(CaO\) બનવાની પ્રમાણિત એન્થાલ્પી અનુક્રમે \(-1675\, kJ\, mol ^{-1}\) અને \(-635\, kJ\, mol ^{-1}\) છે. પ્રક્રિયા \(3 CaO +2 Al \rightarrow 3 Ca + Al _{2} O _{3}\) માટે પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી \(\Delta_{ r } H ^{0=}\) .......... \(kJ\)JEE Mains 2021 Medium
- સસ્પંદ બંધારણોની સ્થિરતાનો ચઢતો ક્રમ શોધો.
JEE Mains 2023 Medium - હેલોજનોની બંધ વિયોજન એન્થાલ્પીનો સાચો ક્રમ શોધો.JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ કયો છે?JEE Mains 2021 Medium
- ધારોકે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\frac{d y}{d x}-y=2-e^{-x}\) નો ઉકેલ છે કે જેથી \(\lim _{x \rightarrow \infty} y(x)\) એ અનંત નથી. જો \(x=0\) આગળ વક્રનો સ્પર્શકનો \(x-\)અંતખંડ અને \(y\)-અંતખંડ અનુક્રમે \(a\) અને \(b\) હોય તો \(a-4 b\) ની કિમંત \(....\) થાય.JEE Mains 2022 Hard
- \(\alpha, \beta, \gamma, \delta \in N\), માટે,જો \(\int\left(\left(\frac{x}{e}\right)^{2 x}+\left(\frac{e}{x}\right)^{2 x}\right) \log _{ e } x d x=\frac{1}{\alpha}\left(\frac{ x }{ e }\right)^{\beta x}-\frac{1}{\gamma}\left(\frac{ e }{ x }\right)^{\delta x }+ C\) જયાં \(e=\sum \limits_{n=0}^{\infty} \frac{1}{n !}\) અને \(C\) એ સંકલનની અચળાંક છે, તો \(\alpha+2 \beta+3 \gamma-4 \delta=.........\)JEE Mains 2023 Hard
- ધારો કે \(C_1\) એ ત્રીજા ચરણમાં આવેલું 3 ત્રિજ્યાવાળું વર્તુળ છે, જે બંને યામ અક્ષોને સ્પર્શે છે. ધારો કે \(\mathrm{C}_2\) એ \((1,3)\) કેન્દ્રવાળું વર્તુળ છે, જે \(\mathrm{C}_1\) ને બિંદુ \((\alpha, \beta)\) પર બાહ્ય રીતે સ્પર્શે છે. જો \((\beta-\alpha)^2=\frac{m}{n}, \operatorname{gcd}(m, n)=1\) હોય, તો \(m+n\) = __________JEE Mains 2025 Medium
- નીચે આપેલ યાદીમાં એસિડિક ઓકસાઈડોની કુલ સંખ્યા શોધો. \(NO , N _{2} O , B _{2} O _{3}, N _{2} O _{5}, CO\), \(SO _{3}, P _{4} O _{10}\)JEE Mains 2022 Medium
- જો \((1+x)^p(1-x)^q\) માં \(x\) તથા \(x^2\) ના સહગુણક અનુક્રમે \(4\) તથા \(-5\) હોય, તો \(2 p +3 q\) \(=.....\)JEE Mains 2023 Hard