JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
સંકીર્ણને ધ્યાનમાં લો ટ્રાન્સ\(-[Co(en)\left._{2} Cl _{2}\right]^{+}( A )\) અને સિસ\(-[Co(en)\) \(\left._{2} Cl _{2}\right]^{+}\) \((B).\) તેમના વિશે સાચા વિધાનો ક્યા છે:
- A બંને \(( A )\) અને \(( B )\) પ્રકાશીય સક્રિય થઈ શકે
- B બંને \(( A )\) અને \(( B )\) પ્રકાશીય સક્રિય થઈ શકતા નથી.
- C \((A)\) પ્રકાશીય સક્રિય થઈ શકે પણ \((B)\) પ્રકાશીય સક્રિય થઈ શકે
- D \((A)\) પ્રકાશીય સક્રિય થઈ શકે નહી પણ \((B)\) પ્રકાશીય સક્રિય થઈ શકે
Answer & Solution
Correct Answer
(D) \((A)\) પ્રકાશીય સક્રિય થઈ શકે નહી પણ \((B)\) પ્રકાશીય સક્રિય થઈ શકે
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એસિડિક માધ્યમમાં \(15\, mL\) \(Fe ^{2+}\)નું જલીય દ્રાવણ \(20\, mL\) \(0.03\, M\) જલીય \(Cr _{2} O _{7}^{2-}\) સાથે સંપૂર્ણપણે પ્રક્રિયા આપે છે. \(Fe ^{2+}\) દ્રાવણની મોલારિટી ........... \(\times 10^{-2} M\) છે.JEE Mains 2021 Hard
- ક્ષારના સોડિયમ કાર્બોનેટ નિષ્કર્ષમાં સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ ઉમેરવાથી જાંબલી રંગનો સંકીર્ણ \(\mathrm{Na}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_5 \mathrm{NOS}\right]\) બને છે, તે નીચેનામાંથી કોની હાજરી સૂચવે છે?JEE Mains 2025 Hard
- ફ્રિડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન પ્રક્રિયામાં નીચેના પૈકી ક્યુ એ \(2-\)ફિનાઇલબ્યુટેન મુખ્ય નીપજ તરીકે આપશે નહિ?JEE Mains 2013 Hard
- કયો વાયુ મિથેનોલમાં \(CH_3MgBr\) ગરમ થવા પર મુક્ત થાય છે ?JEE Mains 2016 Hard
- \(2 Fe ^{3+}( aq )+2 I ^{-}( aq ) \rightarrow 2 Fe ^{2+}( aq )+ I _{2}( s )\) પ્રકિયા પ્રમાણભૂત મુક્ત ઊર્જા પરિવર્તનની તીવ્રતા , \(\Delta_{ r } G _{ m }^{\circ}=-\) ........... \(kJ\) \(\left[\begin{array}{l} E _{ Fe ^{2+} / Fe ( s )}^{ o }=-0.440 V ; E _{ Fe ^{3+} / Fe ( s )}^{\circ}=-0.036 V \\ E _{ I _{2} / 2 I ^{-}}^{ o }=0.539 V ; \quad F =96500\, C \end{array}\right]\)JEE Mains 2021 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : નીચે આપેલા બધા સંયોજનો p-ટોલ્યુઈનસલ્ફોનીલ ક્લોરાઇડ સાથે પ્રતિક્રિયા આપે છે.
\(C_6 H_5 NH_2 \quad\left(C_6 H_5\right)_2 NH \quad\left(C_6 H_5\right)_3 N\)
વિધાન (II) : ઉપરોક્ત પ્રક્રિયામાં તેમની નીપજો જલીય NaOH માં દ્રાવ્ય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- વિદ્યુત પરિપથમાં વહેતા પ્રવાહ માટે અવરોધ, પ્રવાહ અને સમયના માપનમાં મહત્તમ ત્રૂટિ અનુક્રમે \(1\%\), \(2\%\) અને \(3 \%\) છે. વિખેરીત થતી ઉષ્માના માપનમાં મળતી મહત્તમ પ્રતિશત ત્રુટી \(.........\%\) થશે.JEE Mains 2022 Easy
- જો \(a, b, c \in R\) એ શૂન્યેતર સંખ્યાઓ માટે \(a^{3}+b^{3}+c^{3}=2\) થાય અને શ્રેણિક \(A=\left(\begin{array}{lll}a & b & c \\ b & c & a \\ c & a & b\end{array}\right)\) માટે \(\mathrm{A}^{\mathrm{T}} \mathrm{A}=\mathrm{I},\) થાય તો \(abc\) ની કિમત ..... હોય શકેJEE Mains 2020 Hard
- નીચેની પ્રક્રિયામાં \(MnO_4^-\) આયતતા દૂર થવાતો ત્વરિત વેગ \(4.56 \times 10^{-3}\, Ms^{-1}\) છે. \(2MnO_4^ - + 10{I^ - } + 16{H^ + } \to 2M{n^{2 + }} + 5{I_2} + 8{H_2}O\) તો \(I_2\) ના ઉત્પન્ન થવાનો દર......\(\times {10^{ - 2}}\,M{s^{ - 1}}\) જણાવોJEE Mains 2013 Hard
- ધારો કે \([x]\) એ \(x\) કરતાં નાનો અથવા તેના સમાન સૌથી મોટો પૂર્ણાંક દર્શાવે છે. તો \(f(x)=\sec ^{-1}(2[x]+1)\) નો પ્રદેશ શું છે?JEE Mains 2025 Easy
- T(K) પર કદ 'V' વાળા બંધ પાત્રમાં નીચે આપેલ વાયુમય સંતુલનને ધ્યાનમાં લો.
\(P _2(g)+ Q _2(g) \rightleftharpoons 2 PQ ( g )\)
સંતુલને P2(g), Q2(g) અને PQ(g) દરેકના 2 moles હાજર છે. તાપમાન T(K) રાખીને સંતુલનમાં 'P2' અને 'Q2' દરેકના 1 mole ઉમેરવામાં આવે છે. નવા સંતુલને P2, Q2 અને PQ ના moles ની સંખ્યા અનુક્રમે શોધો.JEE Mains 2026 Medium - જે બે મીટર લંબાઈ ધરાવતાં સાદા લોલકનો આવર્તકાળ \(2\, s\) હોય, જ્યાં લોલક સ.આ.ગ. કરે છે તે જગ્યાએ ગુરુત્વીય પ્રવેગ .......... હશેJEE Mains 2021 Medium