JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
સંયોજન '\(D\)' માં \(x\) નું મૂલ્ય \(......\) છે.

- A \(14\)
- B \(15\)
- C \(13\)
- D \(12\)
Answer & Solution
Correct Answer
(B) \(15\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સફેદ ઈંડાને ઉકાળવાથી સ્કંદન પછી પ્રોટીનનું ક્યું બંધારણ અખંડ રહે છે?JEE Mains 2024 Hard
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે મેચ કરો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
JEE Mains 2024 Hard - \(\mathrm{NO}_2{ }^{-}\) માટે લુઈસ બિંદુ સંરચનામાં, નાઇટ્રોજનની આસપાસના સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium
- n-ઑક્ટેનનો \((1.14 \mathrm{~g})\) એક નમૂનો બૉમ્બ કૅલરીમીટરમાં વધારાના ઑક્સિજનમાં સંપૂર્ણપણે બાળવામાં આવ્યો, જેની ઉષ્માધારિતા \(5 \mathrm{~kJ} \mathrm{~K}^{-1}\) છે. દહન પ્રક્રિયાના પરિણામે, કૅલરીમીટરનું તાપમાન 5 K વધે છે. અચળ કદે n-ઑક્ટેનની દહન ઉષ્માનું મૂલ્ય ______ \(\mathrm{kJ} \mathrm{mol}^{-1}\) (નજીકના પૂર્ણાંકમાં) છે.JEE Mains 2025 Medium
- અચળ તાપમાને અને દબાણે \(6\, litres\) આલ્કેનના સંપૂર્ણ દહન માટે \(27\, litres\) ઓક્સિજનની જરૂર છે.તો તે આલ્કેન......JEE Mains 2013 Hard
- નીચેના સંકીર્ણો પૈકી ક્યુ દ્રશ્યમાન પ્રકાશત શોષણ કરવા માટે સૌથી વધુ યોગ્ય છે ? (પ. ક્ર.: \(Sc = 21 , Ti = 22, V = 23, Zn = 30\))JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- જો \(\alpha,-\frac{\pi}{2}<\alpha<\frac{\pi}{2} \) એ \( 4 \cos \theta+5 \sin \theta=1\) ના ઉકેલ હોય, તો \(\tan \alpha\) નું મૂલ્ય .............. છે.JEE Mains 2024 Medium
- ડબલ સ્લિટના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર \(19.44\, \mu m\) અને તેની પહોળાઈ \(4.05\, \mu m\) છે જેના પર લીલા \(\left( {5303\,\mathop A\limits^o } \right)\) પ્રકાશને આપાત કરવામાં આવે છે. પ્રથમ અને દ્વિતીય વ્યતિકરણ ન્યૂનતમ વચ્ચે રહેલ પ્રકાશિત શલાકાઓની સંખ્યા કેટલી હશે?JEE Mains 2019 Hard
- અચળ તાપમાને વાયુ અવસ્થામાં થતી નીચેની રાસાયણિક સંતુલન પ્રક્રિયાનો વિચાર કરો :
\(\mathrm{A}(\mathrm{~g}) \rightleftharpoons \mathrm{B}(\mathrm{~g})+\mathrm{C}(\mathrm{~g})\)
જો \(p\) કુલ દબાણ હોય, \(K_p\) દબાણ સંતુલન અચળાંક હોય અને \(\alpha\) વિયોજન અંશ હોય, તો સંતુલન અવસ્થાએ નીચેનામાંથી કયું વિધાન સાચું છે?JEE Mains 2025 Hard - પ્રથમ ક્રમ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયાની શરૂઆત થયા પછી \(10\) minutes પર \(0.04 \mathrm{~mol} \mathrm{~L}^{-1} \mathrm{~S}^{-1}\) છે અને 20 minutes પર \(0.03 \mathrm{~mol} \mathrm{~L}^{-1} \mathrm{~s}^{-1}\) છે. પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય _______ મિનિટ છે. (આપેલ : \(\log 2=0.3010, \log 3=0.4771)\)JEE Mains 2024 Hard
- નીચે આપેલામાંથી ધ્રુવીય અણુ પસંદ કરો :JEE Mains 2024 Hard
- એક સમાંતર કિરણપુંજ એકરંગી પ્રકાશની તરંગલંબાઈ \(600 \mathrm{~nm}\) એકલ સ્લિટમાંથી પસાર થાય છે જેની પહોળાઈ \(0.4 \mathrm{~mm}\) છે. દ્વિતીય ક્રમના ન્યૂનતમ ને અનુરૂપ કોણીય વિચલન _______ \(\times 10^{-3} \mathrm{rad}\) હશે.JEE Mains 2024 Hard